gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …

G METRO NEWS by G METRO NEWS
April 11, 2026
in Business
0 0
0
સોના-ચાંદીના ભાવ ઉંચકાયા: ક્રૂડના ભાવ ઉંચામાં 102 ડોલર પાર કર્યા પછી તૂટયા | Gold and silver prices …
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વ બજાર ફરવી વધતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધ્યાના વાવડ મળ્યા હતા. તેના પગલે ઘરઆંગણે જે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૫૦૦ તથા ચાંદીના ભાવ કિલોનૌ રૂ.૩૦૦૦ ઉંચકાયા હતા. 

દિવસ દરમિયાન, ઈરાન યુદ્ધ વિશે ફરી વાટાઘાટો શરૂ થતાં યુદ્ધ વિરામની શક્યતા વધતાં વિશ્વ બજાર પર તેની ઈમ્પેકટ આજે દેકાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૭૪૩ વાળા વધી ૪૭૮૨ ડોલર થઈ ૪૭૭૦થી ૪૭૭૧ ડોલર રહ્યા હતા. ફંડોનું એક્ટીવ બાઈંગ જોવા મળ્યું હતું.  

દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીનાભાવ પણ ઔંશના ૭૪.૨૨ વાળા વધી ૭૬.૨૧ ડોલર થઈ ૭૫.૭૮થી ૭૫.૭૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધ્યા પછી ઘટયા હતા.  યુદ્ધના સમાધાન માટે શરૂ થયેલીી ગતિવિધીઓ પર બજારની નજર રહી હતી. યુએસ ક્રૂડના ભાવ બેરલના ૯૯.૨૪થી વધી ઉંચામાં ભાવ ૧૦૨.૪૨ થયા પછી ભાવ ફરી તૂટી ૯૭ થઈ ૯૭.૫૬ ડોલર  રહ્યા હતા.  બ્રેન્ટના ભાવ ઉંચામાં ૯૮.૨૬ થઈ ૯૫.૩૯ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વૈશ્વિક સ્તરે લેબગ્રોન ડાયમંડનું ચલણ વધતાં ચાર વર્ષમાં નેચરલ ડાયમંડની માગમાં ૪૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ડાયમંડ માઈનિંગ કંપનીઓના શેરોના ભાવા આ ગાળામાં ૭૬થી ૭૭ ટકા તૂટયા હતા. ડાયમંડ બજારમાં ચીનની માગ ઘટી હતી.

ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ  ચાંદીના ભાવ વધી રૂ.૨૩૬૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના  ૨૦૪૩ વાળા ઉંચામાં ભાવ ૨૧૧૨ થઈ ૨૦૮૧થી ૨૦૮૮૨ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ જો કે  ૧૫૬૧ વાળા ઘટી નીચામાં ભાવ ૧૫૩૦ થઈ ૧૫૩૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૬૬ ટકા વધ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૪૦૦ તથા ચાંદીના ભાવ રૂ.૩૫૦૦થી ૪૦૦૦ વધ્યા હતા. મુબઈ બુલિયન બજારમાં સોનાના વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૯૭૨૫ તથા ૯૯૯ના રૂ.૧૫૦૩૨૭ રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૨૪૧૦૧૩ થઈ રૂ.૨૩૯૯૩૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૪૭૫૩ વાળા રૂ.૬૭૦૭૧ થઈ રૂ.૬૫૭૭૦ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…
Business

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ | Taiwan Overta…

May 26, 2026
યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર
Business

યુદ્વના અંતના સંકેતે શેરોમાં તોફાની તેજીના સૂર

May 26, 2026
ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…
Business

ક્રૂડ ઓઈલમાં છ ટકાનો કડાકો: સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ ઉંચકાયા | Crude oil plunges by 6%: Gold…

May 26, 2026
Next Post
ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha’s bail plea rejected…

ચાર વર્ષના માસુમ બાળકને કચડી નાંખનારા નીતીન ઝાની જામીન અરજી નામંજૂર | Nitin Jha's bail plea rejected...

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ | Investigation ordered against 3 employ…

ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના 3 કર્મચારી વિરૃધ્ધ તપાસના આદેશ | Investigation ordered against 3 employ...

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon…

સગીર મોનાલિસા સાથે લગ્ન બદલ ફરમાન સામે પોક્સો કેસ | POCSO case against Farman for marrying minor Mon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રૃપિયા ભરવા મદદ કરી સાયબર ગઠિયાએ રૃા. ૧.૧૯ લાખ ઉપાડી લીધા | Rs 1 19 lakh a angei seni ewe account

રૃપિયા ભરવા મદદ કરી સાયબર ગઠિયાએ રૃા. ૧.૧૯ લાખ ઉપાડી લીધા | Rs 1 19 lakh a angei seni ewe account

4 weeks ago
અમરેલીમાં ભાજપમાં ભૂકંપ: ચલાલા ન.પા.માં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વ…

અમરેલીમાં ભાજપમાં ભૂકંપ: ચલાલા ન.પા.માં તમામ 24માંથી 20 સભ્યો પ્રમુખ અને ઉપપ્રમુખ સામે લાવ્યા અવિશ્વ…

7 months ago
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં…

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં…

6 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કરોડોની ચોરી પકડાઈ છતાં સીજીએસટીના અધિકારીઓનું કૂણું વલણ | RAID ON DHARMD…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News