gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
લૂંટ વિથ મર્ડર : મહુવાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી ઘરેણાંની લૂંટ | Robbery with Murder: Elderly…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શહેર-જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં લૂંટ અને ચીલઝડપના 6 બનાવો

– મોં અને ગળું દબાવી હત્યા કરી વૃદ્ધાએ પહેરેલી સોનાની કડી અને ટોટીની લૂંટ થતાં ચકચાર

ભાવનગર : શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની કથળેલી સ્થિતિ અને તસ્કરો જાણે પોલીસતંત્રને ખુલ્લો પડકાર ફેંકતા હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં લૂંટ અને ચીલ ઝડપના કુલ પાંચ બનાવો બન્યા છે. જિલ્લાના મહુવા તાલુકાના કોંજળી ગામે વૃદ્ધાની હત્યા કરી સોનાની કડી અને ટોટીની લૂંટ કર્યાંનો ચકચારી બનાવ બન્યો છે. જે અંગે મહુવા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તસ્કરો જાણે પોલીસતંત્રને ખુલ્લો પડકાર ફેકી રહ્યાં હોય તેમ છેલ્લા શહેર-જિલ્લામાં થોડાં દિવસોથી લૂંટ અને ચીલ ઝડપના બનાવો વધી રહ્યાં છે. ભાવનગર શહેર અને જિલ્લામાં ગત દિવસોમાં વધી રહેલા લૂંટ અને ચીલ ઝડપના બનાવો જિલ્લામાં કાયદો કથળેલી સ્થિતિ દર્શાવી રહી છે. દિવાળીના દિવસોમાં શહેરના રૂપાણી સર્કલ પાસે તથા ગત રોજ વિદ્યાનગરમાં વૃદ્ધાના સોનાના ચેઈનની ચીલ ઝડપના બનાવ, ઉપરાંત થોડાં દિવસો પૂર્વે શહેરના જશોનાથ સર્કલ પાસે વેપારી સાથે અને સિહોરના વૃદ્ધા સાથે લૂંટ બાદ આજે હિલડ્રાઈવ વિસ્તારમાં વૃદ્ધાના ઘરમાં ઘુસી લૂંટનો પ્રયાસની ઘટના તાજી છે ત્યાં જિલ્લામાં લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો છે. મહુવા તાલુકાના કોંજળી ગામે ગત તા.૩૦-૧૦ના રાત્રિના ૯થી ૩૧-૧૦ની રાત્રિના ૮.૩૦ કલાકના અરસા દરમિયાન અજાણ્યા શખ્સો ઉજીબેન (ઉ.વ.૮૫) નામના વૃદ્ધાના ઘરમાં પ્રવેશી વૃદ્ધા ખાટલામાં સુતા હતા તે દરમિયાન તેમનું મોઢું અને ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને વૃદ્ધાએ કાનમાં પહેરેલી સોનાની કડી ૬ નંગ અને કાનમાં પહેરેલી બે ટોટીની લૂંટ કરી નાસી છૂટયા હતા. બનાવ અંગે વૃદ્ધાના ભત્રીજા વિજયભાઈ દુલાભાઈ વાળાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col…

દસ મહિનામાં 27 હોટેલ અને ખાણીપીણીના એકમો પાસેથી 20.34 લાખનો દંડ વસૂલાયો | Fines of Rs 20 34 lakh col...

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage…

આજે દેવ ઉઠી અગિયારસ : ડાકોર મંદિરમાં તૂલસી વિવાહની ઉજવણી | Today is Dev Uthi Agiaras: Tulsi marriage...

સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ | Anger at frequent…

સિંગલ પટી રોડ પર અવારનવાર મોટા વાહનો સામસામે આવી જતા નાના વાહનને હાલાકી પડતા રોષ | Anger at frequent...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એસ જી હાઇવેની બે વિવાદાસ્પદ હોટલમાં સીઆઇડી ક્રાઇમે ખાનગીમાં તપાસ શરૂ કરી! | police start investigati…

એસ જી હાઇવેની બે વિવાદાસ્પદ હોટલમાં સીઆઇડી ક્રાઇમે ખાનગીમાં તપાસ શરૂ કરી! | police start investigati…

11 months ago
H-1B વિઝા ફીમાં વધારો ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન પહોંચાડશે | H 1B visa fee hike will hurt Ameri…

H-1B વિઝા ફીમાં વધારો ભારત કરતાં અમેરિકાને વધુ નુકસાન પહોંચાડશે | H 1B visa fee hike will hurt Ameri…

1 year ago
વાહનનો લાયસન્સ મેળવવા ઓનલાઈન પરીક્ષા પાસ છતાં ઉમેદવારો વડોદરા આરટીઓના ધક્કા સાત દિવસથી ખાય છે | Desp…

વાહનનો લાયસન્સ મેળવવા ઓનલાઈન પરીક્ષા પાસ છતાં ઉમેદવારો વડોદરા આરટીઓના ધક્કા સાત દિવસથી ખાય છે | Desp…

1 year ago
અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News