gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in Business
0 0
0
વિશ્વમાં ભારત પ્રથમ ક્રમની ઊભરતી બજાર હોવાનો માર્ક મોબિયસનો મત | India is the number one emerging ma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : જાણીતા વૈશ્વિક રોકાણકાર માર્ક મોબિયસે ભારતને પ્રથમ ક્રમની ઊભરતી બજાર તરીકે ગણાવી છે અને તેની લોકસંખ્યાના લાભ તથા  ક્રાંતિકારી નિર્ણયો તેના ભાવિ વિકાસના મુખ્ય પરિબળો બની રહેશે. એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં તેમણે આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) બુમ તથા સોના અને ક્રિપ્ટો કરન્સીઝ પર પોતાના મત વ્યકત કર્યા હતા. 

વ્યાપક ધારણાંઓને લઈને એઆઈ ક્ષેત્ર હાલમાં બબલ જેવી સ્થિતિમાં છે જો કે હાલની સ્થિતિ ડોટ કોમ બબલ જેવી નથી. એઆઈ ટકી રહેશે અને મોટાભાગના ઉદ્યોગોમાં તેનું વિસ્તરણ થશે. 

એઆઈ ક્રાંતિ ટકી રહેશે તે બાબતે કોઈ શંકા નથી જો કે તેમણે રોકાણકારોને આ ક્ષેત્રમાં સાવચેત રહેવા સલાહ આપી હતી. કેટલીક કંપનીઓ પોતાના નિષ્ણાતપણાંની અતિશયોક્તિ કરે છે. જે કંપનીઓ પ્રમાણિક રીતે એઆઈનો વિકાસ કરે છે  તેંમના પર જ ખાસ ધ્યાન આપવા તેમણે સલાહ આપી હતી. 

ક્ષેત્ર માટે મહત્વના એવા હાર્ડવેર, ચિપ્સ તથા પાવર સિસ્ટમ્સમાં પ્રવૃત્ત ખેલાડીઓ પર જ વિચાર કરવા તેમણે સૂચન કર્યું હતું. 

 જંગી યુવા લોકસંખ્યા તથા હાલમાં ચાલી રહેલા વિકાસ કામોને ધ્યાનમાં રાખી તેમણે  વિશ્વ સ્તરે ઊભરતા રાષ્ટ્રોમાં ભારતને  મહત્વનો દેશ  ગણાવ્યો હતો. 

તાજેતરના સુધારા છતાં, હજુ ઘણું કરવાનું બાકી હોવાનો તેમણે મત વ્યક્ત કર્યો હતો ખાસ કરીને વિદેશી ઈન્વેસ્ટમેન્ટ આકર્ષવા વહીવટી કામગીરીને સરળ બનાવવા પર તેમણે ભાર આપ્યો હતો. 

એઆઈને કારણે ભારતને નુકસાન થઈ રહ્યું છે કે કેમ એવા પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે  સ્પષ્ટ હતું કે, ભારતની ૧.૪૦ અબજની વસતિ એઆઈના સ્વીકારમાં વધારો કરાવશે. 

ચીનની વ ૈશ્વિક અસર ઓસરી રહી છે તેને ધ્યાનમાં રાખતા ભારતનું સોફટવેર તથા હાર્ડવેર  ઉત્પાદન વધવાની સ્થિતિમાં છે. સોના માટે તેમણે તેજીનું ધ્યાન વ્યકત કર્યું હતું. ક્રિપ્ટોકરન્સીસ પણ ટકી રહેશે. નાણાં વ્યવસ્થા પર નિયંત્રણ રાખવા તથા સ્વતંત્ર ક્રિપ્ટોસ સામે સ્પર્ધા કરવા વિશ્વભરની કેન્દ્રીય બેન્કોને તેમની પોતાની ડિજિટલ કરન્સીઝ બહાર પાડવા પણ મોબિયસે સૂચન કર્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496
Business

સેન્સેક્સ 609 પોઈન્ટ વધીને 77496 | Sensex rises 609 points to 77496

April 30, 2026
ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…
Business

ઓટો ક્ષેત્રે ચીન અને ભારતનો ઝડપી વિકાસ, યુરોપ અને યુએસ કરતાં આગળ | China and India’s rapid growth in…

April 30, 2026
ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…
Business

ઓપેકમાંથી યુએઈની એક્ઝિટ છતાં ક્રુડ તેલના ભાવ ઊંચા જળવાઈ રહેવા સંભવ | Crude oil prices likely to rema…

April 30, 2026
Next Post
શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક…

શહેરની ટ્રાફિક સમસ્યા માટે કોર્પોરેશન જવાબદાર, ૨૦૨૧માં સરકારે મંજુર કરેલી પાર્કિંગ પોલીસીનો અમલ ના ક...

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in…

એપ્રિલ-નવેમ્બરમાં કુદરતી ગેસ આયાત બિલમાં 12 ટકાનો ઘટાડો | Natural gas import bill down 12 percent in...

સેન્સેક્સ 43 પોઈન્ટ ઘટીને 85525 | Sensex falls 43 points to 85525

સેન્સેક્સ 43 પોઈન્ટ ઘટીને 85525 | Sensex falls 43 points to 85525

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, સંગ્રહખોરી રોકવા માટે સરકારનો નિર્ણય | iran israel us war…

2 months ago
મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

મહુવાના ઓથા ગામ નજીક અકસ્માતમાં 5ને ઈજા | Five injured in accident near Otha village in Mahuva

3 weeks ago
મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી

મહારાષ્ટ્રમાં 10 હજાર ખેડૂતોની આત્મહત્યા શરમજનક : અમે રોકાઈશું નહીં : ગડકરી

8 months ago
વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને રૂ. 1.23 કરો…

વાયુ પ્રદૂષણ મુદ્દે ગુજરાત સરકાર જાગી: 3 દિવસમાં રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને રૂ. 1.23 કરો…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News