gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in Business
0 0
0
કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : પશ્ચિમ એશિયામાં ભૌગોલિકરાજકીય અશાંતિને પરિણામે રૂપિયા પર આવેલા દબાણ તથા પ્લાસ્ટિકસ તથા પોલિમરના ભાવમાં આવેલા ઉછાળાને પગલે કન્ઝયૂમર ડયૂરેબલ્સ ઉત્પાદકો પર ખર્ચમાં વધારો થવા જેવા પડકારો ઊભા થઈ રહ્યા છે. 

દેશના મોટાભાગના એપ્લાયન્સ ઉત્પાદકોએ એસી, ફ્રીજ તથા વોશિંગ મસીનના ભાવમાં એપ્રિલથી વધારો કરવાનો નિર્ણય લીધો છે. 

આગામી મહિનાથી આ પ્રોડકટસના ભાવમાં ચારથી દસ ટકા જેટલો વધારો જોવા મળવા સંભવ છે. સામાન્ય રીતે ઊનાળાની મોસમમાં ફ્રીજ તથા એસીની માગમાં વધારો થતો હોય છે. 

ક્રુડ તેલના ઊંચા ભાવને કારણે અને પૂરવઠા ખલેલથી પોલિપ્રોપિલિન, સ્ટ્રીન મોનોમર તથા એબીએસ જેવા પેટ્રોકેમિકલ્સ ડેરિવેટિવ્સના ભાવ ઊંચકાયા છે. આ ડેરિવેટિવ્સ એપ્લાયન્સિસના મુખ્ય કાચા માલ છે. બીજી બાજુ ડોલર સામે રૂપિયો નબળો પડતા આયાત ખર્ચ ઊંચે ગયા છે.ખર્ચમાં વધારામાંથી થોડીઘણી માત્રાને જ ઉત્પાદકો ગ્રહણ કરી શકે છે, બાકીનો હિસ્સો તેમણે ઉપભોગતા પર પસાર કરવાનું દબાણ રહે છે, એમ ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું. 

 થોડા જ દિવસોમાં પોલિમરના ભાવમાં ૭૦ ટકાથી વધુનો વધારો અકલ્પનિય છે.  અગાઉથી થયેલા  કરારને કારણે ઘણી ઉત્પાદક કંપનીઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવામાં અસમર્થ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…
Business

રૂપિયો તળિયે, મોંઘવારી આસમાને: 5 વર્ષમાં અમેરિકા-યુરોપના પ્રવાસ પેકેજમાં રૂ.7 લાખ સુધીનો વધારો | Wea…

March 22, 2026
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

અખાતના ડેટા સેન્ટર ઓપરેટરો હવે ભારતમાં રોકાણને પ્રાધાન્ય આપશે | Gulf data center operators will now …

Next Post
સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o…

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો | Retired army jawan caught with 40 bottles o...

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b...

ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માવઠાએ ગુજરાતનાં ખેડૂતોને રડાવ્યાં: 50 રૂપિયે વેચાતા કેળાં 5માં વેચવા મજબૂર, બાગાયતી પાકોમાં સડો પેઠ…

5 months ago
ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત, કચ્છના મુન્દ્રાની હૃદયદ્રાવક ઘટના | crane driver h…

8 months ago
‘ચૂંટણી પંચ ફરી ખોટું બોલ્યું’, મુખ્ય ચૂંટણી કમિશનરના નિવેદન પર કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા | eci vs…

7 months ago
ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા શરૂ, આ રહી લ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News