gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ | Unseasonal rains increase t…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
કમોસમી વરસાદે સુરતમાં વધાર્યો ખતરો : પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગની ભીતિ | Unseasonal rains increase t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરત સહિત સમગ્ર ગુજરાતમાં દિવાળી પછી પણ કમોસમી વરસાદે ખેડૂતો સહિત અનેક લોકોને નુકસાન પહોંચાડ્યું છે હવે આ કમોસી વરસાદ સુરતીઓના આરોગ્ય માટે ખતરો બની રહ્યો છે. કમોસમી વરસાદ બાદ શહેરના અનેક પ્લોટમાં પાણીનો ભરાવો થયો છે તેનો નિકાલ ન થયો હોવાથી મચ્છરની ઉત્પત્તિ થાય અને શહેરમાં આ ઋતુમાં પણ મચ્છરજન્ય રોગનો ફેલાવો થાય તેવો ખતરો મંડરાઇ રહ્યો છે. જો પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારના પ્લોટમાં પાણીનો ભરાવો દુર ન કરે તો લોકોના આરોગ્ય સામે જોખમ ઉભુ થયું છે.  

સમુદ્રમાં થયેલા ડિપ્રેશનથી દિવાળી બાદ પણ સુરતમાં ચોમાસા જેવો સતત વરસાદ વરસી રહ્યો છે  સત્તાવાર ચોમાસાની વિદાય બાદ કમોસમી વરસાદે સુરતીઓ સાથે સુરત પાલિકાની આફતમાં પણ વધારો કર્યો છે.  શહેરમાં રોજ વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે ખુલ્લા પ્લોટ, પાલિકાના પ્લોટ તથા બાંધકામ સાઈટ પર પાણીનો ભરાવો થઈ રહ્યો છે. આ પાણીનો નિકાલ  પાલિકા દ્વારા કે ખાનગી પ્લોટ ધારકો દ્વારા કરવામાં આવ્યો નથી. જેના કારણે ભરાયેલા પાણીમાં મચ્છરની ઉત્પત્તિ  થઈ રહી છે અને પાણીના ભરાવો થયો તેની આસપાસ મચ્છરજન્ય રોગ થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. 

જે પ્લોટમાં પાણીનો ભરાવો થયો છે તેની આસપાસ રહેતા લોકો એવું કહી રહ્યાં છે કે, પાલિકા દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. જો પાલિકા આવા પગલાં નહીં ભરે તો દિવાળી બાદની ઋતુમાં પણ મચ્છરજન્ય રોગોથી સુરતીઓ ભોગ બની શકે તેવી શક્યતા નકારી શકાતી નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update...

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ | Pr…

પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ | Pr...

જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ પ્રોગ્રામ અંતર્ગત મહત્વન…

જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમની રાજ્ય સરકારના 'તેરા તુજકો અર્પણ' પ્રોગ્રામ અંતર્ગત મહત્વન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કુકમા- વરસામેડીના ટોલ નાકા શરૂ કરાતા વાહન માલિકો રોષે ભરાયા | Vehicle owners are furious over the op…

5 months ago
ટેરિફ જોખમને કારણે ભારતનું નિકાસ ભાવિ અનિશ્ચિત: વેપાર ખાધ ઊંચી રહેશે | India’s export future uncerta…

1 year ago
અમદાવાદમાં પોલીસ પતિની હત્યા કરી પત્નીનો આપઘાત, પોલીસ લાઈનમાં ખેલાયો ખૂની ખેલ | Ahmedabad Shocking C…

11 months ago
અમદાવાદ: સાંતેજ-વડસર રોડ પર ખાનગી કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News