gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી | Villagers strand…

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
કરચિયા રેલવે ફાટક વારંવાર બંધ રહેતા ગ્રામજનો વિફર્યા, રેલવે ફાટક પર ધરણાંની ચીમકી | Villagers strand…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરચિયા ગામ ખાતે રેલવે ફાટક(લેવલ ક્રોસિંગ-૨૪૧)ની સમસ્યાથી ફરી એક વખત વિવાદ સર્જાયો છે. વારંવારની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ ગઈકાલે મોટી સંખ્યામાં કરચિયા રેલવે ફાટક પર એકત્ર થઈ ભારે હોબાળો મચાવ્યો હતો.ઘટનાની જાણ થતાં રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)નો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિને સંભાળી હતી.

ગ્રામજનોનું કહેવું છે કે, રેલવે સેક્શન ક્લિયર હોવા છતાં ફાટક એક કલાક સુધી ખોલવામાં આવતી નથી. જેના કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં ભારે તકલીફ પડી રહી છે. દશરથ, રણોલી, બાજવા, આજોડ અને કોયલી સહિતના ગામોના આશરે પાંચ હજારથી વધુ લોકો દરરોજ આ ફાટકનો ઉપયોગ કરે છે. નોકરિયાત વર્ગ પણ સમયસર ગંતવ્ય સ્થાને પહોંચી શકતો નથી.

ગ્રામજનોએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ વિરોધ કરવામાં આવતા ડેપ્યુટી કલેક્ટર સ્થળ પર આવ્યા હતા અને ડીઆરએમને ૨૦ મિનિટમાં ફાટક ખોલવાની લેખિત સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં આ આદેશનું પાલન થતું નથી.

આરપીએફ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મુદ્દે ડીઆરએમ સમક્ષ રજૂઆત કરવામાં આવે. બીજી તરફ ગ્રામજનોએ ગાંધી ચિંધ્યા માર્ગે મોટી સંખ્યામાં ફાટક પર ધરણાંની ચીમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રણોલી બ્રિજ પ૨ સમારકામની કામગીરીને કારણે ભારદારી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે. જેના કારણે ભારદારી વાહનો કરચિયા રેલવે ફાટક પરથી પસાર થતા ટ્રાફિકનો ભાર વધ્યો છે. આ ઉપરાંત છેલ્લા પાંચ મહિનાથી રેલવેનું ગરનાળુ પાણી ભરાવાને કારણે બંધ હોવાથી સમસ્યા વધુ ગંભીર બની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…
GUJARAT

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…

March 4, 2026
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…
GUJARAT

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

March 4, 2026
સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…
GUJARAT

સૌરાષ્ટ્રમાં ગ્રહણની અસર નહીં હોવાની માન્યતા સાથે અનેક મંદિરો ખુલ્લા રહ્યા | Many temples remained o…

March 4, 2026
Next Post
અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu…

અમદાવાદ : કાગડાપીઠમાં યુવતીની છેડતી મામલે મામલો બિચક્યો, આરોપી અને પોલીસ પર હુમલો | Mob Attacks Accu...

માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel …

માનસી સર્કલ અને એસ જી હાઇવે પર રસ્તો ક્રોસ કરતા સમયે બે ના મોત | two persons died in accident fatel ...

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c…

સરખેજ, રામોલ અને અમરાઇવાડીમાં કોમ્બીંગ નાઇટમાં ૧૦૦થી વધુ કેસ | ahmedabad crime branch reported 100 c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod…

ચિલોડા-હિંમતનગર હાઇવે પર ભયાનક અકસ્માત, ટ્રકચાલક કેબિનમાં ફસાયો; 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત | chilod…

4 months ago
ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

ઈનફ્લુએન્સર શર્મિષ્ઠા પનોલીને કોલકાતા હાઈકોર્ટે આપ્યા વચગાળાના જામીન, દેશની બહાર જવા પર રોક | Influe…

9 months ago
બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ, બે દિવસે મળ્યો મૃતદેહ

બે છોકરાની મા સાથે યુવકનું અફેર, બ્રેકઅપ પછી હોટલ રૂમમાં ખેલાયો ખૂની ખેલ, બે દિવસે મળ્યો મૃતદેહ

9 months ago
‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi…

‘જમ્મુ કાશ્મીરને ટૂંક સમયમાં જ રાજ્યનો દરજ્જો મળશે’, કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન | jammu kashmi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News