gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…

G METRO NEWS by G METRO NEWS
March 30, 2025
in GUJARAT
0 0
0
કચ્છમાં મહિલાઓના મારથી ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત, દીકરીને ભગાડી જનાર યુવકના પિતા પર કરાયો હતો હુમલો | k…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kutch Crime: કચ્છના બિદડા ગામની ત્રણ મહિલાએ ધોકા વડે એક આધેડને ધોઈ નાખ્યો હતો. આ આધેડના પુત્ર રાજેશ સંઘાર સાથે પુત્રી ભાગી જતાં તેનો આક્રોશ પરિવારની ત્રણ મહિલાએ હુમલો કર્યો હતો. જેમાં આધેડનું મોત નિપજ્યું છે. આ ઘટનાને લઈને તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. જ્યાં મૃતક પિતાના દીકરાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવી પિતાની મોતને હત્યા કરાર કરી હતી.

શું હતી ઘટના? 

મળતી માહિતી અનુસાર, બિદડા ગામમાં પરિવારની મરજી વિરુદ્ધ દીકરીએ પ્રેમલગ્ન કરવા માટે ઘરેથી ભાગ ગઈ હતી. જેના આક્રોશમાં પરિવારની ત્રણ મહિલાઓએ દીકરીનો ગુસ્સો રાજેશના 75 વર્ષીય પિતા લધા સંઘાર પર ઉતાર્યો હતો. ત્રણેય મહિલાએ લધાભાઈને ઘેરીને ધોકા વડે ઢોર માર માર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં લધાભાઈના અન્ય બે પુત્રો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એમ્બ્યુલન્સ મારફતે પિતાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. 

આ પણ વાંચોઃ વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા

તમામ આરોપીને મળ્યા જામીન

આ બનાવ અંગે કોડાય પોલીસે લધાભાઈના સૌથી મોટા પુત્ર દિનેશે આપેલી ફરિયાદના આધારે હુમલો કરનાર રાજબાઈ સાકરિયા, જાનબાઈ બુધિયા અને સોનબાઈ સામે ફરિયાદ નોંધાવી છે. આ સિવાય ગુનો આચરવા માટે કારમાં લઈને આવનાર રાજબાઈના ભત્રીજા વિશાલને પણ આરોપી બનાવી તમામની અટકાયત કરવામાં આવી હતી. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. કોર્ટે ચારેયને જામીન પર મુક્ત કરી દીધા છે. 

આ પણ વાંચોઃ નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ

પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપ

નોંધનીય છે કે, કોર્ટમાં ફરિયાદ દાખલ કરનાર લધાભાઈનો દીકરો દિનેશ પણ હાજર હતો. દિનેશે કોર્ટમાં આરોપ લગાવ્યો છે કે, મારા પિતાની હત્યા આયોજનબદ્ધ કાવતરૂ ઘડીને કરવામાં આવી છે. તેમ છતાં પોલીસે હળવી કલમો લગાડીને ગુનો દાખલ કર્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!
GUJARAT

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

September 25, 2026
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

September 24, 2026
ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ
GUJARAT

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

September 24, 2026
Next Post
યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba…

યસ બેન્કને ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે પાઠવી 2209 કરોડની નોટિસ, શેરમાં આ વર્ષે 14 ટકાનો કડાકો | yes ba...

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ…

જામનગર શહેર જિલ્લામાં આગામી રમજાન ઈદ- રામનવમી સહિતના તહેવારોને અનુલક્ષીને પોલિસ વિભાગની ક્રાઈમ કોન્ફ...

બાપોદની સાઈડ પરથી કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી

બાપોદની સાઈડ પરથી કન્સ્ટ્રક્શનના સામાનની ચોરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

ગારિયાધારમાં રૂ. 15.47 લાખનો આલ્કોહોલિક કોલાનો જથ્થો ઝડપાયો | Alcoholic cola worth Rs 15 47 lakh sei…

1 year ago
કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

કરોડોનો ખર્ચ કરવા છતાં અમદાવાદ, સુરત અને વડોદરામાં વાયુ પ્રદૂષણ ઠેરનું ઠેર | Despite Massive Spendin…

8 months ago
છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી નાસતા 2 આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા | 2 accused in fraud case abscondin…

છેતરપિંડીના ગુનામાં 23 વર્ષથી નાસતા 2 આરોપીઓ મહારાષ્ટ્રથી ઝડપાયા | 2 accused in fraud case abscondin…

6 months ago
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po…

વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે 5000 પોલીસ તૈનાત | 5000 po…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News