gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
કપડવંજમાં પાણીજન્ય રોગચાળો વકર્યો 4 દિવસમાં કમળાના 35 કેસ | Waterborne disease spreads in Kapadvanj …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાલિકાની બેદરકારીના લીધે રોગચાળો વકર્યાનો આક્ષેપ

– ગટરોની સમસ્યા, નવી પાણીની લાઈનો નાખવા છતા પાણીજન્ય રોગચાળો ફેલાતા નગરજનોમાં ભય : અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરીનેશન કરાયું 

કપડવંજ : કપડવંજ પાલિકા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. કપડવંજમાં કમળાના ૪ દિવસમાં ૩૫ જેટલા દર્દીઓ સારવાર માટે સહયોગ હોસ્પિટલમાં દાખલ થયા છે. ત્યારે રાગચાળો વકરવાની સંભાવનાના પગલે લોકોમાં ભય ફેલાયો છે. પાલિકા વિસ્તારમાં ગટરોની સમસ્યા તેમજ પાણીની નવી લાઈન નાખવા છતાં રોગચાળો ફેલાતા પાલિકાની સ્વચ્છતાની પોલ ખૂલી ગઈ છે.

કપડવંજ પાલિકામાં ગટર, પાણી અને સ્વચ્છતા પાછળ લાખો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે. પરંતુ ગ્રાન્ટનો ઉપયોગ ગેરવલ્લે થઈ રહ્યો હોય તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ત્યારે કપડવંજ પાલિકાના વોર્ડ નં.-૨માં મીઠી કુંઈ, કુરેશી મહોલ્લો, કસાઈ વાડા અને મહંમદ અલી ચોક સહિતના આસપાસના અનેક વિસ્તારમાં ૪ દિવસમાં કમળાના ૩૫ કેસ નોંધાયા છે. તાજેતરમાં જ નવી પાણીની લાઈનો નાખવામાં આવી છે. ત્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોવાની સ્લમ વિસ્તારમાં ફરિયાદો ઉઠી હતી. ત્યારે આડેધડ સમારકામ થયા બાદ ફરી દૂષિત પાણી શરૂ થઈ ગયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. 

થોડા દિવસ અગાઉ પ્રાદેશિક કમિશનરે કપડવંજની મુલાકાત લીધી હતી. ત્યારે ચીફ ઓફિસરે ચોક્કસ સ્થળો બતાવી સબ સલામતના દેખાડા કર્યા હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે. ત્યારે પાલિકાની બેદરકારીના કારણે જ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ નગરજનો કરી રહ્યા છે.

આ અંગે પાલિકા વૉટર વર્કસના શંકરભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, વિસ્તારોમાં ક્લોરિનેશન કરી ગટરોની સફાઈ કરવામાં આવી છે. 

આ બાબતે સહયોગ હોસ્પિટલના ડોક્ટર ચાંદરાજ કેલ્લાએ જણાવ્યું હતું કે, અહીંયા ૩ દિવસમાં ૧૮ જેટલા દર્દીઓ કપડવંજના અને બે કેસ બહારના આવ્યા હતા. મોટાભાગના કેસ પાણીજન્યના દર્દીઓના છે. પીવાના ડહોળા પાણીના કારણે રોગ થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. શુક્રવારે બપોરે ૩ વાગ્યા સુધી દર્દીઓની સંખ્યા ૩૫ થઈ છે. 

કપડવંજ પાલિકા વિસ્તારમાં સત્વરે આરોગ્ય અને સ્વચ્છતાના પગલાં લઈ રોગચાળો ફેલાતો અટકાવાય તેવી માંગણી ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job
GUJARAT

૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

March 29, 2026
આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…
GUJARAT

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

March 29, 2026
Next Post
વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi…

વૈશ્વિક ઉત્પાદન મથક બનવાની યોજનાને ટેરિફથી ફટકો પડશે | Plans to become a global manufacturing hub wi...

ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

ગૌવંશની હેરાફેરીના ગુનામાં મહુધાના 3 આરોપીને 7 વર્ષની કેદની સજા

કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h…

કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …

અમદાવાદમાં ફ્રોડનો ચોંકાવનારો કિસ્સો, હોટેલ રિવ્યૂ ટાસ્કના નામે ખાતામાંથી 7 લાખ ઉપડી ગયા | Shocking …

4 months ago
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ | A youn…

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર ટ્રક અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પરપ્રાંતીય શ્રમિક યુવાનનો ભોગ | A youn…

8 months ago
VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

VIDEO: દમણના કચીગામમાં ભંગારના ગોડાઉનમાં વિસ્ફોટ સાથે આગ લાગી, મહિલા સહિત છ દાઝયા | Major Fire Break…

3 months ago
મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

મહારાષ્ટ્રમાં ‘આઈ લવ મોહમ્મદ’ની રંગોળી બનાવાતા હિંસક દેખાવો, પોલીસનો લાઠીચાર્જ, 30ની ધરપકડ | ‘I Love…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News