gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ | Nomura estimates India’s GDP …

G METRO NEWS by G METRO NEWS
August 29, 2025
in Business
0 0
0
ટેરિફના આંચકાથી ભારતનો GDP વૃદ્ધિ દર 5.8% સુધી ઘટવાનો નોમુરાનો અંદાજ | Nomura estimates India’s GDP …
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દીલ્હી : નોમુરાએ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો જીડીપી (કુલ સ્થાનિક ઉત્પાદન) વૃદ્ધિ દર ૬.૨% થી ઘટાડીને ૫.૮% કર્યો છે. આ વૃદ્ધિ સૌથી ખરાબ સ્થિતિમાં રહી શકે છે જ્યારે સમગ્ર વર્ષ માટે ભારત પર ૫૦% ટેરિફ લાગુ રહેશે. જોકે, બેઝ કેસમાં, જો ટેરિફ ફક્ત ત્રણ મહિના સુધી ચાલે તો જીડીપી આગાહી ઘટાડીને ૬% કરવામાં આવી છે.

બેઝ કેસમાં, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ યથાવત રહી શકે છે, અને નવેમ્બર પછી વધારાના ૨૫ ટકા ટેરિફ દૂર કરવામાં આવશે. તાજેતરમાં, નાણાકીય વર્ષ ૨૦૨૬ના જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ ૬.૨ ટકાથી ઘટાડીને ૬ ટકા કરવામાં આવ્યો છે. 

જોકે, નોમુરાએ નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે CPI ફુગાવાનો અંદાજ ૨.૭ ટકા પર જાળવી રાખ્યો છે, પરંતુ સંભવિત ડિઇન્ફ્લુએશન અને નબળી માંગને ધ્યાનમાં રાખીને ઘટાડાનું જોખમ દર્શાવ્યું છે. નોમુરાનો અંદાજ છે કે ચાલુ ખાતાની ખાધ નાણાકીય વર્ષ ૨૬ માં ય્ઘઁ ના ૧ ટકા સુધી વધશે. અગાઉ તે ૦.૮ ટકા હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

Next Post
આઈટી તેમજ ફાર્મા શેરોમાં ધોવાણે સેન્સેક્સ 706 પોઈન્ટ ગબડીને 80081 | Sensex plunges 706 points to 80 …

આઈટી તેમજ ફાર્મા શેરોમાં ધોવાણે સેન્સેક્સ 706 પોઈન્ટ ગબડીને 80081 | Sensex plunges 706 points to 80 ...

આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા | Valsad Tragedy Fune…

આ કેવો વિકાસ? વલસાડના મોહના કાઉચાલીમાં કેડસમા પાણીમાં જીવના જોખમે સ્મશાનયાત્રા | Valsad Tragedy Fune...

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven…

સરકારે અંતે સેવન્થ ડે સ્કૂલને બીયુ પરમિશન સહિતના તમામ પુરાવા રજૂ કરવા આદેશ કર્યો | govt orders seven...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કારની લે-વેચ કરતા વેપારી સાથે રૂ. 3.15 લાખની છેતરપિંડી | Car dealer cheated of Rs 3 15 lakh

9 months ago
રાજસ્થાન અને સુરતમાં ચોરીઓ કરનાર વડોદરાનો રીઢો ઘર ફોડીયો પકડાયો | thief caught by Vadodara police wh…

4 months ago
ઉત્તર -પશ્ચિમ ઝોનના ગોતા,ચાંદલોડીયા અને થલતેજમાં ૨૧ બાંધકામ સાઈટ સીલ કરાઈ | North West Zone

મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક નજીક કારની ટક્કરથી 4 ગાયના મોત | 4 cows killed in car collision near Masc…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News