gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…

G METRO NEWS by G METRO NEWS
March 22, 2026
in Business
0 0
0
સોનામાં રૂા.3500, ચાંદીમાં 7000નો કડાકો : ક્રૂડ ઉછળી 113 ડોલરને પાર | Gold falls by Rs 3500 silver b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઇ ચાંદી બજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહ્યા હતા. જોકે બંધ બજારે વિશ્વ બજાર પાછળ સોના-ચાંદીના ભાવો વધુ તૂટતા જોવા મળ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો વૈશ્વીક ઇન્ડેક્ષ વધતા વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધતા  તથા ભાવ વધુ ગબડતાં ઘર આંગણે પણ તૂટતી બજારે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતી દેખાઇ હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા.૩૫૦૦ તૂટયા હતા.

 જ્યારે  ચાંદીના ભાવ કિલોના વધુ રૂા.૭૦૦૦ ગબડયા હતા. દરમ્યાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૬૬૭ થી તૂટી નીચામાં ભાવ છેલ્લે ૪૪૯૨ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૭૧.૭૪થી ગબડી ૬૭.૬૯ ડોલર થઇ છેલ્લે ૬૭.૯૫ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઇન્ડેક્ષ વધી ૯૯.૭૯ થઇ છેલ્લે ૯૯.૫૦ આસપાસ રહ્યાના વાવડ હતા.

દરમ્યાન આજે બંધ બજારે રૂાપિયા સામે ડોલરના ભાવ રૂા.૯૩.૭૧ થી વધી રૂા.૯૩.૭૮ ની નવી ટોચે બોલાતા રૂપિયો નવા નીચા તળીયે ઉતરી ગયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂા.૧૪૮૨૦૦ તથા ૯૯૯ના રૂા.૧૪૮૫૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ગબડી રૂા.૨૨૮૦૦૦ બોલાયા હતા. દર્મયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઘટી ૧૯૨૯ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ઘટી ૧૪૧૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપના ભાવ છેલ્લે ૧.૭૩ ટકા માઇનસમાં રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવમાં જોકે તેજી આગળ વધી હતી. બ્રેન્ડ ક્રૂડના ભાવ બેરલના ૧૦૮.૧૭ વાળા ઉંચામાં ૧૧૩.૧૧ થઇ છેલ્લે ૧૧૨.૧૯ ડોલર રહ્યા હતા.

જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૫.૪૪ થી વધી ૯૮.૭૫ થઇ ૯૮.૨૩ ડોલર રહ્યા હતા. વોર ઇફેક્ટ ક્રૂડ તેલ બજારમાં વર્તાઇ રહી હતી. દર્મયાન મુંબઇ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂા.૩૦૦૦ તૂટી ૯૯૫ના રૂા.૧૪૩૫૦૦ તથી ૯૯૯ના રૂા.૧૪૪૧૦૦ રહ્યા હતા.

મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા.૭૦૦૦ તૂટી રૂા.૨૨૫૦૦૦ રહ્યા હતા. રૂપિયાના ભાવમાં શુક્રવારે બોલાયેલો કડાકો ૨૪મી ફેબુ્રઆરી ૨૦૨૨ પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો મનાયો છે તથા ૨૦૨૫-૨૬ના નાણાં વર્ષમાં  રૂપિયો આશરે નવ ટકા ગબડતા છેલ્લા ૧૨ વર્ષનો સૌથી નબળો વર્ષ રૂાપિયા માટે વર્તમાન નાણાં  વર્ષ મનાઇ રહ્યો છે. છેલ્લે ૨૦૧૩-૧૪ના વર્ષમાં રૂપિયો ૯.૩૭ ટકા તૂટયો હતો.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …
Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ 77888 થી 75777વચ્ચે અથડાશે | Sensex will hit between 77888 and 75777 in the …

June 21, 2026
ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…
Business

ક્રૂડમાં આંચકા પચાવી 80 ડોલર પાર: ફોરેક્સ ઘટતાં રૂપિયામાં બંધ બજારે ઘટાડો | Crude past 80: Rupee clo…

June 21, 2026
ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…
Business

ફુગાવા અંગે સતર્કતા જરૂરી, નીતિ દરમાં ફેરફાર માટે રાહ જોવી પડશે | Inflation vigilance required polic…

June 21, 2026
Next Post
ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત

ખેડા જિલ્લા પંચાયતના કર્મચારીના 3 મહિનાથી પગારથી વંચિત

ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire …

ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભુકી, શ્રમિકનું મોત | A massive explosion and fire ...

મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા | Bikers caught digging and no…

મિલન સિનેમા પાસે ડ્રેનેજ લાઇની ખોદી પુરાણ નહીં કરતા બાઇક ચાલકો પટકાયા | Bikers caught digging and no...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …

હરણી એરપોર્ટ પાસે નશેબાજ કાર ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા | Drunk car driver hits two wheeler …

11 months ago
રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj…

રાજકોટમાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો | A young man seriously inj…

1 month ago
સેન્સેક્સ 386 પોઈન્ટ ગબડીને 81716 : નિફટી 113 પોઈન્ટ ગબડીને 25057 | Sensex plunges 386 points to 817…

સેન્સેક્સ 386 પોઈન્ટ ગબડીને 81716 : નિફટી 113 પોઈન્ટ ગબડીને 25057 | Sensex plunges 386 points to 817…

9 months ago
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News