gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…

G METRO NEWS by G METRO NEWS
January 23, 2026
in GUJARAT
0 0
0
કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં વેરો નહીં ભરતા બે દિવસમાં 109 દુકાનો સીલ | 109 shops sealed in tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સોજીત્રા રોડ પરના ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની 57, ‘સુકિર્તન ફ્લોરા’ની ૫૨ દુકાનો

રૂ. ૨૪,૪૫,૪૮૩ બાકી વેરો નહીં ભરતા તંત્રની તવાઈ : અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ૪,૮૪,૪૩૨ બાકી વેરો વસૂલાયો

આણંદ: કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બુધવારે રૂપિયા રૂ.૧૨,૨૦,૯૬૩ બાકી વેરો ભરપાઈ ન કરતા આણંદ-સોજીત્રા રોડ પર આવેલા ‘સ્વયં શેફાયર’ કોમ્પ્લેક્સની ૫૭ દુકાનો અને ગુરૂવારે ‘સુકિર્તન ફ્લોરા’માં બાકી વેરો રૂપિયા ૧૨,૨૪,૫૨૦ ભરપાઈ ન કરનાર ૫૨ જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે.

કરમસદ-આણંદ મહાનગર પાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા મનપા વિસ્તારમાં આવેલી મિલકતોનો બાકી પડતો વેરો જમા કરાવે તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત કરમસદ-ગાના રોડ ઉપર આવેલા ‘સુકિર્તન ફ્લોરા’માં બાકી વેરો રૂપિયા ૧૨,૨૪,૫૨૦ ભરપાઈ ન કરનાર ૫૨ જેટલી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે. જ્યારે અન્ય મિલકત ધારકો પાસેથી રૂપિયા ૩,૨૫,૬૨૮ નો બાકી રહેલો વેરો વસૂલ કરવામાં આવ્યો છે.

ગત રોજ મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા સોજીત્રા રોડ ઉપર આવેલ ૫૭ જેટલી દુકાનો બાકી વેરોનો ભરવાને કારણે સીલ કરવામાં આવી હતી. આમ, મહાનગરપાલિકાની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન ૧૦૯ દુકાનો બાકી વેરો ન ભરવાને કારણે સીલ કરવામાં આવી છે. આ ઝુંબેશ હાલ ચાલુ રહેશે અને કોઈપણ દુકાનદાર દ્વારા બાકી વેરો ભરપાઈ નહીં કરવામાં આવે તો આવી દુકાનો તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવશે. 

મહાનગરપાલિકાની ટેક્સ વિભાગના રિકવરી ટીમ દ્વારા બાકી પડતો વેરો ભરપાઈ ન કરનાર તમામ દુકાનદારો /હોટલ માલિકોને જણાવવામાં આવ્યું છે કે, મનપાની નોટિસ મળેથી તાત્કાલિક બાકી વેરો જમા કરાવીને મહાનગરપાલિકાને સહયોગ કરવો, જે દુકાનદારો દ્વારા બાકી વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
GUJARAT

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…

March 26, 2026
રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road
GUJARAT

રોડ પર ઊભેલી ટ્રકમાં બાઇક ચાલક ઘુસી જતા મોત | Biker dies after crashing into truck parked on road

March 26, 2026
ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler
GUJARAT

ટુ વ્હિલરને ટક્કર મારી સિટિ બસનો ચાલક ફરાર | City bus driver flees after hitting two wheeler

March 26, 2026
Next Post
ભરૂચમાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાધો, ઘોઘામાં હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું | Femal…

ભરૂચમાં મહિલા પોલીસકર્મીએ ગળાફાંસો ખાધો, ઘોઘામાં હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું | Femal...

સોડપુરના વ્યક્તિ સાથે પૈસા ટ્રાન્સફર કર્યાના ખોટા મેસેજ કરી રૂ.85 હજારની છેતરપિંડી | Man from Sodepu…

સોડપુરના વ્યક્તિ સાથે પૈસા ટ્રાન્સફર કર્યાના ખોટા મેસેજ કરી રૂ.85 હજારની છેતરપિંડી | Man from Sodepu...

વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar…

વિવિધ વોર્ડ વિસ્તારમા આવેલી ૨૭ હજાર ચાલીઓમાં સ્ટ્રીટલાઈટની સુવિધા અપાશે | Located in various ward ar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છના નાના રણમાં વન વિભાગે અગરિયાઓને નોટિસ ફટકારી | Forest department issues notice to Agarias in K…

કચ્છના નાના રણમાં વન વિભાગે અગરિયાઓને નોટિસ ફટકારી | Forest department issues notice to Agarias in K…

3 months ago
7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la…

7 તારીખ પહેલા વેતન, મહિલાઓને પણ સમાન અવસરનો હક: નવા લેબર કોડમાં IT સેક્ટર માટે શું બદલાયું? | new la…

4 months ago
ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું

ભકિતભાવ પૂર્વક ભાવિકો દ્વારા અમદાવાદમાં દસ હજારથી વધુ દશામાની મૂર્તિનું વિસર્જન કરાયું

8 months ago
ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ | India continues to import c…

ભારતની રશિયાથી ક્રૂડની આયાત ચાલુ, સપ્ટે.માં પુરવઠો વધીને 15.5 લાખ બેરલ | India continues to import c…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News