gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કણઝા બેઠકમાં ભાજપ આગેવાનના ખેલ વિશે પ્રદેશ દ્વારા તપાસના આદેશ | State orders inquiry into BJP leader…

G METRO NEWS by G METRO NEWS
April 21, 2026
in GUJARAT
0 0
0
કણઝા બેઠકમાં ભાજપ આગેવાનના ખેલ વિશે પ્રદેશ દ્વારા તપાસના આદેશ | State orders inquiry into BJP leader…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જૂનાગઢ જિ.પં.ના ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું : કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે કેશોદ એરપોર્ટ ખાતે ગંભીર ચર્ચા થઈઃ પરિણામ બાદ નવાજૂનીનાં એંધાણ

જૂનાગઢ, : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓ પ્રચારમાં ગામડાઓ ખૂંદવા મજબુર બન્યા છે એવામાં જૂનાગઢ જિલ્લાના ચૂંટણી પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખે જૂનાગઢ જિલ્લા પંચાયતની ચૂંટણી બાબતે ભાજપમાં જ પડી ગયેલા ખેલ બાબતે આગેવાનોની ફરિયાદ સાંભળવી પડી હતી. કોઈપણ પરિવારમાં સતત ચોથી વખત ટિકિટ ન આપવાના પક્ષના નિર્ણય છતાં સ્થાનિક અગ્રણીએ કણઝા બેઠક પર પોતાનાં પુત્રવધૂનું ફોર્મ માન્ય રહે એવી ગજબની ચાલ ચાલીને નિયમ ઉવેખ્યાની ફરિયાદ થતાં પ્રદેશ ભાજપ પ્રમુખે સમગ્ર બનાવમાં કોણે શું ભૂમિકા ભજવી તેના તપાસ કરવાની સૂચના આપી છે.

ભાજપે નક્કી કર્યું હતું કે, 3 ટર્મ લડેલા વ્યક્તિઓ કે તેના પરિવારમાં ટિકિટ આપવી નહી. આ ભાગરૂપે કણઝા બેઠકના ઉમેદવારની ટિકિટ કપાઈ જાય તેમ હતી જેથી તેણે પોતાના વેવાઈને ટિકિટ અપાવી દીધી હતી. જેને ભાજપે સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા એવા તેમના વેવાઈ ભાજપના આગેવાન કે સક્રિય કાર્યકર ન હતા છતાં તેને ટિકિટ આપવામાં આવી હતી. બાદમાં એવો વળાંક આવ્યો કે એ વેવાઈનું ટેકનિકલ કારણોસર ફોર્મ રદ થયું અને તેના ડમી તરીકે વેવાઈની પુત્રી એટલે કે ત્રણ ટર્મ ચૂંટણી લડેલા વ્યક્તિની પુત્રવધૂનું ફોર્મ માન્ય રહ્યું હતું. સામાન્ય રીતે ભાજપમાં ડમી તરીકે બીજા નંબરના હરીફ દાવેદાર હોય તેનું ફોર્મ ભરવાનું તેવી સૂચના હતી તેનું પણ પાલન થયું ન હતું. ગુજરાત ભાજપના ઈતિહાસમાં કદાચ પ્રથમવાર એવી ઘટના બની કે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારનું ફોર્મ રદ થયું અને ડમી ઉમેદવારનું ફોર્મ માન્ય રહ્યું.

ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ કરાવવાનો મોટો કારસો થયો હોવા વિશે ખુદ ભાજપના જ આગેવાનોએ પ્રદેશમાં રજૂઆત કરી હતી. દરમિયાન, આજે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા કેશોદ હતા અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદિશ વિશ્વકર્મા પણ ગીર-સોમનાથના પ્રવાસ અર્થે કેશોદ એરપોર્ટ પર આવ્યા હતા. આ બંને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં કણઝા બેઠકનો સમગ્ર મુદ્દો ચર્ચાયો હતો અને પ્રદેશ ભાજપ પ્રમુખે સમગ્ર મુદ્દે તપાસના આદેશ આપ્યા છે કે, વેવાઈની ટિકિટ માટે કોણે ભલામણ કરી હતી ? ડમી તરીકે કોનું ફોર્મ ભરવું તે કોણે નક્કી કર્યું હતું ? આ કાંડમાં કોની શું ભૂમિકા રહી છે તે અંગે તપાસ શરૂ થતાં જિલ્લા ભાજપના આગેવાનોમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે. આ અંગે આગામી દિવસોમાં શું નવાજૂની થાય તે મહત્વનું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
સોમનાથમાં ચૂંટણીનાં ફિક્કા માહોલને જમાવવા ‘જમાડો અને જીતો’નો નારો | The slogan of ‘Jamado and Jeeto’…

સોમનાથમાં ચૂંટણીનાં ફિક્કા માહોલને જમાવવા 'જમાડો અને જીતો'નો નારો | The slogan of 'Jamado and Jeeto'...

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close…

યુનિ.માં 9 કરોડનાં આંધણ પછી પણ ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પુલ બંધ | Olympic class swimming pool close...

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to …

મૂળ ભાવનગરના રત્નકલાકારને સુરતમાં લગ્નની લાલચ આપી અજાણી યુવતીએ રોકાણના નામે રૂ. 21 લાખ પડાવ્યા | to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

M.S યુનિવર્સિટી વિસ્તારમાંથી પીળા પટ્ટામાં પાર્ક દ્વિચક્રી વાહનો કેમ ઉઠાવ્યા? : વિદ્યાર્થીઓનો હોબાળો…

M.S યુનિવર્સિટી વિસ્તારમાંથી પીળા પટ્ટામાં પાર્ક દ્વિચક્રી વાહનો કેમ ઉઠાવ્યા? : વિદ્યાર્થીઓનો હોબાળો…

6 months ago
LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

LPGની શેખી કરતી સરકારે બપોરાં કેન્દ્રોને અનાજ-કઠોળ માટે ટટળાવ્યાં | which boasted about LPG made the…

4 months ago
પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

1 year ago
વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

વિસ્થાપિત ખેડૂતના ઝૂપડામાં આગ લાગતાં ઘરવખરીની સાથે વળતરમાં મળેલા 10 લાખ પણ બળી ગયા | Rajasthan Fire:…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News