gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘કરિયર દાવ પર લાગ્યો, 5 વર્ષ સુધી…’, દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો પસ્તાવો? | Career was at Stake…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
‘કરિયર દાવ પર લાગ્યો, 5 વર્ષ સુધી…’, દિગ્ગજ અભિનેતાને ચૂંટણી લડવાનો પસ્તાવો? | Career was at Stake…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Khesarilal Yadav: ભોજપુરી એક્ટર-સિંગર ખેસારી લાલ યાદવ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. ખેસારી છપરાથી આરજેડીની બેઠક પર ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભોજપુરી સ્ટાર જનતાને પોતાના દિલની વાત કહેતા જોવા મળ્યા. ખેસારીનું કહેવું છે કે, ચૂંટણી માટે તેમણે પોતાની કારકિર્દીને દાવ પર લગાવી દીધી છે. તેઓ પોતાના સારા ચાલતા કરિયરને દાવ પર લગાવીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. 

દાવ પર લગાવી કારકિર્દી

ચૂંટણી પ્રચાર દરમિયાન એક ઇન્ટરવ્યુમાં ખેસારી લાલ યાદવે કહ્યું કે, મેં મારી કારકિર્દીને દાવ પર લગાવી દીધી છે. હકીકતમાં પૂછો તો હવે પાંચ વર્ષમાં હું કંઇ કમાઈ નહીં શકુ. 

આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાની ગોળી મારી હત્યા, બદમાશોએ ઘરમાં ઘૂસીને મોતને ઘાટ ઉતાર્યા

સોશિયલ  મીડિયા પર લોકોની પ્રતિક્રિયા

એક્ટરનો વીડિયો વાઇરલ થયા બાદ યુઝર્સ વિચારમાં પડી ગયા કે, શું તેમને ચૂંટણી લડવાનો પસ્તાવો થઈ રહ્યો છે? અન્ય એક યુઝરે લખ્યું કે, જો ચૂંટણી જીતી ગયા તો ઠીક છે, હારી ગયા તો કરિયર ખરાબ થઈ ગયું. વળી, અન્ય લોકોએ કહ્યું કે, આ ચૂંટણી લડતા પહેલાં વિચારવાનું હતું. વળી, બીજી બાજું ખેસારી લાલના ફેન્સ તેમને સપોર્ટ કરી રહ્યા છે. ફેન્સનું કહેવું છે કે, તે ધારાસભ્ય બનીને જ રહેશે. 

પત્ની પર વિવાદિત નિવેદન  

નોંધનીય છે કે, આ પહેલાં ખેસારી લાલ યાદવે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તે ઘરે પોતાની પત્ની ચંદાને પ્રેમ કરે છે. પરંતુ, જ્યારે તે ઘરની બહાર જાય છે, તો તેમનો ભાઈ બની જાય છે. ભાઈની જેમ જ તેમની સુરક્ષા કરે છે. ખેસારીએ પોતાની પત્નીને બહેન કહ્યું ત્યારબાદથી તે ખૂબ જ ટ્રોલ થઈ રહ્યા છે. 

આ પણ વાંચોઃ કળિયુગની હચમચાવતી ઘટના, મા ચીખતી રહી કે દીકરા મને ન માર પણ નિર્દય પુત્રએ કરી હત્યા

ભોજપુરીના દિગ્ગજો સાથે ટક્કર

ચૂંટણી મેદાનમાં ઉતર્યા બાદ ખેસારી લાલ યાદવે નિરહુઆ, મનોજ તિવારી, રવિ કિશન અને પવન સિંહને લઈને અનેક નિવેદનબાજી કરી છે. ત્યાં સુધી કે, પવન સિંહની પર્સનલ લાઇફ પર પણ અનેક કોમેન્ટ કરી હતી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…
INDIA

TMCમાં બળવા બાદ મમતા બેનર્જીની ભૂલ સુધારણા! ‘ભાઈપો’નું કદ વેતરી નાંખ્યું; સંગઠનમાં પણ ફેરબદલ | mamat…

June 6, 2026
156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…
INDIA

156 ની જગ્યાએ 15682 રૂપિયા મોકલી દીધા, પછી રિક્ષા ચાલકની ઈમાનદારીએ સૌના દિલ જીત્યા | Mumbai Auto Dri…

June 6, 2026
રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…
INDIA

રાજ્યસભા ચૂંટણીમાં ફરી તૂટશે કોંગ્રેસ? હાઈકમાન્ડના નિર્ણયથી ભડક્યા ધારાસભ્યો, ભાજપ પણ તૈયાર! | MP Ra…

June 6, 2026
Next Post
વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા | New play facilities for children at V…

વડોદરાના હરણી સ્કલ્પચર પાર્કમાં બાળકો માટે નવી રમતોની સુવિધા | New play facilities for children at V...

બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડશે : બે ફેરા રહેશે | Special superfast t…

બાંદ્રા ટર્મિનસ અને દુર્ગાપુરા વચ્ચે ખાસ સુપરફાસ્ટ ટ્રેન દોડશે : બે ફેરા રહેશે | Special superfast t...

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં રોડની કામગીરી માટે કોર્પોરેશન શહેરના ચારેય ઝોનમાં ડામરના મિક્સ મટીરીયલ માટે પ્લાન્ટ બનાવશે…

વડોદરામાં રોડની કામગીરી માટે કોર્પોરેશન શહેરના ચારેય ઝોનમાં ડામરના મિક્સ મટીરીયલ માટે પ્લાન્ટ બનાવશે…

11 months ago
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં તારાજી, વૈષ્ણોદેવી યાત્રા રોકાઈ, 4ના મોત | Jammu’s Doda Hit by Cloudbur…

9 months ago
જામનગરના મયુરનગરમાં રહેતા યુવાનનો પોતાની પત્ની સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આપઘા…

જામનગરના મયુરનગરમાં રહેતા યુવાનનો પોતાની પત્ની સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આપઘા…

9 months ago
કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

કાલાવડના નાપાણિયા ખીજડીયા ગામમાં ખેડૂત યુવાનને પોતાની વાડીમાં વીજ આંચકો લાગતાં અપમૃત્યુ | farmer die…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News