gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કન્ટેનર ઘરની દીવાલ તોડીને ઘરમાં ઘુસી જતા ઇજાગ્રસ્તનું મોત | Man dies after injured in accident

G METRO NEWS by G METRO NEWS
February 3, 2026
in GUJARAT
0 0
0
કન્ટેનર ઘરની દીવાલ તોડીને ઘરમાં ઘુસી જતા ઇજાગ્રસ્તનું મોત | Man dies after injured in accident
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સાંકરદા હાઇવે પર ઘરની દીવાલ તોડીને ઘુસી ગયેલા કન્ટેનરના કારણે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘાયલ યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે.

છાણી નજીક સાંકરદા બ્રિજ પાસે દુર્ગા એસ્ટેટના મેન ગેટ પાસે ડ્રાયફ્રુટની દુકાન અને એક રૃમ આવેલી છે.જેમાં મુકેશ રામ અને તેના બે ભત્રીજા સહિત કેટલાક શ્રમજીવીઓ સૂઇ રહ્યા હતા.

ગત ૨૯ મી તારીખે પરોઢિયે એક કન્ટેનર દીવાલ તોડીને  તેમના રૃમમાં ધસી આવ્યું હતું કન્ટેનરે ડ્રાયફ્રુટની દુકાન તેમજ ગેટ પણ તોડી નાંખ્યા હતા.તેનો આગળનો ભાગ તૂટતાં ડ્રાઇવરને પણ ઇજા થઇ હતી. આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત અમીતકુમાર બ્રહ્માનંદભાઇ રામ (રહે. સાંકરદા ગામ, વડોદરા)ને ગંભીર ઇજા થતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું આજે મોત થયું છે

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માત્ર 21 વર્ષની વયે પોતાની કલાત્મક પ્રતિભાથી ચિત્રકલાના ક્ષેત્રમાં આગવી ઓળખ ઉભી કરનાર ઉભરતું નામ એટલ…
GUJARAT

October 25, 2026
Arjun Kapoor Heaps Praise On Luv Ranjan’s Pehla Pyaar Doosri Baar: Calls It A “Laugh Riot Full Of Ma…

October 24, 2026
મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માએ ખીજડિયા અને અમરેલી સેક્શનમાં બ્રોડગેજ નિર્માણ કાર્યોનું વિસ્તૃત સ…

Next Post
સોશ્યલ મીડિયા મહેફિલનો વીડિયો મુકવાે ભારે પડ્યું, પાંચ મહિના બાદ ત્રણ મિત્રો સામે કાર્યવાહી | three …

સોશ્યલ મીડિયા મહેફિલનો વીડિયો મુકવાે ભારે પડ્યું, પાંચ મહિના બાદ ત્રણ મિત્રો સામે કાર્યવાહી | three ...

કૂટણખાનાના કેસમાં મહિલા એજન્ટ સહિત બે ને પાસા | Two including a female agent in the brothel case

મકરપુરાના કારખાનામાં આગ લાગ્યા બાદ મધપૂડો છંછેડાતાં નાસભાગ મચી | Bees flee in stampede after fire br…

મકરપુરાના કારખાનામાં આગ લાગ્યા બાદ મધપૂડો છંછેડાતાં નાસભાગ મચી | Bees flee in stampede after fire br...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ‘હિટ એન્ડ રન’ના વધુ એક બનાવમાં જામનગરનું બુઝુર્ગ દંપતિ ખંડિત થયું : પતિન…

9 months ago
સુરતમાં પાંચ વર્ષમાં મોટા ભાગનો સમય મિસ્ટર ઈન્ડિયા બનેલા નેતાઓ અચાનક પોતાના વિસ્તારમાં ફુલ એક્ટિવ | …

7 months ago
નવ કરોડના ખર્ચથી ગોતા વિસ્તારમાં કેન્સરના દર્દી માટે પેલીએટીવ કેર સેન્ટર બનાવાશે | At a cost of nine…

1 year ago
‘HR88B8888’ નંબર હવે 26.71 લાખ વેચાયો, પહેલા લાગી હતી 1.17 કરોડની બોલી, જાણો આખરે થયું શું? | HR88B8…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News