gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ | Waterborne disease spreads in K…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in GUJARAT
0 0
0
કપડવંજ શહેરમાં પાણીજન્ય રોગચાળો વકર્યો : અઠવાડિયામાં કમળાના 55 કેસ | Waterborne disease spreads in K…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાલિકા વિસ્તારમાં 7,886 અસરગ્રસ્ત, 12 ટીમો દોડતી થઈ

– ખાનગી દવાખાનામાં છેલ્લા બે દિવસમાં 25 દર્દી, રવિવારે એક પણ કેસ નહીં હોવાનો આરોગ્ય વિભાગનો દાવો : 4 લોહીના અને 3 પાણીના નમૂના ચકાસણી માટે મોકલાયા

કપડવંજ : કપડવંજ શહેરમાં વોર્ડ નં.-૨મા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. અઠવાડિયામાં કમળાના દર્દીઓની સંખ્યા ૬૦ સુધી પહોંચી છે. ત્યારે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કપડવંજમાં ૭,૮૮૬ અસરગ્રસ્ત લોકો માટે આરોગ્યની ૧૨ ટીમો કામે લાગી છે. લોહીના ૪ અને પાણીના ૩ નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. 

કપડવંજ નગરપાલિકાના વોર્ડ નં.-૨મા આવેલા મીઠી કુઈ, કુરેશી મહોલ્લા, કસાઈવાડા, મહંમદઅલી ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા અઠવાડિયાથી પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. સ્થાનિક હોસ્પિટલમાં ઓપીડીમાં કમળાના કેસો આવતા કમળાનો રોગચાળો ફેલાયો હોવાનું માલુમ પડયું છે. ત્યારે આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શુક્રવાર બપોર સુધી પાણીજન્ય રોગના દર્દીઓની સંખ્યા ૩૫ સુધી પહોંચી હતી. ત્યાર બાદ જિલ્લા આરોગ્ય વિભાગ દોડતો થયો હતો.  ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી ધુ્રવભાઈએ જણાવ્યું હતું કે, કપડવંજ પાલિકામાં અસરગ્રસ્ત વસ્તી ૭,૮૮૬ છે. આરોગ્ય વિભાગે મેડિકલ અને પેરામેડિકલ ૨૫ સ્ટાફની ૧૨ ટીમો બનાવી ૧૨૪૧ ઘરોમાં ૬,૨૫૪ લોકોનો સર્વે કરાયો હતો. ત્યારે અત્યાર સુધી ૧૧ કેસ નોંધાયા છે. ખાનગી હોસ્પિટલમાં ઈન્ડોર ૪ દર્દીઓ છે. ૨૯૮ ક્લોરીન ટેસ્ટમાં ૧૩૭ પોઝિટિવ અને ૧૬૧ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધી ૫,૦૬૦ ક્લોરીન ટેબલેટ અને ૧૫૧ ઓઆરએસ પેકેટનું વિતરણ કરાયું છે. પાણીજન્ય કમળાની ખાતરી કરવા ૪ લોહીના નમૂના નડિયાદ સિવિલ હોસ્પિટલ અને પીવાના પાણીના કલ્ચર ટેસ્ટ માટે ૩ પીવાના પાણીના સેમ્પલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી અપાયા છે. જો કે, આજે કોઈ કેસ નોંધાયો નહીં હોવાનું તેમણે જણાવ્યું છે. 

જ્યારે સહયોગ હોસ્પિટલના ડૉક્ટર ચાંદરાજ કેલ્લાએ જણાવ્યું હતું કે, શનિવારે વધુ ૧૫ કેસ અને આજે રવિવારે ૧૦ કેસ મળી કુલ ૫૫ કમળાના દર્દીઓ આવ્યા હતા. કેટલાક રિપોર્ટ કઢાવ્યા બાદ અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે જતા હોય તેમ બની શકે. કપડવંજમાં તાજેતરમાં જ પીવાના પાણી માટેની નવી પાઈપલાઈનો નાખવા છતાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે પાલિકા તંત્રની બેદરકારીના કારણએ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

સાણંદના લેખંબામાંથી જુગારની બાજી માંડી બેઠેલા 10 જુગારી ઝડપાયા

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in…

પ્રેમિકાએ સંબંધ રાખવાની ના પાડતાં ખંભાતના યુવાનનો બાવળામાં આપઘાત | Khambhat youth commits suicide in...

લીંબડી શહેરના મુખ્ય માર્ગો આડેધડ વાહન પાકગના કારણે ટ્રાફિકજામ | Traffic jams on main roads of Limbdi…

લીંબડી શહેરના મુખ્ય માર્ગો આડેધડ વાહન પાકગના કારણે ટ્રાફિકજામ | Traffic jams on main roads of Limbdi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે…

બ્રિજવાળા ભાગમાં વર્ષો જુની ડ્રેનેજ લાઈન છે , મકરબા ક્રોસિંગથી એસ.જી. હાઈવે તરફ ની ડ્રેનેજ લાઈન રીહે…

8 months ago
વચ્ચગાળાના જામીન પર મુક્ત આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે મામલો | Asaram Released o…

વચ્ચગાળાના જામીન પર મુક્ત આસારામે ગુજરાત હાઈકોર્ટમાં કરી અરજી, જાણો શું છે મામલો | Asaram Released o…

4 months ago
શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અ…

શિક્ષક બન્યો હેવાન! વિજ્ઞાન મેળાના નામે સગીર વિદ્યાર્થિનીને ભરૂચ લઈ ગયો, પાર્કિંગમાં કર્યા શારીરિક અ…

6 months ago
વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News