gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h…

G METRO NEWS by G METRO NEWS
August 9, 2025
in GUJARAT
0 0
0
કલાકો સુધી વાહન ચાલકો અટવાતા પોલીસ દોડતી થઇ | Police rushed to the scene as drivers were stuck for h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ શહેરમાં ટ્રાફિક જામે ભરડો લીધો હતો. વાઘોડિયા રોડ, આજવા રોડ, દુમાડ ચોકડી, અમિત નગર, અક્ષર ચોક વિસ્તારમાં વધારે પડતા ટ્રાફિક જામથી સંખ્યાબંધ વાહન ચાલકો ફસાયા હતા. શહેરમાં એક કલાક સુધી ટ્રાફિક જામ થયો હતો. જેના પગલે ટ્રાફિક  પોલીસ દોડતી થઇ હતી અને ટ્રાફિક હળવો કર્યો હતો.

શહેરમાં ઠેર – ઠેર રોડ પર ખોદકામના કારણે એક તરફના રસ્તા બંધ છે. જેના કારણે સામાન્ય દિવસોએ પણ ટ્રાફિક જામ થતો હોય છે. આજે રક્ષાબંધનની  પૂર્વ સંધ્યાએ શહેરમાં સાંજના સમયે ટ્રાફિક જામથી ચક્કાજામ સર્જાયો હતો. લોકો સાંજના સમયે ખરીદી માટે નીકળ્યા હતા. કેટલાક સ્થળોએ રોડ પર જ રાખડી અને મિઠાઇના સ્ટોલ ઉભા કરી દેવાયા છે. જેના  કારણે ખરીદી માટે લોકો રોડ પર જ વાહનો મૂકીને ખરીદી કરતા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આ  ઉપરાંત વારસિયા રિંગ રોડ અને ખોડિયાર નગર ન્યૂ વી.આઇ. પી.રોડ પર લાંબા સમયથી રોડના કામ ચાલતા હોઇ એક તરફના રોડ બંધ કરી દેવાયા છે. જેથી, વાહન ચાલકો ફસાઇ જતા હોય છે. બીજી તરફ વહેલા નીકળી જવાની ઉતાવળમાં કેટલાક વાહન ચાલકો પણ આડેધડ રીતે વાહનો ચલાવતા હોય છે. કેટલાક વાહન ચાલકો રોંગ સાઇડ પણ વાહન ચલાવે છે. જેના કારણે સામાન્ય ટ્રાફિક જામ હેવી થઇ જાય છે. 

ટ્રાફિકમાં ફસાયેલા વાહન ચાલકોએ કંટ્રોલ  રૃમમાં કોલ કરતા પોલીસ દોડતી થઇ હતી. ટ્રાફિક  પોલીસનો સ્ટાફ અલગ – અલગ સ્થળે પહોંચી ગયો હતો. એક કલાકની ભારે જહેમત પછી પોલીસે ટ્રાફિક હળવો કર્યો હતો. જોકે, સંપૂર્ણ ટ્રાફિક હળવો થયો નથી. 

હાઇવે પર પણ ટ્રાફિક જામ ઃ દુમાડ ચોકડીથી જાંબુવા બ્રિજ સુધી વાહનોની લાંબી કતાર

વડોદરા,

શહેર ઉપરાંત હાઇવે પર પણ ભારે ટ્રાફિક જામ થયો હતો. દુમાડ ચોકડીથી લઇને જાંબુવા બ્રિજ સુધી ૨૦   કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો થઇ ગઇ  હતી.દરેક ચાર રસ્તા પર ઓવર બ્રિજ બનાવ્યા હોવાછતાંય લાંબો ટ્રાફિક જામ થયો હતો.  હાલોલથી વડોદરા આવતા વાહનો જરોદ ગામથી ગોલ્ડન ચોકડી સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા. જાંબુવાના સાંકડા બ્રિજના કારણે તેમજ રોડ પરના ખાડાના  કારણે અવાર- અવાર ટ્રાફિક જામ થતો હોય છે.

હાઇવેનો ટ્રાફિક સિટિમાં ડાયવર્ટ થતા સિટિમાં પણ ચક્કાજામ

 વડોદરા,

શહેરમાં ટ્રાફિક જામની પાછળ હાઇવેનો ટ્રાફિક પણ કારણભૂત છે. હાઇવે પર જામ થતા લક્ઝરી બસો અને અન્ય વાહનો સિટિમાં આવ્યા હતા. પરંતુ, સિટિમાં અગાઉથી જ ટ્રાફિક જામ હતો  જેના કારણે વધારે ટ્રાફિક જામ થયો હતો.  પોલીસ  દ્વારા હાઇવેના ટ્રાફિકના મોટા વાહનોને સિટિમાં આવતા રોકવા જોઇતા હતા. પરંતુ, તેવી કોઇ વ્યવસ્થા જ નહતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…
GUJARAT

બ્રાંચ લાઈનનો વાલ્વ બંધ કરાશે, જાસપુર પ્લાન્ટની મુખ્ય પાણીની લાઈનમાં જ લીકેજ | The branch line valve…

May 12, 2026
દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના
GUJARAT

દેશની પ્રગતિ 'સોમનાથને' આભારી છે : મોદીની વંદના

May 12, 2026
ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…
GUJARAT

ઘોઘા ખાતે યોજાયેલ પેરા સેલિંગ કેમ્પમાં ભાવનગર સહિત રાજકોટના કેડેટ્સ જોડાયા | Cadets from Bhavnagar a…

May 12, 2026
Next Post
ટેરિફથી અર્થતંત્રને આંચકો લાગશે, વિકાસ દર 0.60% ઘટશે : અર્થશાસ્ત્રીઓનો અંદાજ | Tariffs will shock th…

ટેરિફથી અર્થતંત્રને આંચકો લાગશે, વિકાસ દર 0.60% ઘટશે : અર્થશાસ્ત્રીઓનો અંદાજ | Tariffs will shock th...

ધોળકા શહેરમાં પાકા દબાણો રહી ગયાને ઓટલા પગથીયાના દબાણ હટાવ્યા | The pressure of the footpaths was re…

ધોળકા શહેરમાં પાકા દબાણો રહી ગયાને ઓટલા પગથીયાના દબાણ હટાવ્યા | The pressure of the footpaths was re...

અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high…

અમદાવાદ સોનુ રૂ.1,04,000ની વિક્રમી ટોચે : ચાંદીંમાં ટકેલું વાતાવરણ | Ahmedabad Gold hits record high...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…

જિલ્લા પોલીસમાં પગારનો કકળાટ પોલીસ અધિકારીઓ, LRDના પગાર થયા કોન્સ્ટેબલો તેમજ ASI હજી વંચિત | Distric…

5 months ago
જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતીને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને …

3 months ago
ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં | mk stalin with …

ચૂંટણી પંચ વિરુદ્ધ સ્ટાલિને મોરચો માંડ્યો! SIR મુદ્દે 44 રાજકીય પક્ષોએ SCની શરણમાં | mk stalin with …

6 months ago
જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …

જામનગરમાં રણજીતસાગર રોડ પર લટકતો ભય! સ્ટ્રીટ લાઈટનો થાંભલો ધરાશાયી, વૃક્ષ બન્યું ‘તારણહાર’ | Street …

5 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News