gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…

G METRO NEWS by G METRO NEWS
December 17, 2025
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મનપાની મનાઈ છતાં વીટકોસે એસટીને સમાંતર રૂટ શરૂ કર્યા | Despite Karamsad Anand Municipalit…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– ટાઉનહોલ પાસે ખાનગી ઓફિસથી સવસ ચાલુ કરી

– રસ્તાઓ ઉપર વીટકોસની બસોનું પાકગ થવાથી વાહનવ્યવહારમાં હાલાકી, રહિશોએ રજૂઆત કરી 

આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી વીટકોસની સેવાઓ બંધ કરાવ્યા છતાં, કંપની દ્વારા ટાઉનહોલ પાસે ખાનગી ઓફિસ રાખીને સવસ રૂટો ચાલુ રાખવામાં આવતા ફરીથી ચર્ચાનો વિષય બન્યો છે. મનપાએ અગાઉ તમામ રૂટો તાત્કાલિક બંધ કરવાની તાકિદ કરી હતી, તેમ છતાં હવે એસટી બસને સમાંતર રૂટો શરૂ કરાયા છે.

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં હવે વીટકોસ કંપનીએ ટાઉનહોલ પાસે એક ખાનગી જગ્યા ભાડે રાખીને ત્યાંથી લાંબા રૂટની સવસ શરૂ કરી છે. આ કારણે આ વિસ્તારના રસ્તાઓ પર વીટકોસની બસોનું પાકગ થવાથી રસ્તાઓ સાંકડા થઈ ગયા છે અને વાહનવ્યવહારમાં તકલીફો ઉભી થઈ રહી છે. આ સમસ્યા અંગે વિસ્તારની સોસાયટીના રહીશોએ મનપાના ડેપ્યુટી કમિશનરને જાણ કરી છે. વીટકોસની બસો સવાર સુધી જાહેર રસ્તા ઉપર મૂકી દેવામાં આવતા રહીશોને ખૂબ જ તકલીફો થવા પામી હતી.

‘આ સંદર્ભે તપાસ હાથ ધરાશે’ : મનપાના ડેપ્યુટી કમિશનર

કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે, રહિશોની ફરિયાદના આધારે વીટકોસના સંચાલકોને બોલાવીને તાત્કાલિક રૂટ બંધ કરવા જાણ કરવામાં આવી હતી. સંચાલકો દ્વારા દિવાળી પછી તુરંત બધા રૂટ બંધ કરવાની બાહેંધરી આપવામાં આવી હતી. પરંતુ, હાલ વીટકોસ દ્વારા ખાનગી મિલકત ભાડે રાખીને આણંદ શહેર સિવાયના બહારના રૂટ, ખાસ કરીને વડોદરા તરફના રૂટ શરૂ કરવામાં આવ્યા છે. તેમજ વીટકોસ બસને આણંદ શહેરમાં રૂટ શરૂ કરવા માટેની સખત મનાઈ કરી દેવામાં આવી છે. હાલ જે બહારના રૂટ ચાલુ કર્યા છે, તે સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવેલ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country’s manufacturing…

દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ : પ્રારંભિક PMI સાધારણ ઘટયો | Country's manufacturing...

તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as …

તારાપુરના કસ્બારા નજીક ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં ચાલકનું મોત, એકને ઈજા | Driver dies one injured as ...

બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign…

બેંકિંગ શેરો પાછળ ફોરેન ફંડોનું ઓફલોડિંગ : સેન્સેક્સ 533 પોઈન્ટ તૂટીને 84680 | Offloading of foreign...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | 5 shops sealed for not payin…

નડિયાદના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં બાકી વેરો નહીં ભરતા 5 દુકાનો સીલ | 5 shops sealed for not payin…

10 months ago
અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા | US buyers halt orders for Indian …

અમેરિકાના ખરીદદારોએ ભારતના રેડીમેડ ગારમેન્ટસના ઓર્ડર અટકાવી દીધા | US buyers halt orders for Indian …

1 year ago
પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…

પેમેન્ટનો બનાવટી સ્ક્રીન શોટ મોકલીને છેતરપિંડી કરતો ગઠિયો અંતે ઝડપાયો | sarkehj police nabbed fraude…

6 months ago
અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું | Two R…

અમદાવાદના બોપલમાં બે રાઉન્ડ ફાયરિંગ, એકનું મોત, ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળતાં રહસ્ય ઘેરાયું | Two R…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News