gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
હજુ પાપ ધોવાયા નથી, બે પડકાર બાકી… કેજરીવાલ નિર્દોષ જાહેર થયા બાદ દિલ્હી BJPની પોસ્ટર વોર | Delhi …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi BJP ‘Poster War’ On Arvind Kejriwal : રાઉઝ એવન્યુ કોર્ટમાં આજે દિલ્હી લિકર પોલિસી કેસની સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટના આ નિર્ણય બાદ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કોર્ટના ચુકાદાના થોડા કલાકોમાં દિલ્હી ભાજપે આક્રમક પોસ્ટર શેર કરી પ્રહારો કર્યા છે.

હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી : દિલ્હી ભાજપના પ્રહાર

દિલ્હી ભાજપે શેર કરેલા પોસ્ટરમાં કેજરીવાલની મોટી તસવીર જોવા મળી છે અને તેમાં લખ્યું છે કે, આમ આદમી પાર્ટીના પાપ હજુ ધોવાયા નથી. તેમાં એવું પણ લખાયું છે કે, ‘આ નીચલી કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો નિર્ણય બાકી છે. મની લોન્ડ્રિંગ કેસ પેન્ડિંગ છે અને તમે અનેક કૌભાંડોમાં પણ આરોપી છો.’

એજન્સી કોર્ટના આદેશને પડકારશે?

આ ઉપરાંત દિલ્હીમાં ભાજપ અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કહ્યું કે, ‘કોર્ટે સુનાવણી દરમિયાન પુરાવાઓ ન હોવાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ તપાસ એજન્સીએ પુરાવાઓ નષ્ટ કરાયા હોવાનો વારંવાર આક્ષેપ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, નષ્ટ કરાયેલા કથિત મોબાઇલ ફોન અને સિમ કાર્ડ મળી આવ્યા નથી. તેમણે સંકેત આપ્યો છે કે, તપાસ એજન્સી કોર્ટના આદેશ વિરુદ્ધ અપીલ કરવા પર વિચાર કરી શકે છે.’

આ પણ વાંચો : ‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર

‘પોલિસી પરત કેમ ખેંચી, કમિશન કેમ વધાર્યું, યોજનાનો ઉદ્દેશ્ય શું?’

સચદેવાએ લિકર પોલિસી મામલે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું કે, ‘જો લિકર પોલિસી યોગ્ય હતી તો તપાસ શરુ થતાંની સાથે જ તે પોલિસી પરત કેમ ખેંચવામાં આવી? કોન્ટ્રાક્ટરોનું કમિશન 6 ટકાથી વધારીને 12 ટકા કેમ કરવામાં આવ્યું? બાય વન, ગેટ વન ફ્રી જેવી યોજનાનો ઉદ્દેશ્ય શું હતો? આવા નિર્ણયોના કારણે સમાજ પર પ્રભાવ પડ્યો છે.’

ભાજપે સ્પષ્ટ કહ્યું એ કે, કોર્ટનો નિર્ણય આ સ્તર સુધી સીમિત છે અને કાયદાકીય પ્રક્રિયા હજુ પેન્ડિંગ છે. સચદેવાએ કહ્યું કે, સંપૂર્ણ ન્યાય પ્રક્રિયા પૂરી થયા બાદ સંપૂર્ણ સત્ય સામે આવશે.’

લિકર પોલિસી કેસમાં કેજરીવાલને રાહત

ઉલ્લેખનીય છે કે, દિલ્હીની દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને આરોપોમાંથી મુક્ત કર્યા છે. કોર્ટ તરફથી બંનેને મોટી રાહત અને ‘ક્લિનચીટ’ મળી છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું કે, માત્ર દાવાઓ કરવાથી કામ નહીં ચાલે. કોર્ટ કોઈ પણ આરોપ પર ત્યારે જ ભરોસો કરી શકે જ્યારે તેની સાથે નક્કર અને પૂરતા પુરાવા હોય. કોર્ટે અવલોકન કર્યું કે તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા અને અપૂરતા છે. કોર્ટે સૌથી પહેલા આબકારી વિભાગના પૂર્વ કમિશ્નર કુલદીપ સિંહને નિર્દોષ જાહેર કર્યા હતા. ત્યારબાદ મનીષ સિસોદિયાને રાહત આપવામાં આવી અને છેલ્લે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…
INDIA

અમરાવતી યૌન કેસ: 19 વર્ષના ‘શિકારી’એ 180 સગીરાને ફસાવી, 350 અશ્લીલ વીડિયો બનાવી કર્યું બ્લેકમેલિંગ |…

April 16, 2026
દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ, તમામ મુસાફ…
INDIA

દિલ્હી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી, સ્પાઈસ જેટ વિમાનની પાંખ અકાસા એરના પ્લેન સાથે ટકરાઈ, તમામ મુસાફ…

April 16, 2026
મતદાનના 2 દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ: બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | B…
INDIA

મતદાનના 2 દિવસ પહેલાં નામ ઉમેરાશે તો પણ આપી શકાશે વોટ: બંગાળ ચૂંટણી પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ | B…

April 16, 2026
Next Post
સાણંદમાં માઇક્રોનનો ‘મેગા’ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની …

સાણંદમાં માઇક્રોનનો 'મેગા' પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા ક્લિનરૂમની યાદીમાં સામેલ, આંતરરાષ્ટ્રીય સ્તરની ...

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | …

‘કોંગ્રેસને શરમ નથી આવતી’ કેજરીવાલે સોનિયા-રાહુલ-વાડ્રા પર સાધ્યું નિશાન, PM મોદીને ફેંક્યો પડકાર | ...

આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | …

આણંદની દિકરીએ અંતરિક્ષમાં મચાવી ધૂમ: 6 નવી આકાશગંગા શોધી ભારતીય નામ આપ્યા, NASAમાં મેળવ્યું સ્થાન | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

બોટાદ રોડ કેનાલ બાયપાસ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપાયો | Truck loaded with foreign liquor…

7 months ago
અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

અડાલજ-ઝુંડાલ રોડ પર હિટ એન્ડ રન ઃ વાહનની ટક્કરથી સગીરનું મોત | Hit and run on Adalaj Jundal road: Mi…

3 months ago
વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત | Five year old grand…

વયોવૃદ્ધ દાદા, દાદી સાથે રહેતી પાંચ વર્ષની પૌત્રીનું કફ સિરપ પીવડાવ્યા પછી મોત | Five year old grand…

3 months ago
કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

કલામંદિર જ્વેલર્સમાં શંકાસ્પદ બેંક એકાઉન્ટમાંથી ૨૮ લાખની ખરીદી કરી | nikol resident person cheated K…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News