gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કરુર નાસભાગમાં 40થી વધુના મોત મામલે CBI તપાસના આદેશ, TVKની અરજીને સુપ્રીમ કોર્ટની મંજૂરી | karur sta…

G METRO NEWS by G METRO NEWS
October 13, 2025
in INDIA
0 0
0
કરુર નાસભાગમાં 40થી વધુના મોત મામલે CBI તપાસના આદેશ, TVKની અરજીને સુપ્રીમ કોર્ટની મંજૂરી | karur sta…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karur Stampede Case: કરુરમાં અભિનેતા-રાજકારણી વિજય થલપતિની રેલી દરમિયાન ભાગદોડ થવાને કારણે 40થી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટનાની સ્વતંત્ર તપાસની માંગ વિજયની પાર્ટી તમિળાગા વેટ્રી કઝગમ (TVK) દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. TVKનું માનવું છે કે માત્ર તમિલનાડુ પોલીસની SIT દ્વારા કરાતી તપાસ જનતાનો વિશ્વાસ જીતી શકશે નહીં.

TVKના આરોપો બાદ સુપ્રીમ કોર્ટે CBI તપાસનો આદેશ આપ્યો

અભિનેતા-રાજકારણી વિજયની તમિલનાડુના કરુરમાં યોજાયેલી રેલીમાં થયેલી ભાગદોડના કેસમાં, તેમની પાર્ટી ‘તમિલગ વેત્રી કઝગમ (TVK)’એ સુપ્રીમ કોર્ટમાં સ્વતંત્ર તપાસ માટે અરજી દાખલ કરી હતી. આ અરજી પર ચુકાદો આપતા, સુપ્રીમ કોર્ટે મામલાની સીબીઆઈ (CBI) તપાસનો આદેશ આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, TVKની માંગ હતી કે ભાગદોડની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની દેખરેખ હેઠળ થવી જોઈએ, કારણ કે તેમનું માનવું હતું કે માત્ર તમિલનાડુ પોલીસ દ્વારા રચાયેલી ખાસ તપાસ દળ (SIT) જનતાનો વિશ્વાસ જાળવી શકશે નહીં. આ ઉપરાંત, પાર્ટીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ ભાગદોડ પૂર્વ-આયોજિત કાવતરાનો ભાગ હોઈ શકે છે.

પૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગી કરશે દેખરેખ

TVKની માંગ પર સુપ્રીમ કોર્ટે પૂર્વ ન્યાયાધીશ અજય રસ્તોગીને કરૂર ભાગદોડ કેસમાં સીબીઆઈ તપાસની દેખરેખ કરનારી સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. TVKના સચિવ આધવ અર્જુનાએ આ અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. આ પહેલા મદ્રાસ હાઈ કોર્ટે SITની રચના કરી હતી, જેને TVKએ પડકારી હતી.

TVKના ઘણા સભ્યો સામે FIR

ભાગદોડ પછી તરત જ વિવાદ અને આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા હતા. કરૂર પોલીસે FIR દાખલ કરીને TVKના કરૂર (ઉત્તર) જિલ્લા સચિવ માધિયાઝગન, જનરલ સેક્રેટરી બસી આનંદ અને સંયુક્ત જનરલ સેક્રેટરી સીટીઆર નિર્મલ કુમાર વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ અને અન્યનો જીવ જોખમમાં મૂકવા જેવા ગંભીર આરોપો લગાવ્યા હતા. પોલીસનું કહેવું છે કે ભાગદોડમાં કોઈ ગુપ્તચર ચૂક નહોતી. રેલીમાં વિજય મોડા પહોંચ્યા અને લોકો ઘણા કલાકોથી રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો: NDA ને દિગ્ગજ નેતાની ગઠબંધન તોડવા ધમકી, કહ્યું- બિહારમાં 4-5 બેઠક આપો નહીંતર..

કેવી રીતે બેકાબૂ થઈ ભીડ?

