gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી ‘પતાવી દેવા’ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ | Gandhidh…

G METRO NEWS by G METRO NEWS
October 2, 2025
in GUJARAT
0 0
0
કચ્છ: ગાંધીધામના વેપારીને વિદેશી નંબરથી મળી ‘પતાવી દેવા’ની ધમકી, રૂ. 2 કરોડની ખંડણીની માગ | Gandhidh…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gandhidham News : કચ્છના ગાંધીધામમાં રહેતા અને મૂળ રાજસ્થાનના એક યુવા વેપારી પાસેથી વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ દ્વારા રૂ. 2 કરોડની ખંડણીની માંગણી કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આરોપીએ ખંડણી નહીં આપવા બદલ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

2 કરોડની માંગણી, ઓડિયો ક્લિપ પણ મોકલી

મળતી માહિતી મુજબ, આ યુવા વેપારી (જેઓ ગળપાદર, ગાંધીધામમાં રહે છે)ને ગત 26 સપ્ટેમ્બરના રોજ વિદેશી નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનાર અજાણ્યા આરોપીએ તેમની પાસે બે કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને ધમકીભરી એક ઓડિયો ક્લિપ પણ મોકલી હતી. જો વેપારી દ્વારા આ ખંડણીની રકમ નહીં ચૂકવવામાં આવે તો તેમને પતાવી દેવાની સ્પષ્ટ ધમકી આપવામાં આવી હતી.

ગાંધીધામ ‘A’ ડિવિઝન પોલીસમાં ફરિયાદ

બનાવની ગંભીરતા જોતા વેપારીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે બુધવારે (1 ઓક્ટોબર) રાત્રે તેમણે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ગંભીર ફરિયાદને ધ્યાનમાં લઈને ખંડણી અને જાનથી મારી નાખવાની ધમકીના આ ફોનકોલ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ઓડિયો ક્લિપ અને ફરિયાદના આધારે વધુ વિગતો મેળવીને આરોપીઓ સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

આ પણ વાંચો: ગુજરાતને મળ્યો 34મો જિલ્લો: વાવ-થરાદનો આજથી સત્તાવાર પ્રારંભ, 8 તાલુકા અને 416 ગામનો સમાવેશ

ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં ગાંધીધામમાં વેપારીઓ પાસેથી ખંડણી માંગવાના અને અપહરણના બનાવો સામે આવી ચૂક્યા છે, ત્યારે આ નવા બનાવને પોલીસે અત્યંત ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…
GUJARAT

તળાજા તાલુકાના ફુલસર ગામે બહેનોને વિનામૂલ્યે શિક્ષણ આપતી શાળાની ભાડાના મકાન થી 100% પરિણામ સુધી ની સ…

July 14, 2026
અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો
GUJARAT

અમરેલી જિલ્લા આહીર કર્મયોગી મંડળનો ત્રિવિધ કાર્યક્રમ ત્રી મંદિર ખાતે યોજાયો

July 14, 2026
જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
Next Post
Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how…

Gold Price: આજે 1 કિલો સોનું ખરીદો તો 2050માં તેની શું કિંમત હશે? જાણી લો નફા-નુકસાન | 1 kg gold how...

વિરોચનનગરની અનોખી દશેરા: 100 વર્ષથી અશ્વ રેસની પરંપરા અકબંધ, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ | H…

વિરોચનનગરની અનોખી દશેરા: 100 વર્ષથી અશ્વ રેસની પરંપરા અકબંધ, હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ | H...

ગુજરાતને મળ્યો 34મો જિલ્લો: વાવ-થરાદનો આજથી સત્તાવાર પ્રારંભ, 8 તાલુકા અને 416 ગામનો સમાવેશ | Vav Th…

ગુજરાતને મળ્યો 34મો જિલ્લો: વાવ-થરાદનો આજથી સત્તાવાર પ્રારંભ, 8 તાલુકા અને 416 ગામનો સમાવેશ | Vav Th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો | Bike rider hit by cow crossing the road

રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક સવાર પટકાયો | Bike rider hit by cow crossing the road

1 year ago
યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

યુદ્વનો ભય : સ્મોલ, મિડ કેપ, કેપિટલ ગુડઝ શેરોમાં ધબડકો : સેન્સેક્સ 156 પોઈન્ટ ઘટીને 80641 | Fear of …

1 year ago
વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

વકીલાત, પત્રકારત્વ અને પછી બોલિવૂડમાં એક્ટિંગ… જાણો હત્યાનો ફરાર કેદી 12 વર્ષે અમદાવાદથી કેવી રીતે…

2 months ago
74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 7…

74 વર્ષના વયોવૃધ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી રૂ. 78 લાખ પડાવાયા | 74 year old man digitally arrested Rs 7…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News