gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
કરણી સેનાએ પંજાબના રાજ્યપાલને જાનથી મારી નાખવાની ધમકી આપી, કહ્યું – ‘ઓકાતમાં રહો..’ | Karni Sena Thr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karni Sena Threatens Punjab Governor: પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યા છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ પોસ્ટ મૂકીને રાજ્યપાલ કટારિયાને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. રાજ શેખાવતે ગુલાબચંદ કટારિયા પર મેવાડના શિરોમણી મહારાણા પ્રતાપનું અપમાન કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

સોશિયલ મીડિયા પોસ્ટથી મચ્યો ખળભળાટ

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે પોતાની પોસ્ટમાં અત્યંત આક્રમક ભાષાનો પ્રયોગ કરતા લખ્યું છે કે, ‘સાંભળો ગુલાબચંદ, તમારી મર્યાદામાં (ઓકાતમાં) રહો. તમે અગાઉ પણ અમારા આરાધ્ય દેવ મહારાણા પ્રતાપનું અપમાન કર્યું છે. કરણી સેનાના સૈનિકોને આદેશ છે કે, ગુલાબચંદ જ્યાં પણ અને જ્યારે પણ મળે, ત્યાં તેને પતાવી દો.’

શું છે સમગ્ર વિવાદનું મૂળ?

આ વિવાદની શરૂઆત 22મી ડિસેમ્બરના રોજ ઉદયપુરના ગોગુંડામાં આયોજિત એક કાર્યક્રમથી થઈ હતી. કાર્યક્રમ દરમિયાન પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ મહારાણા પ્રતાપ અને વિકાસ કાર્યોને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસના શાસનમાં મહારાણા પ્રતાપનું નામ માત્ર સાંભળવા મળતું હતું, પરંતુ જનતા પાર્ટી (ભાજપ)ના શાસનમાં મહારાણા પ્રતાપના ઈતિહાસને સાચી રીતે જીવંત કરવામાં આવ્યો છે.’

તેમણે દાવો કર્યો કે, ‘ગોગુંડા, હલ્દીઘાટી અને ચાવંડ જેવા ઐતિહાસિક સ્થળોનો વિકાસ અને ત્યાં રસ્તાઓનું નિર્માણ તેમની સરકારના સમયમાં થયું છે.’ આ નિવેદનને કરણી સેના અને અન્ય રાજપૂત સંગઠનોએ મહારાણા પ્રતાપના ગૌરવશાળી ઈતિહાસને રાજકીય ચશ્માથી જોવાનો પ્રયાસ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ પત્યો ને લૂંટફાટ મચી, લખનઉના VIDEO એ ભારતીયોને શર્મસાર કર્યા

હજુ સુધી કોઈ કાયદાકીય કાર્યવાહી નહીં

રાજ્યપાલ કટારિયાને મળેલી આ ખુલ્લી ધમકી બાદ હજુ સુધી રાજભવન કે રાજ્યપાલ તરફથી કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. જોકે, પંજાબ અને રાજસ્થાન પોલીસ આ સોશિયલ મીડિયા પોસ્ટ પર નજર રાખી રહી છે અને રાજ્યપાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી શકે છે.

કોણ છે ગુલાબચંદ કટારિયા?

ગુલાબચંદ કટારિયા રાજસ્થાનના રાજકારણનું મોટું નામ છે. તે રાજસ્થાનના પૂર્વ ગૃહમંત્રી રહી ચૂક્યા છે અને 8 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ૨૮મી જુલાઈ, 2024થી તે પંજાબના 30મા રાજ્યપાલ તરીકે સેવા આપી રહ્યા છે. આ પૂર્વે તેઓ આસામના રાજ્યપાલ પણ હતા. તે મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની છે અને મેવાડ પંથકમાં તેમનો મોટો પ્રભાવ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને …

જીલ્લા વિકાસ અધિકારીશ્રી પાસે માંગેલી માહિતી ને તાલુકા વિકાસ અધિકારી ને બદલે અંબાજી મંદિર ટ્રસ્ટ ને ...

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po…

દાહોદમાં ખંગેલા ચેકપોસ્ટે તહેનાત PI પર હુમલો, ટ્રકચાલકે પથ્થર મારી ગંભીર ઈજા પહોંચાડી | Attack on Po...

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su…

સુરત શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શકે | BLO teachers of Su...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

શેરોમાં ઘટાડે સપોર્ટ : સેન્સેક્સનો આરંભિક 1079 પોઈન્ટનો ઉછાળો અંતે 325 પોઈન્ટ નીવડી 74533 | Sensex’s…

2 weeks ago
5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન, સ્લમ ફ્રી મુંબઇ… બીએમસી ચૂંટણી માટે મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો | BMC ele…

5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન, સ્લમ ફ્રી મુંબઇ… બીએમસી ચૂંટણી માટે મહાયુતિનો ચૂંટણી ઢંઢેરો | BMC ele…

3 months ago
લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

5 months ago
પ્રદૂષિત પાણી દૂર કરવા મુદ્દે નિર્દેશોનું પાલન ન કરવા બદલ GPCBને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટીસ | Hig…

પ્રદૂષિત પાણી દૂર કરવા મુદ્દે નિર્દેશોનું પાલન ન કરવા બદલ GPCBને ગુજરાત હાઈકોર્ટે ફટકારી નોટીસ | Hig…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News