gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
ડાકોરમાં લાગેલી આગમાં ફાયરનું વૉટર બાઉઝર જ પહોંચી ના શક્યું | Firefighters water tankers could not r…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બે ભંગાર અને એક મોટું વાહન હોવાથી હાલાકી

– ફાયરમેન ન હોવાથી સાંકડી ગલીમાંથી પસાર થઈ સિલિન્ડરથી સેનેટરી ઈન્સ્પેક્ટરે આગ ઓલવી

ડાકોર : ડાકોર નગરના મુખ્ય બજાર પાસે ખેડાવાળની ખડકીના ઘરમાં આગ લાગી હતી. ત્યારે નાની ગલીઓમાં ફાયરનું વૉટર બાઉઝર પહોંચી શખ્યું ન હતું. ફાયરમેનને અભાવે ફાયર સિલિન્ડરની મદદથી સેનેટરી ઈન્સ્પેક્ટરે આગ ઓલવવાની ફરજ પડી હતી. 

ડાકોર નગરપાલિકાના મુખ્ય બજાર પાસે આવેલી ખેડાવાળની ખડકીમાં બપોરે ૧૨ વાગ્યાના અરસામાં એક ઘરમાં શોટસર્કિટને કારણે આગ લાગી હતી. ઘટનાના પગલે પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરાઈ હતી. ડ્રાઈવર ફાયરનું વૉટર બાઉઝર લઈને પહોંચ્યો હતો. પરંતુ, સાંકડી ગલીઓના લીધે તે બહાર જ ઉભું રાખી દેવું પડયું હતું. ફાયરમેનના અભાવે પાલિકાના સેનેટરી ઈન્સ્પેક્ટરને ગલીઓમાંથી દોડી જઈ ફાયર સિલિન્ડરની મદદથી આગ ઓલવવાની ફરજ પડી હતી. આગ પર ત્વરિત કાબૂ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી હતી. જો કે, આગના લીધે સદનસીબે કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી.  ડાકોર પાલિકામાં ફાયરમેનની ભરતીનો હુકમ ૨૦૨૩માં આવ્યો હતો ત્યારે વહીવટદારના શાસનમાં ભરતી થઈ શકી ન હતી. બીજી તરફ ડાકોર નગરપાલિકા પાસે ત્રણ અગ્નિશામક છે. જેમાંથી બે ભંગાર થઈ ગયા છે જ્યારે એક વાહન મોટું હોવાથી ડાકોરની નાની ગલીઓમાં પ્રવેશી શકતું નથી.

નિયમોને આધીન ફાયરમેનની ભરતી કરાઈ નથી : ચીફ ઓફિસર

ડાકોર પાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ફાયરમેનની ભરતી આવી હતી પણ નિયમોને આધીન મંજૂરી મળેલી ના હોવાથી ભરતી કરી શકાઈ નથી. સાંકડી ગલીઓમાં લઈ નહીં જઈ શકાતા અને ભંગાર વાહનો અંગે તેમણે જણાવ્યું હતું કે, ટેન્ડર થઈ ગયું છે, પ્રસિદ્ધ કરવા પ્રમુખને મોકલી આપ્યું છે. આગળની કાર્યવાહી પ્રમુખ કરશે. 

ગલીઓમાં આગ કાબૂમાં ન આવે તો મોટી દુર્ઘટનાની સંભાવના

સામાન્ય આગમાં આટલી હાલાકી પડી રહી છે. ત્યારે ખેડાવાળની ખડકીની ગલીઓમાં તમામ ઘરો લાકડાંના છે. જો આગ કાબૂમાં ના લેવાય તો સુરત કે ડીસા જેવી ઘટના થવાનો ભય સ્થાનિકોને લાગી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi
GUJARAT

Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

June 30, 2026
Next Post
દીકરીને રમાડવા ગયેલા પિતાની હત્યા કરનાર પત્ની સહિત 4 રિમાન્ડ પર | who killed the father who went to …

દીકરીને રમાડવા ગયેલા પિતાની હત્યા કરનાર પત્ની સહિત 4 રિમાન્ડ પર | who killed the father who went to ...

પેટલાદના નારમાં બોલેરોની ટક્કરથી રિક્ષામાં સવાર બે વ્યક્તિનાં મોત

પેટલાદના નારમાં બોલેરોની ટક્કરથી રિક્ષામાં સવાર બે વ્યક્તિનાં મોત

ખેડા જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગના 44 તળાવના ઈજારાદારોને 3 નોટિસ છતાં ઈજારો ન ભર્યો | the monopolists of…

ખેડા જિલ્લામાં મત્સ્ય ઉદ્યોગના 44 તળાવના ઈજારાદારોને 3 નોટિસ છતાં ઈજારો ન ભર્યો | the monopolists of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

હવામાન વિભાગની આગાહી: બંગાળની ખાડી પર સિસ્ટમ, નવરાત્રિમાં વરસાદ પણ ગરબા રમવા આવશે | gujarat navratri…

9 months ago
VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃ…

VIDEO : જબલપુરમાં મોટી દુર્ઘટના: 30 પર્યટકો લઈ જતું ક્રૂઝ બરગી ડેમમાં ડૂબ્યું, અત્યાર સુધીમાં 6ના મૃ…

2 months ago
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર આયોજિત

10 months ago
સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉ…

સોમનાથ મંદિર પુનઃનિર્માણના 75 વર્ષ: ‘અમૃતપર્વ 2026’નો ભક્તિમય પ્રારંભ, દેશભરમાંથી ભક્તોનું ઘોડાપૂર ઉ…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News