gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…

G METRO NEWS by G METRO NEWS
March 26, 2026
in GUJARAT
0 0
0
સેન્ટ્રલ બોર્ડ સ્કૂલોના વિદ્યાર્થીઓના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ પાઠય પુસ્તકો વગર થશે | textbooks n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને તો દર વર્ષે સ્કૂલો શરુ થાય તે પહેલા પાઠય પુસ્તકોની અછતની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે અને પાઠય પુસ્તકો માટે દુકાનોના ધક્કા ખાવા પડતા હોય છે.હવે આ જ સ્થિતિ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના  વિદ્યાર્થીઓ માટે સર્જાઈ છે.સીબીએસઈ સ્કૂલોમાં તા.૧ એપ્રિલથી નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ ધો.૯ના પાઠય પુસ્તકો હજી સુધી માર્કેટમાં આવ્યા નથી અને આ પુસ્તકોને બજારમાં આવતા બીજા ૧૫ થી ૨૦ દિવસનો સમય લાગે તેમ છે.

વડોદરા શહેર અને તેની આસપાસ ૫૫ જેટલી સીબીએસઈ સ્કૂલો  છે.જેમાં ધો.૯ના ૫૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.આ વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષના થોડા દિવસ પાઠય પુસ્તકો વગર જ ભણવાનો વારો આવશે.ધો.૯ના મુખ્ય વિષયોમાં અંગ્રેજી, મેથ્સ, સોશ્યલ સાયન્સ, સાયન્સ, હિન્દી અને સંસ્કૃતનો સમાવેશ થાય છે.

ધો.૯ના પાઠય પુસ્તકોના અભ્યાસક્રમમાં એનસીઈઆરટી( નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) દ્વારા ફેરફારો કરવામાં આવ્યા છે અને આ પુસ્તકો હજી પ્રકાશિત થયા નથી.જેના કારણે દુકાનો સુધી ધો.૯ના પાઠય પુસ્તકો પહોંચ્યા નથી અને આ બાબતે સીબીએસઈ દ્વારા તમામ સ્કૂલોને પરિપત્ર પાઠવીને જાણ પણ કરવામાં આવી છે તેમ બૂક સેલર એસોસિએશનના પ્રમુખ ટીનાભાઈનું કહેવું છે.

ઓનલાઈન મટિરિયલ થકી શિક્ષકોને ભણાવવાની સૂચના 

સીબીએસઈ સ્કૂલના આચાર્ય લીના નાયરનું કહેવું છે કે, સેન્ટ્રલ બોર્ડ દ્વારા નવા અભ્યાસક્રમનો ડ્રાફટ બોર્ડની વેબસાઈટ પર મૂકવામાં આવ્યો છે અને જ્યાં સુધી પાઠય પુસ્તકો ઉપલબ્ધ ના થાય ત્યાં સુધી શિક્ષકો આ ડ્રાફટનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને ભણાવી શકશે.પાઠય પુસ્તકોની સમસ્યા માત્ર ધો.૯ પૂરતી જ છે અને બાકીના ધોરણોમાં પાઠય પુસ્તકો ઉપલબ્ધ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…
GUJARAT

ગુજરાતમાં 45 ડિગ્રી સાથે આકરી હીટવેવની આગાહી, કચ્છ-સુરેન્દ્રનગરમાં ઓરેન્જ ઍલર્ટ જાહેર | Severe Heatw…

May 11, 2026
અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …
GUJARAT

અમદાવાદ: જોધપુર BRTS પાસે મેડિકલ ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે | Massive Fire …

May 11, 2026
ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…
GUJARAT

ડાકોરમાં ભક્તોના રોષ સામે ઝૂક્યું તંત્ર! મંદિરમાં મનોરથના ભાવમાં કરાયેલો તોતિંગ વધારો 15મી મે સુધી મ…

May 11, 2026
Next Post
ચાંણોદ નર્મદા નદીમંા ડૂબી જતા અમદાવાદના યુવકનું મોત | Ahmedabad youth dies after drowning in Chanod …

ચાંણોદ નર્મદા નદીમંા ડૂબી જતા અમદાવાદના યુવકનું મોત | Ahmedabad youth dies after drowning in Chanod ...

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ.ના અધ્યાપકે એમ.એસ.યુનિ.માં બદલી માટે અરજી કરી | transfer application of tea…

ગોધરાની ગોવિંદ ગુરુ યુનિ.ના અધ્યાપકે એમ.એસ.યુનિ.માં બદલી માટે અરજી કરી | transfer application of tea...

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar…

અંકોડિયા કેનાલમાં ગુમ થયેલો કિશોરનો મૃતદેહ પાદરા પાસેથી મળ્યો | body of 15 year boy found from padar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિલાઈના કપડાં આપવા જાઉં છું કહી આણંદની યુવતી ગુમ | Anand girl goes missing after saying she was goin…

સિલાઈના કપડાં આપવા જાઉં છું કહી આણંદની યુવતી ગુમ | Anand girl goes missing after saying she was goin…

10 months ago
વડોદરાના અટલાદરામાં નારાયણ વાડી રોડ પર વહેલી સવારે અકસ્માતમાં બાઈક સવારનું મોત | Biker dies in early…

વડોદરાના અટલાદરામાં નારાયણ વાડી રોડ પર વહેલી સવારે અકસ્માતમાં બાઈક સવારનું મોત | Biker dies in early…

4 months ago
કુડાનો જર્જરિત બ્રિજ 6 મહિનાથી બંધ, રિપેર નહીં કરતા લોકોને હાલાકી | Kuda’s dilapidated bridge closed…

કુડાનો જર્જરિત બ્રિજ 6 મહિનાથી બંધ, રિપેર નહીં કરતા લોકોને હાલાકી | Kuda’s dilapidated bridge closed…

5 months ago
કોણ છે વિજયની કેબિનેટનો સૌથી યુવા ચહેરો એસ. કીર્તના? સરકારી શાળામાં અભ્યાસ અને 5 ભાષાના જાણકાર | s k…

કોણ છે વિજયની કેબિનેટનો સૌથી યુવા ચહેરો એસ. કીર્તના? સરકારી શાળામાં અભ્યાસ અને 5 ભાષાના જાણકાર | s k…

23 hours ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News