પોલીસ અધિકારીઓએ આયોજકોને કહ્યું હતું કે, વિજયની વિશેષ રેલી બસને નિર્ધારિત સ્થાનથી ઓછામાં ઓછા 50 મીટર પહેલા રોકી દે. પરંતુ આયોજકોએ નક્કી કરેલી જગ્યા પર જ બસ ઊભી કરી. પોલીસ અનુસાર, ’10 મિનિટ સુધી નેતા બસમાંથી બહાર ન આવ્યા, જેનાથી ભીડ અસંતુષ્ટ થઈ ગઈ. લોકો તેમને જોવા માટે બેતાબ બન્યા હતા.’

TVK પર શરતોનું પાલન ન કરવાનો આરોપ

આ રેલી માટે TVKએ 10,000 લોકો માટે પરવાનગી માંગી હતી, પરંતુ રેલીમાં લગભગ 25,000 લોકો એકઠા થઈ ગયા. પોલીસે કહ્યું કે પાર્ટીએ પૂરતું પાણી, સુરક્ષા અને અન્ય વ્યવસ્થાઓ ન કરી અને પરવાનગીની શરતોનું પાલન ન કર્યું.

કરુર નાસભાગમાં 40થી વધુના મોત મામલે CBI તપાસના આદેશ, TVKની અરજીને સુપ્રીમ કોર્ટની મંજૂરી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…
INDIA

10 જ મહિનાની અલીને પાંચ લોકોના જીવ બચાવ્યા, કેરળની સૌથી નાની વયની અંગદાતા બનીને ઈતિહાસ સર્જ્યો | Ker…

February 15, 2026
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી, એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા | punjab cm bhagwant…
INDIA

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની અચાનક તબિયત બગડી, એરલિફ્ટ કરીને મોહાલી લઈ જવાયા | punjab cm bhagwant…

February 15, 2026
પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives…
INDIA

પાકિસ્તાનને વધુ એક ઝટકો આપવાની તૈયારીમાં ભારત! દાયકાઓ બાદ આ યોજના પર ફરી શરૂ થશે કામ | India Revives…

February 15, 2026
Next Post
સુરતમાં ટ્રકે બાઇકચાલકને કચડ્યો, ખમણ વેચવા નીકળેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત | surat hazir…

સુરતમાં ટ્રકે બાઇકચાલકને કચડ્યો, ખમણ વેચવા નીકળેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત | surat hazir...

મહિલા બનીને યુવકે ધારાસભ્યને જ હનીટ્રેપમાં ફસાવ્યા, 10 લાખ માગ્યા અને પછી જુઓ શું થયું… | Thane Sh…

મહિલા બનીને યુવકે ધારાસભ્યને જ હનીટ્રેપમાં ફસાવ્યા, 10 લાખ માગ્યા અને પછી જુઓ શું થયું... | Thane Sh...

જામનગરના શક્તિ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં વહેલી સવારે મંદિરમાં દીવાની ઝાળના કારણે આગ લાગી : ફાયર …

જામનગરના શક્તિ નગર વિસ્તારમાં રહેણાક મકાનમાં વહેલી સવારે મંદિરમાં દીવાની ઝાળના કારણે આગ લાગી : ફાયર ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો | New GST Registr…

પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો | New GST Registr…

4 months ago
કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

કોર્પોરેશનની સામાન્ય સભામાં સ્મશાનોના મુદ્દે વિપક્ષ અને સત્તાપક્ષ વચ્ચે તડાફડી | Clashes between opp…

7 months ago
ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ | Nomura estimates India’s GDP …

ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ | Nomura estimates India’s GDP …

6 months ago
ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી | Gujarat…

ગુજરાતમાં 1 વર્ષમાં 11.76 લાખ બાળકોનો જન્મ, પ્રતિ કલાકે જન્મતા બાળકોમાં 70 દીકરા, 64 દીકરી | Gujarat…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News