gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in INDIA
0 0
0
કઠુઆમાં વાદળ ફાટતા ભારે પૂર-ભુસ્ખલન : સાતનાં મોત | Heavy rains landslides in Kathua due to cloudburs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– મંડીમાં આભ ફાટતા ભારે તારાજીથી અનેક મકાનોને નુકસાન

– મૃતદેહો ઓળખવા મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટ થશે, હિમાચલમાં આ ચોમાસામાં મૃત્યુ પામેલાની સંખ્યા વધીને ૨૬૧ને પાર

– જમ્મુ કાશ્મીરમાં ત્રણ દિવસમાં જ બીજી વખત વાદળ ફાટતા તંત્ર વધુ અલર્ટ થયું

કઠુઆ: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ભારે વરસાદ વચ્ચે વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. ઘાટી વિસ્તારમાં વાદળ ફાટવાને કારણે અનેક મકાનો કાટમાળમાં દટાઇ ગયા હતા. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઇવેને પણ ભારે નુકસાન થયું છે. વિવિધ ઘટનાઓમાં કુલ સાત લોકોના મોત નિપજ્યા છે જેમાં પાંચ લોકો સગીર વયના છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. બીજી તરફ હિમાચલના મંડીમા પણ વાદળ ફાટવાની ઘટના સામે આવી છે.   

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં રવિવારે વાદળ ફાટવાની ઘટનાથી અચાનક જ પૂર આવ્યું હતું સાથે ભુસ્ખલન થતા અનેક મકાનો દટાયા છે, હજુ ત્રણ દિવસ પહેલા જ કિશ્તવાડમાં વાદળ ફાટયું હતું ત્યારે હવે કઠુઆમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે જનજીવનને ગંભીર અસર પહોંચી હતી. કઠુઆનો રેલવે ટ્રેક, હાઇવે અને કઠુઆ પોલીસ સ્ટેશન સહિતના જાહેર સ્થળો નાશ પામ્યા છે. કુલ સાત લોકોના મોતના પ્રાથમિક અહેવાલો છે, જોકે અનેક લોકો કાટમાળમાં દટાયા હોવાની શંકાને કારણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવાઇ રહ્યું છે. જે પણ લોકો માર્યા ગયા છે તેમના મૃતદેહ કાટમાળમાંથી બહાર કઢાયા છે જોકે તેમની ઓળખ કરવી મુશ્કેલ હોવાથી ડીએનએ ટેસ્ટની મદદ લેવામાં આવશે.

આ ઘટનાને પગલે નાગરિકોને નદીઓ, ડેમ, ભુસ્ખલનવાળા વિસ્તારોમાં ના જવાની સલાહ અપાઇ હતી. કેમ કે સમગ્ર વિસ્તારમાં અચાનક જ પૂર અને ભુસ્ખલનનો ખતરો વધી ગયો છે. કઠુઆમાં આશરે ત્રણ જેટલા સ્થળે વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. જેને કારણે અનેક સ્થળે ભુસ્ખલન પણ થયું છે, એવા પણ અહેવાલો છે કે અનેક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા હોઇ શકે છે જેને કારણે મૃત્યુઆંક વધી શકે છે. હિમાચલ પ્રદેશના મંડીમાં પણ વાદળ ફાટવાને કારણે સ્થિતિ વધુ કફોડી બની છે. અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે જ્યારે રોડ બંધ થઇ ગયા છે. 

હિમાચલ પ્રદેશમાં આ ચોમાસામાં વરસાદની વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને ૨૬૧ને પાર પહોંચી ગયો છે. અન્ય રાજ્યો પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. મહારાષ્ટ્રના સેનગાંવમાં ભારે વરસાદને કારણે અનેક ગાણો સંપર્ક વિહોણા થઇ ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…
INDIA

VIDEO : મહારાષ્ટ્રના પાલઘરમાં ટ્રક-કન્ટેનર વચ્ચે ભયાનક ટક્કર, 12ના મોત, 25ને ઈજા | Palghar Highway A…

May 18, 2026
હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…
INDIA

હજુ મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ? ભાવ વધાર્યો છતાં ઓઈલ કંપનીઓને રોજનું અબજોનું નુકસાન | Will Petrol Diesel…

May 18, 2026
સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…
INDIA

સાયકલ પર ટ્યુશનથી લઈને કરોડોના સામ્રાજ્ય સુધી…: NEET પેપર લીક કેસમાં ‘M સર’ની CBI દ્વારા ધરપકડ | N…

May 18, 2026
Next Post
ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist…

ચુડા ખાતે જીલ્લાકક્ષાના 79 મા સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ | 79th Independence Day celebrated at dist...

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત | GST will be levied in only two s…

જીએસટી ચાર નહીં માત્ર બે સ્લેબમાં લેવાશે : કરદાતાઓને રાહતનો સંકેત | GST will be levied in only two s...

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in…

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ : જન્માષ્ટમીએ દસાડામાં બે ઈંચ વરસાદ | Rainy weather again in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

શિપિંગ કંપનીઓએ કન્ટેઈનર્સના ભાડાંમાં બીજી માર્ચથી ૪૦૦ ટકા વધારી દીધા | Iran Isrea USA war

3 months ago
ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

ઉપરદળ અને નાનોદરા ગામમાંથી ગેરકાયદેસર રેતી ખનન ઝડપાયું | Illegal sand mining caught in Upardal and N…

3 months ago
સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સંસ્કૃત સપ્તાહ ઉજવણી અંતર્ગત ગોધરા ખાતે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

10 months ago
પૈસા ન ગણી શક્યો એટલે વરવધૂએ લગ્નની ના પાડી દીધી, જાનૈયાઓને બંધક બનાવી લીધા | bride refuses to marry…

પૈસા ન ગણી શક્યો એટલે વરવધૂએ લગ્નની ના પાડી દીધી, જાનૈયાઓને બંધક બનાવી લીધા | bride refuses to marry…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News