gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in Business
0 0
0
એપ્રિલ-સપ્ટે.માં કૃષિ, પ્રોસેસ્ડ ફૂડ નિકાસ 12% વધીને 12.47 બિલિયન ડોલર | Agriculture processed food …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસ ઝડપી ગતિએ વધી રહી છે, એપ્રિલ-સપ્ટેમ્બર, ૨૦૨૫-૨૬માં શિપમેન્ટ વાર્ષિક ધોરણે ૧૨%થી વધુ વધીને ૧૨.૧૭ બિલિયન ડોલર થયું છે. 

તાજેતરમાં અમેરિકા દ્વારા કડક ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં, શિપમેન્ટમાં વધારો મુખ્યત્વે ચોખા, ફળો અને શાકભાજીની નિકાસમાં તીવ્ર વધારાને કારણે થયો હતો.

એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન બાસમતી અને બિન-બાસમતી જાતો સહિત ચોખાની નિકાસ વાર્ષિક ધોરણે ૧૦%થી વધુ વધીને ૫.૬૩ બિલિયન ડોલર થઈ છે. સપ્ટેમ્બર, ૨૦૨૫માં, વિશ્વમાં ચોખાનો સૌથી મોટો નિકાસકાર ભારતે ૦.૯૨ બિલિયન ડોલરનું અનાજ મોકલ્યું હતું, જે સપ્ટેમ્બર, ૨૦૨૪ની નિકાસ કરતાં ૩૩% વધુ છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫માં, ચોખાની નિકાસ ૧૨.૪૭ બિલિયન ડોલરના રેકોર્ડ સ્તરે હતી, જે ૨૦૨૩-૨૪ની સરખામણીમાં ૨૦%થી વધુનો વધારો છે. જોકે, બાસમતી ચોખાના નિકાસકારોમાં અમેરિકા જેવા ઉચ્ચ મૂલ્યના બજારમાં શિપમેન્ટની સંભાવનાઓ અંગે ભય છે, કારણ કે ગયા મહિને નવી ઊંચી ટેરિફ વ્યવસ્થા અમલમાં આવી છે.

તાજેતરના યુએસ ટેરિફ છતાં, છેલ્લા ત્રિમાસિક ગાળામાં ચોખાની નિકાસમાં સ્થિર વૃદ્ધિ જોવા મળી છે જે સ્પષ્ટ પ્રતિબિંબ પાડે છે કે ભારતીય નિકાસકારોએ વૈશ્વિક પડકારોનો અસરકારક રીતે સામનો કર્યો છે અને વૈશ્વિક સ્તરે ચોખાના સૌથી વિશ્વસનીય સપ્લાયર તરીકે ભારતની સ્થિતિને વધુ મજબૂત બનાવી છે, ભારત છેલ્લા એક દાયકાથી ચોખાનો સૌથી મોટો નિકાસકાર રહ્યો છે અને હાલમાં વૈશ્વિક અનાજ વેપારમાં ૪૦% થી વધુ હિસ્સો ધરાવે છે.

૨૦૨૬ માટે વૈશ્વિક ચોખાનો વેપાર ૬૨ મિલિયન ટન થવાનો અંદાજ છે. નાણાકીય વર્ષ ૨૬ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન ફળો અને શાકભાજીની નિકાસ વાર્ષિક ધોરણે ૯%થી વધુ વધીને ૧.૮૬ બિલિયન ડોલર થઈ હતી. કાજુનું શિપમેન્ટ ૯% થી વધુ વધીને ૧૩૮ મિલિયન ડોલરપ્રતિ વર્ષ થયું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …
Business

June 24, 2026
ધીમી શરૂઆત બાદ શેરબજારમાં અચાનક તેજી, સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ સેક્ટરના શેર્સ રોકેટ | Indian Sto…

ઈલોન મસ્કે અદાણીની કુલ સંપત્તિ જેટલી રકમ એક જ દિવસમાં ગુમાવી, ટ્રિલિયોનેર પણ ન રહ્યા | elon musk net…

Next Post
નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou...

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y…

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y...

શેરબજાર, સોના, ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણી…

10 months ago
કેદારનાથમાં ભક્તોનું પૂર, એક જ દિવસમાં 30 હજારથી વધુ લોકો ઉમટ્યાં, કન્ટ્રોલ રૂમે આંકડા જાહેર કર્યા |…

1 year ago
હળવદ શહેરમાં રખડતા 15 નંદની પકડીને નંદીઘરમાં મોકલાઇ | 15 stray Nandis caught in Halvad city and sent…

6 months ago
ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News