gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ તાલુકામાં ગર્ભપાતની ગેરકાયદે દવા વેચાતી હોવાના બે વીડિયો વાયરલ | Two videos of illegal aborti…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આરોગ્ય અને ડ્રગ્સ વિભાગના આંખ આડા કાન

માત્ર ૫૦૦-૬૦૦માં શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સ અને વડોલના આયુષ્યમાન દવાખાના સામે દવાનું વેચાણ

કપડવંજ: કપડવંજ શહેરમાં શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સ અને વડોલ ગામમાં આયુષ્પમાન દવાખાનાની સામે ગર્ભપાતની દવા વેચાતી હોવાના બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. ત્યારે આરોગ્ય અને ડ્રગ્સ વિભાગો હજૂ આ ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવામાં આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યંર છે.

કપડવંજ તાલુકાના વડોલ ગામમાં ગત રોજ માત્ર રૂા. ૫૦૦માં ગર્ભપાતની ગોળીઓ વેચતો તેમજ દવાની કિંમત જણાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કપડવંજ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો અને આરોગ્ય વિભાગને અંધારામાં રાખી આયુષ્યમાન દવાખાનાની સામે અજીત નામનો શખ્સ ગર્ભપાતની દવા વેચવાના ગોરખધંધા કરતો હોવાનું અગાઉ પણ કપડવંજ આરોગ્ય વિભાગને ફરિયાદ મળી હતી.  આ અંગે કપડવંજ તાલુકાના તોરણાના આરોગ્ય વિભાગના તપાસનીશ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, આ અંગે સ્થળ તપાસ કરતા તાળું હતું અને કોઈ ક્લિનિક કે દવાખાનાનું બોર્ડ ન હતું. મકાન માલિક બહાર રહે છે. આજે પણ તપાસ કરતા કોઈ હાજર ન હતું. ગ્રામજનોએ પણ આ બાબતે કોઈ માહિતી આપી ન હતી. કપડવંજ ખાતે શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સમાં ગેરકાયદે ગર્ભપાત માટે એમપીટી ગોળીઓ રૂા. ૬૦૦મા વેચાણ કરતો અન્ય એક વીડિયો પણ વાયરલ થયો હતો. ત્યારે તાલુકાના સંખ્યાબંધ મેડિકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરી વગર નશાકારક કફ સીરપનું બેરોકટોક ગેરકાયદે વેચાણ થતું હોવા છતાં જિલ્લા ડ્રગ્સ વિભાગ નિંદ્રાધિન હોવાનું લોકો કહી રહ્યા છે. આ બાબતે જિલ્લા ડ્રગ્સ વિભાગના ઈન્સ્પેકટર શિરીષ ગણાસવાએ જણાવ્યું હતું કે, વાયરલ વીડિયો પ્રાપ્ત થયો છે પરંતુ, હાલ દિલ્હીથી ઓડિટ ટીમ આવેલી છે. ઓડિટ કાર્યવાહી પુર્ણ થતા અમે શ્રીનાથજી મેડિકલ સ્ટોર્સ વિરુદ્ધ યોગ્ય તપાસ કાર્યવાહી હાથ ધરીશું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ
GUJARAT

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

September 29, 2026
Next Post
અમૂલની 10 મંડળીને ‘ક’ વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી | High Court to hear on Monda…

અમૂલની 10 મંડળીને 'ક' વર્ગમાં મૂકવા મુદ્દે હાઈકોર્ટમાં સોમવારે સુનાવણી | High Court to hear on Monda...

સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ | Samples of molo…

સિહોરમાંથી મોળો માવો અને દૂધનું સેમ્પલ સબસ્ટાન્ડર્ડ : બન્ને પેઢીને કુલ 1 લાખનો દંડ | Samples of molo...

ભાવનગરમાં તહેવારોમાં મીઠાઇ-ફરસાણના નમૂના લેવાની ફૂડ વિભાગની કામગીરી ઠપ્પ | Food department’s work to…

ભાવનગરમાં તહેવારોમાં મીઠાઇ-ફરસાણના નમૂના લેવાની ફૂડ વિભાગની કામગીરી ઠપ્પ | Food department's work to...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

PSUના ડિવિડન્ડમાં ઉછાળો સરકારને રૂ.70,000 કરોડ મળશે | PSU dividend up: Government will get Rs 70 000…

2 years ago
અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

અમેરિકાની હાર્વડ યુર્નિવર્સિટીમાં પૂ. મોરારિબાપુના શ્રીમુખેથી રામકથા અને તુલસી જન્મોત્સવનો પ્રારંભ

1 month ago
પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

પાકિસ્તાન ભારતના ઘૂંટણીએ ! કહ્યું, અમે તમારી શરતો માનવા તૈયાર, આતંકવાદનો ખાતમો કરવા અમને મદદ કરો | P…

1 year ago
તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

તારાપુર શહેરમાં હડકાઈ ગાયનો આતંક : લોકોને શીંગડે ચઢાવ્યા | Mad cow terror in Tarapur city: People we…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News