gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદ કિન્નર સમાજે દર્શાવ્યો વિરોધ
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: ખેડાના કઠલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદના કિન્નર સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો.

ખેડા જિલ્લાના કઠલાલમાં કિન્નર સમાજ વચ્ચે થયેલ વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા એકત્રિત થઈ માતાજીની પૂજા-અર્ચના અને ગરબા કરીને કઠલાલના કિન્નરો સામે જાહેર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને તેમના પર કરવામાં આવેલ તદ્દન ખોટા હોવાનો ખુલાસો પત્રકારો સામે કર્યો હતો.

કઠલાલમાં થોડા દિવસો પહેલા થયેલ કિન્નર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી કામીની દે કિન્નર દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કામીની દે અને કિન્નર અખાડા દ્વારા કઠલાલમાં બનેલા બનાવોને પાયા વિહોણા ગણાવવામાં આવ્યા હતા.

અમદાવાદના કિન્નર સમાજનું કહેવું છે કે કઠલાલના કિન્નર આરતી નાયક દ્વારા ખોટા અને આધારવિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કિન્નર સમાજે આરતી નાયકના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. આ ઉપરાંત કિન્નર સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદનું યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિન્નર સમાજ દ્વારા માનહાની સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પ્રસંગે અખાડાના મહામંડલેશ્વર સહિત કામિની દે કિન્નર, કોહિનૂર દે કિન્નર, સુનિતા દે કિન્નર સહિત વિવિધ અખાડાઓના કિન્નર એકત્ર થયા હતા અને ઉપસ્થિત રહી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
‘જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો’, સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm m…

'જમીન-દરિયાઈ-હવા ત્રણે ક્ષેત્રોમાં મજબૂત સંબંધો', સેશેલ્સના પ્રમુખ સાથે PM મોદીની ખાસ મુલાકાત | pm m...

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash…

મહારાષ્ટ્રથી ભાજપ અને તેના સહયોગીઓ માટે ગુડ ન્યૂઝ, જિલ્લા પરિષદની ચૂંટણીમાં વિપક્ષને ઝટકો | Maharash...

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક…

ધ્રુજાવી દેનારો VIDEO: પંજાબની લૉ કોલેજમાં વિદ્યાર્થિનીની ગોળી મારી હત્યા, બાદમાં યુવકે પણ જીવન ટૂંક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …

1 year ago
અમરેલીના સાવરકુંડલામાં 11 ભેંસને કતલખાને લઇ જતી ટ્રક પકડાઈ, બેની અટકાયત | Illegal Cattle Transport F…

10 months ago
જામનગરના ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કન્સ્ટ્રકશનનો ધંધાર્થી કારમાં દારૂની હેરાફેરી કરતાં પકડાયો | con…

7 months ago
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News