gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કચ્છ યુનિવર્સિટીમાં ‘નકલી પોલીસ ચોકી’ : ઉઠા ભણાવવાનો પાઠ !! | Fake police post at Kutch University A…

G METRO NEWS by G METRO NEWS
October 11, 2025
in GUJARAT
0 0
0
કચ્છ યુનિવર્સિટીમાં ‘નકલી પોલીસ ચોકી’ : ઉઠા ભણાવવાનો પાઠ !! | Fake police post at Kutch University A…
0
VIEWS
Share on FacebookShare on Twitter

‘નેક’ ની ટીમ વખતે મંજુરી વગર ઉભી કરાયેલી પોલીસ ચોકી  હજુ અડીખમ! : ગંભીર બેદરકારી બદલ યુનિ.ના સતાવાહકો સામે પગલાંની માંગ

ભુજ, : નકલી હોસ્પિટલ, નકલી કોર્ટ, નકલી ડોક્ટર, નકલી જજ તેમજ નકલી પોલીસ પકડાયાના કિસ્સાઓ અવારનવાર સામે આવ્યા છે ત્યારે કચ્છમાં ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટી મધ્યે ‘નકલી યુનિવર્સિટી પોલીસ ચોકી’ ઉભી કરી દેવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ યુનિવર્સિટી પોલીસ ચોકી બનાવાઈ છે. આ યુનિવર્સિટી પોલીસ ચોકીની મંજુરી ગાંધીનગર ગૃહ વિભાગ કે સ્થાનિક પશ્વિમ કચ્છ પોલીસ દ્વારા આપવામાં આવી નથી. એટલું જ નહીં, પોલીસ ચોકીમાં કોઈ સ્ટાફની નિયુક્તિ પણ કરવામાં આવી નથી તેમ છતાં યુનિવર્સિટીના પ્રવેશદ્વાર પાસે યુનિવર્સિટી પોલીસ ચોકી જોવા મળે છે. 

કચ્છ યુનિવર્સિટીને ‘નેક’ ની માન્યતા માટે બેંગ્લોરથી થોડા મહિના પૂર્વે ‘નેક’  ની ટીમ આવી હતી. જે ‘નેક’ ની ટીમને ગેરમાર્ગે દોરી કોઈ પણ માન્યતા કે મંજુરી વગર જ યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટ્રારે રાતોરાતો પોલીસ ચોકી ઉભી કરી નાખવામાં આવી હતી એવું ચર્ચાઈ રહ્યું છે. વાસ્તવિકતા એ છે કે,પોલીસ ચોકી હયાત છે.

કચ્છ  યુનિવર્સિટીના ગેટ પાસે ઉભી કરવામાં આવેલી નકલી યુનિવર્સિટી પોલીસ ચોકીમાં ટેબલ ખુરશી જોવા મળેછે જે જોતા પોલીસના નહીં પણ યુનિવર્સિટીના હોય તેવું દેખાય છે. કચ્છ યુનિ.ના સતાધીશોએ નેક ની ટીમના આંખમાં ધૂળ ઝોંકવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ ધામ કચ્છ યુનિ. દ્વારા જ જો ઉઠા ભણાવાતા હોય તો આ યુનિવર્સિટી પાસેથી વિદ્યાર્થીઓ શું બોધપાઠ લેશે?

આ અંગે કચ્છ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર ડો. રમેશ ગરવાએ જણાવ્યું હતું કે, કોઈ પણ મંજુરી કે માન્યતા વગર જ મનસ્વી રીતે પોલીસ જેવી મહત્વની અતિ સંવેદનશીલ ગણાતી નકલી પોલીસ ચોકી  ઉભી કરી નાખી છે ત્યારે યુનિવર્સિટીના જવાબદાર કુલપતિ તેમજ રજીસ્ટ્રાર સામે   પગલાં ભરાવવા જોઈએ. એટલું જ નહીં, ‘નેક’ ની ટીમને ખોટી માહિતી આપવા સબબ ગુનો દાખલ કરવાની માંગણી કરી છે.

આ બાબતે કચ્છ યુનિ.ના કુલપતિ ડો. મોહન પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં પોલીસ ચોકીનો પોઈન્ટ હતો. નેક ની ટીમ વખતે તકેદારીના ભાગરૂપે યુનિવર્સિટી પોલીસ ચોકી ઉભી કરાઈ હતી.

કચ્છ યુનિ.માં પોલીસ ચોકી નથી, માત્ર બંદોબસ્ત ફાળવાય છે : RTIમાં પોલીસનો ખુલાસો

કચ્છ યુનિવર્સિટી સંકુલ ખાતેની પોલીસ ચોકીની ખરાઈ કરવા માટે ડો. રમેશ ગરવાએ પશ્વિમ કચ્છ પોલીસ અધિક્ષકને સંબોધીને વિગતવાર માહિતી માંગી છે જેમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા પણ કચ્છ યુનિ. પોલીસ ચોકી આવેલ નથી. માત્ર તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ફાળવવામાં આવે છે તેવો લેખિતમાં જવાબ આપવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…
GUJARAT

લો બોલો! અમદાવાદના વસ્ત્રાલમાં સોનું-ચાંદી નહીં દૂધ ચોરના આતંકથી લોકો કંટાળ્યા! | Ahmedabad: Milk Th…

February 21, 2026
રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…
GUJARAT

રાજકોટમાં મેગા ડિમોલિશનની તૈયારી, 1400થી વધુ ગેરકાયદે સંપત્તિ પર ફરશે બુલડોઝર | rajkot jangleshwar m…

February 21, 2026
વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…
GUJARAT

વિશ્વ માતૃભાષા દિવસ: એક જ પાલિકા પણ છ ભાષામાં વિના મુલ્યે પ્રાથમિક શિક્ષણ, સુરત અન્ય માટે પ્રેરણા સ્…

February 21, 2026
Next Post
મીઠાપુરની મહાકાલ ગેંગના 7 સાગરિત સામે GUJCITOK હેઠળ ગુનો દાખલ | A case has been registered under GUJ…

મીઠાપુરની મહાકાલ ગેંગના 7 સાગરિત સામે GUJCITOK હેઠળ ગુનો દાખલ | A case has been registered under GUJ...

અમરેલીના ઝરખિયાની દીકરીના આત્મનિર્ભરતા તરફ પ્રેરક કદમ | Inspiring steps towards self reliance by Amr…

અમરેલીના ઝરખિયાની દીકરીના આત્મનિર્ભરતા તરફ પ્રેરક કદમ | Inspiring steps towards self reliance by Amr...

સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે | the lions …

સોમનાથ મંદિરે પૂજન અને સાસણમાં સિંહ દર્શન બાદ આજે રાષ્ટ્રપતિ દર્શનાર્થે દ્વારકા પહોંચશે | the lions ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

ન્યુમોનિયાની સારવાર દરમિયાન ડોક્ટર અને સ્ટાફની બેદરકારીથી મોતનો આક્ષેપ | Death alleged due to neglig…

11 months ago
SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

SMCનો સાજણ રાજસ્થાનના વેાન્ટેડ ેગેંગસ્ટર સાથે સંપર્કમાં… ગેંગસ્ટર અનિલ જાટ સામે રાજસ્થાનમાં ે ૩૯ અ…

7 months ago
જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

જામનગર મહાનગરપાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપો, ’40 ટકા કમિશન કોનું?’ તેવા સવાલ સાથે કોંગ્રેસનું પ્રદ…

7 months ago
રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News