gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે : વડોદરા જિલ્લાના ગામોને સાવધ કરાયા …

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in GUJARAT
0 0
0
કડાણા ડેમમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાતા મહીસાગર નદી બે કાંઠે : વડોદરા જિલ્લાના ગામોને સાવધ કરાયા …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Kadana Dam  : કડાણા જળાશયમાં ઉપરવાસના સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાથી પાણીની આવક વધી છે. તેમજ હાલમાં અનાસ નદીમાંથી 69,217 કયુસેક અને પાદેડી ગેજીંગ સાઇટે 73,455 ક્યુસેક જેટલા પાણીની આવક થઇ રહેલ છે. વધુમાં મહી-બજાજ સાગર 281.15 મીટરના લેવલ સુધી ભરાયેલ હોઇ તેમાંથી 89,255 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આથી, કડાણા ડેમની સુરક્ષા તથા ઉપરવાસમાંથી આવતા પાણીનાં પ્રવાહને ધ્યાને લઈ તેમજ ડેમનું રૂલ લેવલ જાળવવા માટે હાલ 152540 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જે ક્રમશ: વધારી તા.06/09/2025 શનિવારના રોજ સવારે 11 કલાકે ડેમમાંથી 2,50,૦૦૦ ક્યુસેક (2,29,600 ક્યુસેક-ડેમના ગેટથી + 20,400 કયુસેક-પાવરહાઉસ મારફતે) જેટલું પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રની સંલગ્ન કચેરીઓ તથા લગત અધિકારીઓને જરૂરી જાણ કરવામાં આવી છે.

 કડાણા ડેમનું હાલનું લેવલ (સવારે 7:00 કલાકે): 416 ફૂટ 08 ઇંચ નોંધાયું હતું. કડાણા ડેમમાં હાલમાં પાણીની આવક 1,65,178 ક્યુસેક છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં વિપુલ માત્રામાં પાણી આવી રહ્યું છે. જેથી હાલ નદી બે કાંઠે વહી રહી છે. મહીસાગર નદીમાં સતત પાણી આવતું હોવાથી મહીસાગર અને વડોદરા જિલ્લાના નદીકાંઠાના ગામો તથા આસપાસના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગ્રામજનોને નદીની નજીક ન જવાની સુચના તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જરૂર જણાય ત્યાં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે.

 મહી નદીમાં પાણીનું લેવલ સતત વધી રહ્યું છે તેમજ મહી નદીમાં આજરોજ 2,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા વડોદરા ગ્રામ્ય, પાદરા, સાવલી, ડેસર તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં નાગરિકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો
GUJARAT

ભાનુ સ્કૉલરશિપ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો

August 19, 2026
ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…
GUJARAT

ઇનર વ્હીલ ક્લબ ભાવનગર તથા ગાંધી મહિલા કોલેજના સંયુક્ત ઉપક્રમે “સ્નેહીજન” વિષય પર માનસિક સ્વાસ્થ્ય સે…

August 19, 2026
Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka
GUJARAT

Dangal TV Brings Hamari Bhabhi No. 1 from the Heartland of Dwarka

August 18, 2026
Next Post
સરકારી બસમાં દારૂની ખેપ, બસમાંથી ઉતરી રિક્ષામાં બેઠેલા ખેપિયા પાસે દારૂની 23 બોટલ મળી | Liquor Smugg…

સરકારી બસમાં દારૂની ખેપ, બસમાંથી ઉતરી રિક્ષામાં બેઠેલા ખેપિયા પાસે દારૂની 23 બોટલ મળી | Liquor Smugg...

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma...

ગોંડલનો લાલબત્તી સમાન કિસ્સો, રીલ્સના ચક્કરમાં સગીરા ઝેરી દવા પી જતાં દોડધામ | Minor girl consumed p…

ગોંડલનો લાલબત્તી સમાન કિસ્સો, રીલ્સના ચક્કરમાં સગીરા ઝેરી દવા પી જતાં દોડધામ | Minor girl consumed p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

વડોદરામાંથી મહારાષ્ટ્ર સામાજિક પ્રસંગે ગયેલા પરિવારના ઘરમાંથી 9.90 લાખની ચોરી | 9 90 lakh stolen fro…

3 months ago
અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ…

અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દ…

2 months ago
ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

ટ્રેનની મુસાફરીમાં વિમાન જેવા નિયમો: સામાનના વજનના નિયમનું કડકાઈથી પાલન કરાવાશે | indian railways to…

12 months ago
ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…

ટ્રમ્પના ટેરિફ બાદ ભારતે F-35 જેટ ખરીદવાની ઓફર ફગાવી? વિદેશ મંત્રાલયે આપી સ્પષ્ટતા | india rejects u…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News