gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in GUJARAT
0 0
0
કરોડોના કૌભાંડમાં સંડોવાયેલા બેંક કર્મચારીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર | Discharge application of bank …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : કરોડો રૃપિયાના બેંકિંગ અને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં
સંડોવાયેલા બેંક કર્મચારીએ તેને ગુનામાંથી મુક્ત કરવામાં આવે તે માટે ડિસ્ચાર્જ
અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું
હતું કે
,
આરોપી વિરુદ્ધ છેતરપિંડી સહિતના જે આક્ષેપો છે તેના પુરાવા જણાઇ
રહ્યાં છે અને તપાસના કાગળો જોતા આરોપીની ગુનમાં સક્રિય સંડોવણી હોવાનું જણાય છે.

કેસની વિગત એવી છે કે, આરોપી પ્રશાંત યોગાનંદી એક્સિસ બેંકમાં નોકરી
કરતો હતો. તેણે અન્ય ફરાર આરોપીઓ સાથે મળીને કાવતરું રચ્યું હતું અને સેબીમાં
રજીસ્ટર ન હોય તેવી સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ એપ્લિકેશન  દ્વારા રોકાણકારોને આકર્ષ્યા હતા. તપાસમાં
ખુલવા પામ્યું હતું કે
, આરોપીએ મહાદેવ એન્ટરપ્રાઇઝ નામના બંધ
બેંક ખાતાનો દુરુપયોગ કરી કુલ રૃા. ૨.૯૩ કરોડનું આથક કૌભાંડ આચર્યું હતું
, જેમાં તેને રૃા.૨.૫૦ લાખનું કમીશન મળ્યું હતું. 

આ ગુનામાં હાલ જેલમાં રહેલા આરોપી પ્રશાંતે તેની વિરુદ્ધ
નોંધાયેલા ગુનામાંથી તેને બીનતહોમત છોડી મુકવામાં આવે તે માટે કોર્ટમાં ડિસ્ચાર્જ
અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણીમાં બચાવ પક્ષના વકીલે રજૂઆત કરી હતી કે આરોપી
માત્ર પગારદાર કર્મચારી હતો અને તેની સામેના આક્ષેપો પાયાવિહોણા છે. જ્યારે મુખ્ય
સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે
, આ એક ગંભીર આથક ગુનો છે જેમાં નિર્દોષ લોકોએ
પોતાની મુડી ગુમાવી છે અને  આ સમગ્ર મામલો
હવાલા કૌભાંડ તરફ ઇશારો કરે છે.

ન્યાયાધીશે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદાર પ્રશાંત
યોગાનંદીની ડિસ્ચાર્જ અરજી નામંજૂર કરી હતી અને ચૂકાદામાં નોંધ્યું હતું કે
, ચાર્જફ્રેમ
કરવાના તબક્કે માત્ર એટલું જ જોવાનું હોય છે કે આરોપી વિરુદ્ધ કેસ ચલાવવા માટે
પૂરતા પ્રથમ દર્શનીય પુરાવા છે કે કેમ
. આ તબક્કે પુરાવાઓનું
ઉંડાણ-પૂર્વકનું મૂલ્યાંકન અસ્થાને છે. અદાલતે ડિસ્ચાર્જ અરજી રદ કરી આરોપીને
કેસની ટ્રાયલનો સામનો કરવા આદેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…
GUJARAT

નિંગાળા ગામ નજીકથી દારૃની ૪૦ બોટલ સાથે ઈસમ ઝડપાયો | Isam caught with 40 bottles of liquor near Ninga…

April 11, 2026
કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…
GUJARAT

કાલથી ભાવનગર-હરિદ્વાર વચ્ચે વિકલી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે | Weekly summer special train will run be…

April 11, 2026
સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…
GUJARAT

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : કોંગ્રેસે મોડી રાતે અમદાવાદ મનપા માટે 132 ઉમેદવારો જાહેર કર્યા | AMC Elect…

April 11, 2026
Next Post
સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices ...

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha's bail plea rejected...

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ | Investigation ordered against 3 employ…

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ | Investigation ordered against 3 employ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો | India–US T…

ટ્રમ્પના કારણે શેરબજાર કડડભૂસ! 500 ટકા ટેરિફની ધમકી બાદ સેન્સેક્સમાં 780 પોઇન્ટનો કડાકો | India–US T…

3 months ago
‘કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે…’ PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b…

‘કોંગ્રેસમાં મોટું વિભાજન થઈ શકે છે…’ PM મોદીએ આશંકા વ્યક્ત કરી, સાથી પક્ષોને ચેતવ્યાં | pm modi b…

5 months ago
જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

જાપાનથી કરોડોનો બિઝનેસ અને કંપની છોડી બન્યા શિવભક્ત, જુઓ કાવડિયાને વહેંચ્યું ભોજન | From Japan Busin…

9 months ago
સ્વનિર્ભર શાળાઓની મનમાની સુપ્રીમ કોર્ટે અટકાવી, ફી સમિતિ નક્કી કરે પછી ખાનગી સ્કૂલો વધારી ના શકે | s…

સ્વનિર્ભર શાળાઓની મનમાની સુપ્રીમ કોર્ટે અટકાવી, ફી સમિતિ નક્કી કરે પછી ખાનગી સ્કૂલો વધારી ના શકે | s…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News