gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

કરોડપતિ પરિવારોની સંખ્યામાં 90 ટકા વધારો | 90 percent increase in the number of millionaire families

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in Business
0 0
0
કરોડપતિ પરિવારોની સંખ્યામાં 90 ટકા વધારો | 90 percent increase in the number of millionaire families
0
VIEWS
Share on FacebookShare on Twitter

૧.૪૨ લાખ કરોડપતિ પરિવારો સાથે મુંબઈ દેશનું કરોડપતિઓનું પાટનગર

મુંબઈ : દેશમાં સમૃદ્ધ વ્યક્તિઓની સંખ્યામાં છેલ્લા ચાર વર્ષમાં ૯૦ ટકા જેટલો વધારો થયાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. રૂપિયા ૮.૫૦ કરોડ અથવા તેનાથી વધુની નેટવર્થ સાથેના કરોડપતિ પરિવારોની સંખ્યા જે ૨૦૨૧માં ૪.૫૮ લાખ હતી તે ૨૦૨૫માં વધી ૮.૭૧ લાખ પર પહોંચી ગયાનું મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઈન્ડિયા વેલ્થ રિપોર્ટ ૨૦૨૫માં જણાવાયું હતું. 

૧.૪૨ લાખ કરોડપતિ પરિવારો સાથે મુંબઈ દેશનું  કરોડપતિઓનું  પાટનગર છે. ૬૮૨૦૦ સાથે બીજા ક્રમે દિલ્હી અને ૩૧૬૦૦ લખપતિ પરિવારો સાથે બેંગ્લુરુનો ત્રીજો ક્રમ રહ્યો છે. 

રાજ્યોમાં ૧.૭૮ લાખ પરિવારો સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમનું રાજ્ય રહ્યું છે. 

રિપોેર્ટની સાથોસાથ મર્સિડીઝ-બેન્ઝ હુરુન ઈન્ડિયા ઈન્ડેકસ (એમબીએચએકસ) તથા લકઝરી કન્ઝયૂમર સર્વ ૨૦૨૫ પણ બહાર પડાયો હતો. એમબીએચએકસમાં મર્સિડીઝ-બેન્ઝનું વેચાણ, નવા ઉમેરાયેલા લખપતિઓ, સેન્સેકસની કામગીરી તથા જીડીપીના આંકડાને આવરી લેવામાં આવે છે.

ભારતમાં કરોડપતિ પરિવારોની સંખ્યા ચીનના ૫૧ લાખની સરખામણીએ ઘણી ઓછી છે. અમેરિકામાં પણ આ સ્તર ઘણું ઊંચુ છે.  

એમબીએચએકસમાં ૨૦૦ ટકા વધારો થયો છે જે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશમાં સંપતિનું નિર્માણ થઈ રહ્યાના સંકેત આપે છે. 

પોતાની ઈન્વેસ્ટમેન્ટ અગ્રતાઓમાં આ લખપતિઓ સ્ટોકસ, રિઅલ એસ્ટેટ તથા સોનાને પ્રાધાન્ય આપી રહ્યા છે. ૨૦૨૧થી ૨૦૨૫ના ગાળામાં નિફટી ૫૦ ઈન્ડેકસમાં ૭૦ ટકા વધારો થયો છે જ્યારે સોનાના ભાવ પણ આ ગાળામાં લગભગ બમણા થઈ  ગયા છે. 

લકઝરી વ્યવહારોમાં કાર્ડસ તથા રોકડ કરતા યુપીઆઈનો વપરાશ વધી ગયો હોવાનું રિપોર્ટમાં  નોંધવામાં આવ્યું છે. દેશના સમૃદ્ધોમાં વિદેશી ઈન્વેસ્ટમેન્ટ માટે અમેરિકા પ્રથમ પસંદગી છે જ્યારે બીજા ક્રમે યુએઈ છે. 

ભારતની સંપતિની રચના ખરી અને સ્થિતિસ્થાપક છે, એમ હુરુન ઈન્ડિયાના સ્થાપક અનસ રહમાન જુનૈદે જણાવ્યું હતું. દેશમાં અબજોપતિઓની એકંદર સંખ્યામાંથી લગભગ ૮૦ ટકા દસ રાજ્યોમાં સ્થાઈ થયેલા છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…
Business

સોના-ચાંદીમાં મહાકડાકો બોલાશે, ક્રૂડ ઓઈલ પણ ધરાશાયી થઈ જશે, ડરામણી ‘ભવિષ્યવાણી’ | Avi Gilburt Warnin…

April 3, 2026
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
Business

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

April 3, 2026
સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો
Business

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

April 3, 2026
Next Post
ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક | Despite crop damage due…

ભારે વરસાદ, પૂરથી પાકને નુકસાન છતાં, અનાજ ઉત્પાદનમાં વધારો થવાનો લક્ષ્યાંક | Despite crop damage due...

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe…

વર્તમાન નાણાં વર્ષમાં ખાનગી કંપનીઓ દ્વારા મૂડીખર્ચમાં જોવાતી ઉદાસીનતા | The slowdown in capital expe...

ફિનટેક કંપનીઓ દ્વારા નવીનતમ પહેલ, હવે મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન | Latest initiative by fintech compa…

ફિનટેક કંપનીઓ દ્વારા નવીનતમ પહેલ, હવે મ્યુચ્યુઅલ ફંડ્સ સામે લોન | Latest initiative by fintech compa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

મેઘરાજાએ સૌરાષ્ટ્ર ધમરોળ્યું! રાજુલામાં સાડા ત્રણ ઇંચ, તળાજામાં અઢી ઇંચ વરસાદ; જુઓ ક્યાં કેવા હાલ | …

5 months ago
સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો | Surat: Opposition questions to rule…

સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો | Surat: Opposition questions to rule…

6 months ago
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

1 month ago
જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

જામનગર જિલ્લાના વિવિધ એસ.ટી.ડેપો ખાતે વિનામૂલ્યે છાસ વિતરણ કાર્યક્રમનું કરાયું આયોજન

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News