gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરજણ હાઇવે પરની હોટલમાં પાર્ક દારૃ ભરેલુ કન્ટેનર ઝડપાયું | full of liquer contener caught by SMC

G METRO NEWS by G METRO NEWS
August 19, 2025
in GUJARAT
0 0
0
કરજણ હાઇવે પરની હોટલમાં પાર્ક દારૃ ભરેલુ કન્ટેનર ઝડપાયું | full of liquer contener caught by SMC
1
VIEWS
Share on FacebookShare on Twitter

કરજણ તા.૧૮ કરજણ તાલુકાના ને.હા.૪૮ પર સાંસરોદ ગામ નજીકના એક ધાબાના પાકગમાં ઊભી રહેલ આઈશર કન્ટેનરમાં ઇલેક્ટ્રિક સામાનની આડમાં સેલવાસથી વડોદરા લઈ જવાતો રૃ.૪૩.૯૬ લાખનો દારૃનો જથ્થો સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ એક આઇશર કન્ટેનર સેલવાસથી દારૃનો જથ્થો ભરીને વડોદરા તરફ નીકળેલ છે અને ભરૃચ પસાર કરી એક ધાબાના પાકગમાં ઊભી રહેલ છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે સાંસરોદ ગામની બાજુમાં આવેલ અરસાન મેવાત ધાબાના પાકગમાં તપાસ કરતા બાતમીવાળું કન્ટેનર પાર્ક કરેલું જોવા મળ્યું હતું. ચાલકને સાથે રાખીને કન્ટેનરનો પાછળનો દરવાજો તોડી જોતા અંદર મોટા બોક્ષ અને તેની પાછળ દારૃનો જથ્થો ભરેલા બોક્સ જણાયા હતાં. કન્ટેનર ચાલકનું નામ પૂછતાં મોહમદ આઝીબ ઉમર મોહમદ (રહે.ભાજલાકા,તા.તાવડું, જિલ્લો નૂહ મેવાત, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. 

પોલીસે વિવિધ બ્રાન્ડના દારૃના રૃા.૪૩.૯૬ લાખ કિંમતના ૧૦૮૬૦ ટીન, રૃા.૯૬.૫૩ લાખના ઇલેક્ટ્રિક સાધનો, કન્ટેનર, મોબાઇલ સહિત કુલ રૃા.૧.૫૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૃ ભરી આપનાર, મંગાવનાર, સહિત પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કન્ટેનર ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું  હતું કે દારૃ ભરેલું કન્ટેનર સાહૂન નામના ઈસમે ફોનથી જણાવ્યા મુજબ સેલવાસ ખાતેથી એક વ્યક્તિ આપી ગયો હતો. અને સાહુને વડોદરા એરફોર્સ બ્રિજ પાસે જઈ ફોન કરજે હું માણસ મોકલીશ તેને કન્ટેનર આપી દેજે તે ખાલી કરીને કન્ટેનર પરત આપી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મંડળના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ, મુસાફરોને મળશે વધુ સારી સુવિધા
GUJARAT

ભાવનગર મંડળના 7 રેલવે સ્ટેશનો પર નવા કવર શેડનું નિર્માણ, મુસાફરોને મળશે વધુ સારી સુવિધા

October 23, 2026
Sangeet Hemant Kumar Turns 64: Anand Pandit, Ekta Jain and Industry Friends Celebrate SHK’s Inspirin…
GUJARAT

Sangeet Hemant Kumar Turns 64: Anand Pandit, Ekta Jain and Industry Friends Celebrate SHK’s Inspirin…

October 23, 2026
Madhur Bhandarkar to get Dr. Syama Prasad Mukherjee’s life to screen
GUJARAT

Madhur Bhandarkar to get Dr. Syama Prasad Mukherjee’s life to screen

October 23, 2026
Next Post
લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર | Panic as car catches fire in Utdi village of Limbd…

લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર | Panic as car catches fire in Utdi village of Limbd...

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

કોર્પોરેશનમાં વિપક્ષનું હલ્લાબોલ , જશોદાનગર ઘટના મામલે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર | Supreme Court ca…

રાષ્ટ્રપતિએ બિલોને ક્યારે મંજૂરી આપવી તે સુપ્રીમ કોર્ટ નક્કી ના કરી શકે : કેન્દ્ર | Supreme Court ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કરતાં ટાબરીયાઓ સામે ગુનો નોંધાયો | A crime has been …

જામનગરમાં બેફામ સ્પીડે વાહન ચલાવીને જોખમી સ્ટંટ કરતાં ટાબરીયાઓ સામે ગુનો નોંધાયો | A crime has been …

2 years ago
માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

માતર તાલુકાના વસ્તાણા-લીંબાસી તરફના માર્ગ ઉપર ભૂમાફિયાના ડમ્પરોનો આતંક | Terror of land mafia dumper…

11 months ago
માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

માર્ચમાં રોકાણકારોની સંપતિમાં રૂ.51 લાખ કરોડનું ધોવાણ | Investors’ wealth lost Rs 51 lakh crore in M…

7 months ago
સેન્સેક્સ 873 પોઈન્ટ ખાબકી 81186 | Sensex falls 873 points to 81186

સેન્સેક્સ 873 પોઈન્ટ ખાબકી 81186 | Sensex falls 873 points to 81186

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News