gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in GUJARAT
0 0
0
કપડવંજ નગરપાલિકામાં કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ વહીવટ ચલાવવાનો વિવાદ | Controversy over running the ad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ગેરકાયદેસર બેઠકો અને ખાતમુહૂર્ત મુદ્દે કલેક્ટરને રજૂઆત

– કાર્યકાળ પૂર્ણ થયા બાદ પોતાને પાલિકા સભ્ય તરીકે રજૂ કરનાર અને જાહેર પ્રચાર કરનાર સામે કાર્યવાહીની માંગ

કપડવંજ : કપડવંજ નગરપાલિકાની ચૂંટાયેલી પાંખનો પાંચ વર્ષનો કાયદેસરનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોવા છતાં, પૂર્વ સભ્યો દ્વારા સત્તાનો કથિત દૂરુપયોગ કરી ગેરકાયદેસર રીતે કારોબારી બેઠકો અને વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ ઉઠયો છે. આ મામલે અરજદાર મનુભાઈ રામભાઈ પટેલે નાયબ કલેક્ટર અને ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

અરજદાર મનુભાઈ રામભાઈ પટેલની રજૂઆત મુજબ, કપડવંજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તારીખ ૨૮-૦૨-૨૦૨૧ના રોજ યોજાઈ હતી અને તેનું પરિણામ ૦૨-૦૩-૨૦૨૧ના રોજ જાહેર થયું હતું. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ, ૧૯૬૩ મુજબ નગરપાલિકાનો કાર્યકાળ ચૂંટણીના પરિણામ જાહેર થયાના દિવસથી પાંચ વર્ષનો ગણાય છે. આ મુજબ કપડવંજ નગરપાલિકાનો કાયદેસર કાર્યકાળ ૦૧-૦૩-૨૦૨૬ની મધરાતે પૂર્ણ થઈ ગયો છે અને ૦૨-૦૩-૨૦૨૬થી ચૂંટાયેલી બોડી કાયદેસર રીતે અસ્તિત્વમાં નથી. રજૂઆત કરવામાં આવેલા આક્ષેપ મુજબ, હજુ કેટલાક ભૂતપૂર્વ ચૂંટાયેલા સભ્યો દ્વારા પોતાને નગરપાલિકા સભ્ય તરીકે જાહેરમાં રજૂ કરી વિકાસ કામોના ખાતમુહૂર્તના જાહેર પ્રચાર કરવામાં આવી રહ્યાં છે. 

તેમજ રજૂઆતમાં જણાવાયું છે કે, નગરપાલિકાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ પણ કારોબારી કમિટીની મિટિંગ યોજવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. કાર્યકાળ પૂર્ણ થતાં કારોબારી કમિટીનું અસ્તિત્વ જ રહેતું નથી, તેથી તેની કોઈપણ બેઠક, ઠરાવ, નીતિગત કે નાણાકીય નિર્ણય કાયદેસર માન્ય રહી શકતા નથી. ગુજરાત મ્યુનિસિપાલિટીઝ એક્ટ મુજબ કારોબારી કમિટીની બેઠક અને નીતિગત/નાણાંકીય નિર્ણયો માત્ર કાયદેસર કાર્યકાળ દરમિયાન જ લઈ શકાય. તેમજ અધિનિયમના ભંગ સાથે કરવામાં આવેલી કોઈપણ કાર્યવાહી અમાન્ય અને રદયોગ્ય ગણાય છે. તેમજ કાર્યકાળ પૂર્ણ થયા બાદ કોઈ પણ ભૂતપૂર્વ સભ્યને

નગરપાલિકાના નામે ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવાની, વિકાસ કામોના નામે જાહેર પ્રચાર કરવાની, પોતાને નગરપાલિકા સભ્ય તરીકે ઓળખ આપવાની, અથવા કારોબારી કમિટીની મિટિંગ યોજવાની કોઈ કાયદેસર સત્તા રહેતી નથી. જેથી કાર્યકાળ પૂર્ણ થયા બાદ કરવામાં આવેલા અથવા આયોજનમાં રહેલા તમામ ખાતમુહૂર્ત/લોકાર્પણ કાર્યક્રમોની તાત્કાલિક તપાસ કરાવવામાં આવે. તેમજ માંગ કરવામાં આવી છે કે, ગેરકાયદેસર રીતે પોતાને નગરપાલિકા સભ્ય તરીકે રજૂ કરનાર અને જાહેર પ્રચાર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે. તેમજ કારોબારી કમિટીની કોઈપણ ગેરકાયદેસર મિટિંગ તાત્કાલિક રોકવામાં આવે અને તે અંગે લેખિત સૂચના બહાર પાડવામાં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben…

ધ્રાંગધ્રામાં જોગાસર તળાવના લોકાર્પણમાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ ભાંગરો વાટયો | Minister Darshanaben...

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea…

મ્યુ. ફંડો દ્વારા ઇક્વિટીની ખરીદી ત્રણ વર્ષના તળિયે | Equity purchases by mutual funds hit three yea...

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 …

ઢસા ગામના યુવાન સાથે રૂ. 17.53 લાખની છેતરપિંડી | A youth from Dhasa village was cheated of Rs 17 53 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા મોત | A young man died after his bike collided with …

મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા મોત | A young man died after his bike collided with …

7 months ago
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

1 year ago
રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

રમણલાલ પટેલને મજૂર મહાજનના પ્રમુખપદેથી ઉતારી મૂકવામાં આવ્યા | Ramanlal Patel was removed from the po…

2 months ago
ક્રૂડ ઉછળી 100 ડોલર નજીક : સોનામાં રૂ.2000,ચાંદીમાં રૂ.4000નો કડાકો | Crude rises close to 100 dolla…

ક્રૂડ ઉછળી 100 ડોલર નજીક : સોનામાં રૂ.2000,ચાંદીમાં રૂ.4000નો કડાકો | Crude rises close to 100 dolla…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News