gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …

G METRO NEWS by G METRO NEWS
January 24, 2026
in GUJARAT
0 0
0
કરજણ હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલી ગાડી ઝડપાઈ | A vehicle loaded with liquor was seized from Karjan …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Police : દારૂનો જથ્થો ભરેલ એક આઇશર ગાડી નેશનલ એકસપ્રેસ-04 થી સાંપા ટોલથી કરજણ તરફ આવનાર છે તેવી બાતમી મળતા જિલ્લા પોલીસની એલસીબી પોલીસે માંગરોલ ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. 

દરમિયાન માહિતી મુજબની ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી ગાડીમાં ડ્રાઇવર એકલો  બેસેલ હોય જેને નીચે ઉતારી નામઠામ પુછતા અનીલ સાહબલાલ યાદવ હાલ રહે. માન કિશ્વન પાડા, બોઇસર (ઇસ્ટ) ચર્ચ પાછળ, ચિલાર રોડ, પાલઘર (મહારાષ્ટ્ર) મુળ રહે. સમોપુર કલા, તા.સદર જી.જોનપુર (યુ.પી.) ને ઝડપી પાડી તેને સાથે રાખી આઇશરમાં બાંધેલ તાડપત્રી હટાવી તપાસ કરતા જુદા-જુદા માર્કાના ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો.

 પોલીસે 17.79 લાખ કિંમતનો દારૂ આઇસર ગાડી તેમજ બે મોબાઈલ મળી કુલ 25 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પકડાયેલ ઇસમને વિદેશી દારૂનો જથ્થો કયાંથી લાવેલ અને કોને આપવાનો હતો, તે બાબતે પુછપરછ કરતા પકડાયેલ ડ્રાઇવર ઇસમનો મીત્ર દત્તા કુરે રહે. બોઇસર, મિરાજ કંપની પાસે, બેટે ગામ (મહારાષ્ટ્ર) મારફતે નિલેશ નામના ઇસમ સાથે સંપર્ક થયેલ હતો અને આ નિલેશએ તેને આઇશર ગાડી લઇને દમણ-કચ્ચી ગામ નજીક આવેલી, ગ્લોબલ કંપની પાસે આવેલા એચ.પી. પેટ્રોલપંપ પાસે બોલાવેલ અને ત્યાં માણસ મોકલીને આઇશર ગાડી લઇ ગયેલ અને ગાડીમાં વિદેશી દારૂ ભરીને આપેલ અને જણાવેલ કે, આ ગાડી લઇને NE-04 ઉપર થઇને સાંપા ટોલ નાકાથી કરજણ થઇ વડોદરા તરફ જવાનું અને નિલેશના કહ્યા મુજબ આગળ વધવાનું જણાવતા પકડાયેલ ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…
GUJARAT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

February 10, 2026
ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…
GUJARAT

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

February 10, 2026
રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…
GUJARAT

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

February 10, 2026
Next Post
જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો …

જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના 30 થી 35 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો ...

જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્…

જામનગરમાં દિગ્જામ ઓવર બ્રિજ નીચે ઘોડીપાસાના જુગાર અંગે પોલીસના દરોડા સમયે ભારે નાસભાગ થતાં ફિલ્મી દ્...

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક…

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…

લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા | Lok Sabha Politi…

4 months ago
ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

10 months ago
એરફોર્સ સ્ટેશનમાં સફાઈ કામદારોએ ૫.૪૦ લાખનો સામાન ચોરી લીધો | Sanitation workers steal goods worth Rs…

એરફોર્સ સ્ટેશનમાં સફાઈ કામદારોએ ૫.૪૦ લાખનો સામાન ચોરી લીધો | Sanitation workers steal goods worth Rs…

5 months ago
દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

દિલ્હી બ્લાસ્ટઃ ડૉ. શાહીન મામલે મોટો ખુલાસો, જાણો પાકિસ્તાની આતંકી મસૂદ સાથેનું કનેક્શન | Delhi Blas…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News