gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
કરમસદ આણંદ મનપાના ગામડીમાં પાણીના નિકાલની સમસ્યા વિકટ બની | The problem of water disposal has become…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– તળાવ ઉભરાય ત્યારે સોસાયટીમાં પાણીનો ભરાવો 

– અગાઉ રૂા. 45 લાખ ખર્ચવા છતાં આયોજનના અભાવે યોગ્ય પાણીનો નિકાલ ન થતા હાલાકી

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના ગામડી વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. અગાઉ પાણીના નિકાલ માટે રૂા. ૪૫ લાખના ખર્ચે લાઈન નાખવા છતાં અનઘડ આયોજનના કારણે હજૂ પાણીનો ભરાવો થઈ રહે છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલા ગામડી ગામના પૂર્વ વિસ્તારમાં પાણીના નિકાલની સમસ્યા ખૂબ જ ગંભીર બની જતા આ વિસ્તારના હજારો રહીશોને તકલીફો પડી રહી છે. 

ભૂતકાળમાં આણંદ નગરપાલિકામાં ભાજપની સત્તાના સમયે ગામડી તળાવ સહિત આજુબાજુના વિસ્તારમાં ઉભરાતાં પાણીના નિકાલ માટે રૂ. ૪૫ લાખના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી હતી. કામગીરી કરવામાં આવી હતી પરંતુ આગળના વિસ્તારોમાંથી આ પાણીની લાઈનોને આગળ લઈ જઈને પાણીના નિકાલ કરવાનું આયોજન કરવામાં આવ્યું ન હતું. જેને કારણે વિસ્તારમાંથી પાણીના નિકાલ ના થતાં પૂર્વની સોસાયટી વિસ્તારમાં પાણીના ભરાવો રહેતા હાલાકી સર્જાઈ રહી છે. હવે કરમસદ આણંદ મનપા બની હોવાથી તંત્ર દ્વારા યોગ્ય ઉકેલ લાવવા માંગ ઉઠી છે. 

શહેરને અડીને આવેલ ગામડી ગ્રામ્ય વિસ્તાર (હવે મનપામાં સમાવેશ) માં થી ઉભરાતાં તળાવના તથા વરસાદી પાણીના નિકાલ ન થતાં પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ફરી વળતા અગાઉ પાણીના નિકાલ માટે બોક્ષ ડ્રેઈન બનાવવાની માંગ કરવામાં આવી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

Next Post
ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional…

ટ્રમ્પ ટેરિફની અસર : કંપનીઓ પર વધારાનો 1.2 ટ્રિલિયન ડોલરનો બોજ | Impact of Trump tariffs: Additional...

ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં | Rules only on paper in Bhavnagar firecrac…

ભાવનગરમાં નિયમ માત્ર કાગળ પર, મોડીરાત સુધી ફટાકડા ફૂટયાં | Rules only on paper in Bhavnagar firecrac...

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયદા બજારમાં ઉથલ-પાથલ, ચાંદી ઓલ ટાઈમ હાઈથી 1.44 લાખ સસ્તી, સોનું પણ તૂટ્યું | gold silver price plu…

2 weeks ago
વિરોધ પ્રદર્શનો મનોરંજન માટે નથી હોતા, નાગરિકોના અધિકારોને ધ્યાનમાં રાખવા જરૂરી : મદ્રાસ હાઇકોર્ટ | …

9 months ago
ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

12 months ago
૩.૩૭ કરોડના ડ્રગ્ઝ પ્રકરણમાં આરોપીની જામીન અરજી નામંજૂર | Accused’s bail application rejected in Rs …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News