gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in INDIA
0 0
0
કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો! જાણો કયા રાજ્યોમાં સૌથી વધુ વરસાદની આગાહી | cyclone senya…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Cyclone Senyar: દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે. જેમ-જેમ નવેમ્બર મહિનો પસાર થઈ રહ્યો છે તેમ-તેમ ઠંડી વધી રહી છે. એક તરફ જ્યાં દિવસનું હવામાન સ્વચ્છ અને શુષ્ક રહે છે, જ્યારે ત્યારે બીજી તરફ સાંજ થતાં જ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે. IMDના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં રચાયેલી એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છે અને આગામી દિવસોમાં તે મોટા વાવાઝોડાનું રૂપ લઈ શકે છે. 

કડકડતી ઠંડી વચ્ચે ભારત પર વાવાઝોડાનો ખતરો

IMDના જણાવ્યા પ્રમાણે મલેશિયા અને સ્ટ્રેટ ઓફ મલક્કા નજીકનું લો-પ્રેશર ક્ષેત્ર હાલમાં ત્યાં જ બન્યું છે અને તેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન 7.6 કિલોમીટરની ઊંચાઈ સુધી એક્ટિવ છે. અનુમાન છે કે, આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધીને આગામી 24 કલાકમાં દક્ષિણ આંદામાન સમુદ્ર પર ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ત્યારબાદ આગામી 48 કલાકમાં વાવાઝોડાના રૂપમાં દક્ષિણ બંગાળની ખાડીમાં તીવ્ર થઈ શકે છે. આ સિસ્ટમને સાયકલોન સેન્યાર નામ આપવામાં આવ્યું છે.

5 રાજ્યોમાં ભારે વરસાદ

આ સાયક્લોનિક સિસ્ટમના પ્રભાવથી તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે. તામિલનાડુમાં 25 થી 27 નવેમ્બર સુધી ભારે વરસાદની સાથે 28, 29 અને 30 નવેમ્બરે અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. કેરળ અને માહેમાં 26 નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી છે. આંધ્રપ્રદેશ અને યનમમાં 29 અને 30 નવેમ્બરે ભારે વરસાદની આગાહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…
INDIA

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

February 14, 2026
બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…
INDIA

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

February 14, 2026
Next Post
BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa…

BIG NEWS| સિંગર ઝુબિન ગર્ગનું મોત અકસ્માત નહીં, હત્યા કરાઈ હતી: આસામના CMનો ઘટસ્ફોટ | Zubeen Garg Wa...

‘દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો…’, સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી | suprem…

'દરેક બ્રેકઅપને દુષ્કર્મ ન કહેશો...', સુપ્રીમ કોર્ટે કાયદાના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી | suprem...

મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી…’, IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્…

મારા પુત્રના બ્રાહ્મણની પુત્રી સાથે લગ્ન ન થાય ત્યાં સુધી...', IAS અધિકારીની ટિપ્પણીથી વિવાદ, બ્રાહ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

બોટાદમાં સગીરને ઢોર માર મારનાર પોલીસ કર્મીના જામીન કોર્ટે ફગાવ્યા | Court rejects bail of policeman …

3 months ago
‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK…

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK…

2 months ago
ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક

ઝારખંડમાં નક્સલીઓ જિલેટીનના 200 બોક્સ લૂંટી ગયા, જાણો કેવી રીતે બને છે આ ખતરનાક વિસ્ફોટક

9 months ago
અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

અકસ્માતને લઇ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, પોલીસે ગુનો દાખલ કર્યો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News