gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: નસવાડીના જામલી જંગલમાં ભીષણ આગ, વન્યજીવોના જીવ જોખમમાં | Chhota Udepur Forest Fire: Bla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Forest Fire: છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઢબોરીયાદ રેન્જ હેઠળ આવતા જામલી ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળતા વન્ય સંપદાને મોટું નુકસાન પહોંચ્યું છે. આગ એટલી વિકરાળ છે કે વન્યપ્રાણીઓએ પોતાનો જીવ બચાવવા માટે સુરક્ષિત સ્થળોએ ભાગવું પડ્યું છે.

વન્યજીવોના મોતથી વનવિભાગ ચિંતિત

મળતી માહિતી અનુસાર, નસવાડી તાલુકાના જંગલ વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી આગનો સિલસિલો યથાવત્ છે. કુકરદા બાદ હવે જામલી ગામના જંગલમાં લાગેલી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ આગમાં અસંખ્ય નાના-મોટા વન્યજીવો અને પક્ષીઓના મોત નિપજ્યા છે. સતત લાગતી આગને કારણે વનવિભાગના કર્મચારીઓ પણ હેરાન-પરેશાન થઈ ગયા છે.

આ પણ વાંચો: નર્મદા: તિલકવાડામાં પરિક્રમાવાસીઓ પર શ્વાનનો આતંક, 16 શ્રદ્ધાળુઓને બચકા ભર્યા

અપૂરતો સ્ટાફ અને ભૌગોલિક પડકારો

જામલી ગામે લાગેલી આગને ઓલવવા માટે વનવિભાગના માત્ર ચાર જ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી શક્યા હતા. આગનો વ્યાપ જોતા આ સ્ટાફ અત્યંત ઓછો સાબિત થઈ રહ્યો છે, જેના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બન્યો છે. વધુમાં, જંગલનો વિસ્તાર ડુંગરાળ અને દુર્ગમ હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહનો ત્યાં પહોંચી શકતા નથી, જે સૌથી મોટો પડકાર બની રહ્યો છે.

વન સંપદાને ભારે નુકસાન

ઉનાળાની શરૂઆતમાં જ જંગલોમાં લાગતી આગને કારણે કિંમતી વૃક્ષો અને ઔષધિઓ બળીને ખાખ થઈ રહી છે. વનવિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે સ્થાનિક ગ્રામજનોની મદદ લેવાઈ રહી છે, પરંતુ પૂરતા સાધનોના અભાવે આગ સતત પ્રસરી રહી છે. વનવિભાગ હવે તપાસ કરી રહ્યું છે કે આ આગ કુદરતી રીતે લાગી છે કે કોઈ અસામાજિક તત્વો દ્વારા લગાડવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…
GUJARAT

વર્ષ-૨૦૧૯ પછી પ્રથમ વખત અમદાવાદમાં રખડતા કૂતરાંની વસ્તી ગણતરી,૧૦ મહિના કામગીરી ચાલશે | For the first…

May 14, 2026
જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા | 6 lions rescued by applying emerge…
GUJARAT

જૂનાગઢ-વેરાવળ ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારી 6 સિંહને બચાવી લેવાયા | 6 lions rescued by applying emerge…

May 14, 2026
મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો
GUJARAT

મુંબઈથી આવતી ટ્રાવેલ્સમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપાયો

May 14, 2026
Next Post

યુરોપના સાયલન્ટ વિલેજ ‘ગિથૂર્ન’ની ખામોશ દુનિયા, આધુનિકતાની દોડ વચ્ચે જળવાયેલી કુદરત | Giethoorn: Explore the Silent Venice of the North with No Roads or Cars

વિઝા એપ્લિકેશનમાં રિજેક્શનથી બચવા માટે આ ભૂલ ના કરશો, જાણો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું | visa application guide tips to avoid rejection travel history documents

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal…

સંકટ સમયે ભારતીયોના જીવ જોખમમાં મૂકી રહી છે કોંગ્રેસ: કેરલમમાં PM મોદીનું મોટું નિવેદન | pm modi pal...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં મોટો ઉલટફેર, અચાનક ટોપ-10થી બહાર થઈ દિગ્ગજ હસ્તી | /after bill gates no…

9 months ago
આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…

આગ્રામાં કરણી સેનાનો હલ્લાબોલ, હજારો લોકોએ તલવારો લહેરાવી: રામજી લાલની માફીની માંગ | Karni Sena Prot…

1 year ago
ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ, દિલ્હી તરફ નજર મંડાઈ, રાજકીય તર્કવિતર્ક શરૂ | Internal tus…

ભાજપ પ્રદેશ પ્રમુખ મુદ્દે આંતરિક ખેંચતાણ, દિલ્હી તરફ નજર મંડાઈ, રાજકીય તર્કવિતર્ક શરૂ | Internal tus…

1 year ago
BIG NEWS | ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર | Silve…

BIG NEWS | ચાંદીની કિંમતમાં રૂ. 25 હજારનો વધારો, સોનું પણ ઓલ ટાઈમ હાઈ: બજાર ખૂલતાં જ હાહાકાર | Silve…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News