gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio …

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
કપૂરાઈ ચોકડી પાસેથી એસટી બસમાં દારૂના જથ્થો લઈને મુસાફરી કરી રહેલ સગીર સહિતની ત્રિપુટી ઝડપાઈ | trio …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liquor Smuggling : વડોદરાની કપૂરાઈ પોલીસે બાતમીના આધારે શેત્રુંજય એક્સપ્રેસ એસટી બસમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ મુસાફરી કરતા સગીર સહિત ત્રણ જણાને ઝડપી લીધા હતા. 

પોલીસએ કપૂરાઈ ચોકડી પાસે વોચ ગોઠવી કવાટ-છોટાઉદેપુર-ગારીયાધાર રૂટની બસ રોકી તપાસ કરતાં 11 થેલામાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ, બસમાં 15 વર્ષના બાળક સાથે ગુમાન કાળુ ધાણંક (રહે–હરપલપુરા, છોટાઉદેપુર) અને સિકંદર ઉદેસિંગ ધાણંક (રહે–નાનીસઢલી, છોટાઉદેપુર) દારૂના જથ્થા સાથે બેઠા હતા. તપાસ દરમિયાન કુલ રૂ.71,904 કિંમતના દારૂ–બિયરના 504 નંગ ટીન અને બોટલ કબજે કરવામાં આવ્યા છે. પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર અને લેનાર બંનેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદમાં ગટર પાસેના ખાડામાં વાહન સાથે આધેડ ખાબકતા મોત | Middle aged man dies after vehicle falls in…
GUJARAT

March 29, 2026
અંબાવ ટોલનાકા પાસે ટ્રકે સાઇકલ સવારને ટક્કર મારતા મોત | Cyclist dies after being hit by truck near A…

લીંબડીમાં મામાની દીકરીના લગ્નમાં આવેલા અમદાવાદના યુવકની હત્યા | Ahmedabad youth murdered for attendi…

Next Post
વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations…

વડોદરા આરટીઓમાં 14 દિવસ બાદ આજથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી રાબેતા મુજબ શરૂ | Driving test operations...

મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી | Fight breaks out between women’s playe…

મહિલાક્રિકેટ ટૂર્નામેન્ટ માં વુમેન્સ ખેલાડીઓ વચ્ચે મારામારી | Fight breaks out between women's playe...

આઉટર રિંગ રોડને શહેર સાથે જોડવા ૬ નવા રેડિયલ રોડબનશે | 6 new radial roads will be built to connect t…

આઉટર રિંગ રોડને શહેર સાથે જોડવા ૬ નવા રેડિયલ રોડબનશે | 6 new radial roads will be built to connect t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ પ્લેન ક્રેશ: USના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટનાસ્થળની મુલાકાતે પહોંચ્યા | Ahmedabad Plan…

8 months ago
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

2 weeks ago
દિગ્ગજ નેતાની પ્રેશર પોલિટિક્સ નિષ્ફળ રહી, NDA સીટ વહેંચણીમાં ફક્ત 6 બેઠક મળતા ઝટકો | nda seat shari…

6 months ago
અંબાજી મંદિરમાં આઠમની પૂજા હવે દરેક ભક્ત કરી શકશે, દાંતાના રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે નાબૂ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News