gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
કરમસદ આણંદ મનપાના 1.47 લાખ મિલકત ધારકોને સરેરાશ રૂા. 4,429 ટેક્સ ચૂકવવો પડશે | 1 47 lakh property ow…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2025-26 માં રૂા. 65.19 કરોડ ટેક્સની વસૂલાત કરાશે

– રૂા. 17.19 કરોડની વસૂલાત કરાઈ : મોટી રકમ બાકી હોય તેવા 3 હજારથી વધુ મિલકત ધારકોને નોટિસ ફટકારાઈ : 85 ટકા ટેક્સ વસૂલીનો મનપાનો લક્ષ્યાંક

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકામાં રૂપાંતરિત કર્યા બાદ ૨૦૨૫-૨૬ના ટેક્સની કુલ રકમ રૂા. ૬૫.૧૯ કરોડ જેટલી થઈ છે. જેમાં હાલ રૂા. ૧૭.૧૯ કરોડની વસુલાત કરી દેવામાં આવી છે. માર્ચ-૨૦૨૬ સુધીમાં મનપા દ્વારા ૮૫ ટકા રકમ વસૂલ કરવામાં આવે તેવા લક્ષ્યાંકનું આયોજન કરાયું છે. મનપામાં હાલ કુલ ૧.૪૭ લાખ મિલકત ધારકો છે. ત્યારે તેમને સરેરાશ રૂા. ૪,૪૨૯ ટેક્સ ચૂકવવો પડશે.

કરમસદ આણંદ મહાનગરપાલિકા બન્યા પહેલા આણંદ, વિદ્યાનગર અને કરમસદમાંથી કુલ રૂા. ૫૮.૬૦ કરોડનો ટેક્સ આણંદ નગરપાલિકાને મળતો હતો. મહાનગરપાલિકા બનતા જીટોડિયા, મોગરી, લાંભવેલ અને ગામડી ગામનો હવે સમાવેશ થતા ૨૦૨૫-૨૬નો મિલકત વેરો રૂા. ૬૫.૧૯ કરોડ થયો છે. એટલે કે, મનપામાં સમાવેશ થયેલા ગામોની મિલકતોનો રૂા. ૬.૫૯ કરોડ ટેક્સ વધી જશે.

કરમસદ આણંદ મનપા દ્વારા ૨૦૨૪-૨૫ના ટેક્સના રૂા. ૫૮.૬૦ કરોડ પૈકી રૂા. ૩૯.૨૦ કરોડની વસુલાત કરાઈ હતી. જ્યારે રૂા. ૧૯.૪૦ કરોડની વસૂલાત ૨૦૨૩-૨૪ની બાકી પડી હતી.

જ્યારે નવા વર્ષ ૨૦૨૫-૨૬માં ટેક્સની કુલ રકમ રૂા. ૬૫.૧૯ કરોડ થઈ છે. જેમાંથી અત્યાર સુધી રૂા. ૧૭.૧૯ કરોડની વસુલાત કરાઈ છે. જ્યારે રૂા. ૪૮ કરોડની વસૂલાત નવા વર્ષની બાકી છે. મનપામાં છેલ્લા બે વર્ષની ટેક્સ વસૂલાતની બાકી રકમ રૂા. ૬૭.૪૦ કરોડ જેટલી થાય છે. 

કરમસદ આણંદ મનપાના ટેક્સ અધિકારી પરેશભાઈ મિીએ જણાવ્યું હતું કે, હાલ નવા વર્ષના ટેક્સની વસૂલાત અંગે માંગણાની નોટિસો બજાવવાની કામગીરી ચાલુ છે. નોટિસો બાદ માર્ચ-૨૦૨૬માં કુલ રકમના ૮૫ ટકા રિકવરી કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. મોટી રકમ બાકી હોય તેવા ૩,૦૦૦થી વધુ મિલકત ધારકોને નોટિસો અપાઈ છે. ગત વર્ષે ૨૦૦થી વધુ મિલકતો સીલ પણ કરાઈ હતી. 

જીટોડિયા, મોગરી, લાંભવેલ, ગામડીમાં 2026-27 માં નવા ટેક્સનું ભારણ

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા હાલ મનપામાં સમાવેશ કરાયેલા ગામોમાં જુના ટેક્સ પ્રમાણે વસૂલાત કરવામાં આવી રહી છે. ૨૦૨૬-૨૭માં નવી આકારણી  મુજબ મનપાના નિયમ મુજબ નવો ટેક્સ વસૂલ કરાશે. આગામી સમયમાં મનપા દ્વારા નવી આકારની સંદર્ભે સર્વે કરાશે. ત્યારબાદ મનપાના તમામ વિસ્તારોમાં નવો ટેક્સ અમલમાં આવશે. મનપામાં સમાવેશ કરવામાં આવેલા તમામ ગામોમાં આવતા વર્ષથી ટેક્સનું ભારણ વધી જશે.

વિસ્તાર પ્રમાણે રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની સંખ્યા

વિસ્તાર

મિલકતો

આણંદ

૯૨,૦૦૦

વિદ્યાનગર

૧૩,૦૦૦

કરમસદ

૧૯,૪૦૦

લાંભવેલ

૩,૫૦૦

મોગરી

૭,૬૦૦

ગામડી

૭,૮૦૦

જીટોડિયા

૩,૯૦૦

કુલ

૧,૪૭,૨૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.
GUJARAT

પૂર્વ મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા 10 હજાર માળા અને પાણીના કુંડાનું વિતરણ કરાયું.

March 29, 2026
ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત…
GUJARAT

ખેડા-અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત: વડાલા નજીક ટેમ્પો અને બાઈક વચ્ચે ટક્કર, એક જ પરિવારના 3ના મોત…

March 29, 2026
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

March 29, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

જનતાના સહકારથી સરકારનું નેતૃત્વ સંભાળવાના મે 24 વર્ષ પૂર્ણ કર્યા : મોદી

ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate…

ભાવનગરમાં સોની વેપારીએ ગ્રાહકો સાથે રૂ. 20.48 લાખની છેતરપિંડી આચરી | Sony dealer in Bhavnagar cheate...

ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10…

ઝેરી કફ સિરપથી 10 રાજ્યોમાં ફફડાટ મધ્ય પ્રદેશનો મૃત્યુઆંક 16ને પાર | Toxic cough syrup spreads in 10...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

સોના પર ટેરિફ લાગુ નહીં કરાતા વૈશ્વિક બજાર સ્થિર : ઘરઆંગણે સાધારણ નરમ | Global market stable as tari…

8 months ago
દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af…

દિવાલ ધરાશાયી બાદ રિપેરિંગ ન કરતા વિદ્યાર્થિનીઓને હાલાકી | Students suffer for not repairing wall af…

6 months ago
વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે રાત્રે દીપડાનો ભય ગાયનું મારણ કરતા ફફડાટ | panther killed cow in san…

વાઘોડિયા તાલુકાના સાંગાડોલ ગામે રાત્રે દીપડાનો ભય ગાયનું મારણ કરતા ફફડાટ | panther killed cow in san…

7 months ago
દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…

દરિયાઈ માર્ગે બોટમાં લવાતા 25 લાખના દારૂ સાથે 10 શખ્સ પકડાયા | 10 people caught with liquor worth Rs…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News