gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub …

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
કરજણમાં વીજ નિગમના સબ સ્ટેશનમાં ચોરો ત્રાટક્યા ઃ સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ | thiefs attack on sub …
0
VIEWS
Share on FacebookShare on Twitter

કરજણ તા.૧૦ કરજણ ખાતે ધાવટ રોડ ઉપર આવેલા વીજ નિગમના સબ સ્ટેશનમાં ગઇ મોડી રાત્રે ચોરી કરવા આવેલા ચોરો અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અથડામણ થઇ હતી. ગાર્ડે એક ચોરને ગોળી વાગતા ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે.

કરજણ ધાવટ રોડ ઉપર આવેલ વીજ નિગમના સબ સ્ટેશનમાં રાખેલા વીજ સામાન ચોરી કરવા માટે રાત્રે ચાર ચોરો સબ સ્ટેશનની દીવાલ કૂદી અંદર પ્રવેશ્યા હતા. તે સમયે ચોરો પર સિક્યુરિટી જવાનોની નજર પડતાં તરત જ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચોરોએ સિક્યુરિટી કર્મચારીઓ પર પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. ચોરોના હુમલાના જવાબમાં ફરજ પર હાજર ગનમેને આત્મરક્ષા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફાયરિંગ કર્યું હતું. 

આ ગોળીબારમાં એક ચોરને હાથમાં ગોળી વાગતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. આ દરમિયાન સિક્યુરિટી સ્ટાફ અને ગનમેને બે તસ્કરોને પકડી પાડયા હતા જ્યારે અન્ય બે ચોર અંધારાનો લાભ લઈ ફરાર થયા હતા.

આ ઘટનાની જાણ કરજણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘાયલ થયેલા ચોરને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.પોલીસ દ્વારા પકડાયેલા ચોરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે જ્યારે ફરાર થયેલા અન્ય ચોરોને પકડવા તજવીજ હાથ ધરાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટ્રેનમાં સીટ પર બેસવા મુદ્દે મહિલા અને પુરુષ પ્રવાસી વચ્ચે મારામારી | fight between man and woman in…
GUJARAT

May 18, 2026
પતિ અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને પરિણીતાનો આપઘાત | Married woman commits suicide after being hara…

ગુજસીટોકના ગુનામાં જામીન પર છૂટેલા બૂટલેગરો ફરીથી સક્રિય | Bootleggers released on bail in Gujsitok …

Next Post
સુરતમાંથી ઝડપાયો ‘રહેમાન ડકેત’, દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાન…

સુરતમાંથી ઝડપાયો 'રહેમાન ડકેત', દેશના અનેક રાજ્યોમાં વોન્ટેડ કુખ્યાત ઇરાની ગેંગનો સૂત્રધાર રાજુ ઇરાન...

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ…

અમદાવાદથી મુંબઈ જતાં લોકો માટે રાહતના સમાચાર: પુનગામથી કીમ સુધીનો એક્સપ્રેસવે સત્તાવાર રીતે ખુલ્લો મ...

PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ, બાદમાં ઓમકાર મંત્રના જાપ કરી ડ્રોન શૉ નિહાળ્યો | …

PM મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ, બાદમાં ઓમકાર મંત્રના જાપ કરી ડ્રોન શૉ નિહાળ્યો | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GSTમાં રાહત બાદ દિવાળી પહેલા ફરી મોટી જાહેરાતની તૈયારીમાં સરકાર? નીતિ આયોગે આપ્યા સંકેત | Niti Aayog…

7 months ago
કચ્છના રણમાં ‘રોડ ટુ હેવન રન’: BSFની હીરક જયંતી ઉજવણી નિમિત્તે યોજાશે ભવ્ય મેરેથોન, જાણો કેવી રીતે લ…

4 months ago
ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

10 months ago
ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો બમણાથી પણ વધુ વધીને રૂ. 24000 કરોડ | Inflow into gold ETF more than doubles to…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News