gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
કારના બોનેટ પર બેસી રિલ બનાવતા યુવકોનો વીડિયો વાયરલ થયો | Video of youths making reels sitting on ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગર
રિવરફ્રન્ટ પર જોખમી સ્ટંટ

ચાલુ
કારે મૂછો મરડી કાયદાના ધજાગરા ઉડાડતા ત્રણ શખ્સો   ઃ પોલીસનો ભય ઓસર્યો

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર શહેરમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવાના ઘેલછામાં
યુવકો કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકી રહ્યા હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના
નવા બનેલા રિવરફ્રન્ટ રોડ પર ત્રણ યુવકોએ ચાલુ કારના બોનેટ પર બેસીને જોખમી રીતે રિલ્સ
બનાવી હતી.

વાયરલ
થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે
,
એટીટયુડ વાળું બેકગ્રાઉન્ડ મ્યુઝિક મૂકીને યુવકો રનિંગ કાર પર બેસી
મૂછો મરડી રહ્યા છે. આ જોખમી સ્ટંટ દરમિયાન રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકો કે
રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ સર્જાયું હતું. પોલીસનો સહેજ પણ ડર રાખ્યા વિના
કાયદાનું ભાન ભૂલેલા આ યુવકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ
જોવા મળ્યો છે. આ મામલે સુરેન્દ્રનગર પોલીસે વીડિયોના આધારે કારના નંબર અને
યુવકોની ઓળખ મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o…

સુરેન્દ્રનગરમાં આંગણવાડી બહેનોનું ઓનલાઇન કામગીરી સામે પ્રદર્શન | Anganwadi sisters protest against o...

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું …

અમદાવાદમાં કરુણાંતિકા: નારણપુરા રેલવે ફાટક પર ટ્રેનની અડફેટે આવતા બેના મોત, પરિવારોમાં શોકનું મોજું ...

હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી | panchmahal shehera tadva pat…

હોળીની ગોઠ મામલે અક્ષય કુમાર વણઝારા પર જીવલેણ હુમલો, પોલીસે તપાસ આદરી | panchmahal shehera tadva pat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત પાલિકાની ચૂંટણી નજીક આવતા હવે શાસકો તંત્રને પાણીના બીલ યાદ આવ્યા : ઉકેલ લાવવા કવાયત | the rulin…

1 year ago
વાપીમાં રીક્ષામાંથી 13.730 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો : પાંચની ધરપકડ, બે વોન્ટેડ | 13 730 kg of …

6 months ago
સાબરકાંઠા: હિંમતનગરના ગાંભોઈ ગામે 31 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી, સારવાર દરમિયાન મોત | sabarkantha…

3 months ago
બિટકોઈન-અપહરણ કેસ: ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને હાઈકોર્ટના શરતી જામીન | Bitcoin Extortion Ca…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News