gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ | seagull with g…

G METRO NEWS by G METRO NEWS
December 18, 2025
in INDIA
0 0
0
કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ | seagull with g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chinese GPS Tracker found on Seagull: કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી (સીગલ) મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી ગઈ છે. આ પક્ષીના શરીર પર ચીની બનાવટનું GPS ટ્રેકિંગ ડિવાઈસ લગાવેલું હતું. આ ઘટના એટલા માટે ગંભીર માનવામાં આવી રહી છે કારણ કે કારવાર વિસ્તાર ભારતીય નૌસેનાના વ્યૂહાત્મક રીતે મહત્ત્વના અને સંવેદનશીલ મથકની અત્યંત નજીક છે.

સ્થાનિકોને શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો

કારવારના થિમ્મક્કા ગાર્ડન પાસે દરિયાકિનારે સ્થાનિક લોકોએ એક સીગલ પક્ષી જોયું હતું, જેના શરીર પર કોઈ અજીબ વસ્તુ લાગેલી હતી. શંકા જતાં લોકોએ તાત્કાલિક વન વિભાગની મરીન વિંગને જાણ કરી હતી. વન વિભાગના અધિકારીઓએ પક્ષીને પકડીને તપાસ કરતા તેના શરીરેથી GPS ટ્રેકર મળી આવ્યું હતું.

ટ્રેકર પર મળ્યા ચીની સંસ્થાના નિશાન

પ્રાથમિક તપાસમાં ટ્રેકર પર કેટલાક કોડ અને નિશાનો જોવા મળ્યા છે. આ ડિવાઈસ ચીનની ‘ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સ’ હેઠળ આવતા ‘રિસર્ચ સેન્ટર ફોર ઈકો-એન્વાયરમેન્ટલ સાયન્સ’ સાથે જોડાયેલું હોવાનું બહાર આવ્યું છે. આ સંસ્થા પક્ષીઓના સ્થળાંતર અને પર્યાવરણ પર સંશોધન કરે છે.

આ પણ વાંચો: VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર…વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી

જાસૂસી કે વૈજ્ઞાનિક સંશોધન?

પોલીસ અને વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, અત્યાર સુધી આ ઘટના જાસૂસી સાથે જોડાયેલી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. એવું માનવામાં આવે છે કે આ ટ્રેકર પક્ષીઓના પ્રવાસ માર્ગ અને ખાવા-પીવાની આદતોનો અભ્યાસ કરવા માટે લગાવાયું હશે. જોકે, નજીકમાં જ INS કદમ્બા નૌસેનિક મથક આવેલું હોવાથી સુરક્ષા એજન્સીઓ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

અગાઉ પણ બની છે આવી ઘટના

નોંધનીય છે કે કારવારમાં આ બીજી ઘટના છે. ગયા વર્ષે નવેમ્બરમાં પણ બૈતકોલ બંદર પાસે એક વૉર ઈગલમાંથી ટ્રેકિંગ ડિવાઈસ મળી આવ્યું હતું, જે પાછળથી વન્યજીવ સંશોધનનો ભાગ હોવાનું ખુલ્યું હતું. હાલમાં પક્ષીને મરીન ફોરેસ્ટ ઓફિસમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. ભારતીય અધિકારીઓ હવે ચીની સંશોધન સંસ્થાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે જેથી જાણી શકાય કે આ પ્રોજેક્ટ શું હતો અને પક્ષી ભારતની સીમામાં કેવી રીતે પહોંચ્યું.

કર્ણાટકના સંવેદનશીલ વિસ્તારમાં ચાઈનીઝ GPSથી સજ્જ પક્ષી મળ્યું, સુરક્ષા એજન્સી એલર્ટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …
INDIA

60ની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ, IMDની અનેક રાજ્યોમાં ચેતવણી | India Weather …

May 9, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…
INDIA

કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ | b…

May 9, 2026
રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…
INDIA

રાજધાનીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું | delh…

May 9, 2026
Next Post
VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર…વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી | up bulandshahr …

VIDEO: આને કહેવાય આ બેલ મુઝે માર...વર્ષો જૂની કહેવત સાચી ઠરી, વૃદ્ધને ભૂલ ભારે પડી | up bulandshahr ...

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug…

વડોદરામાં પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા રોલિંગ પેપર વેચતા ત્રણ વેપારી ઝડપાયા | Three traders caug...

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G…

ગુજરાતમાં જાન્યુઆરીના અંત સુધીમાં નવી જંત્રી લાગુ કરવાની સરકારની તૈયારી, મકાનોના ભાવમાં થશે વધઘટ | G...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી બસ ગબડીને કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ | ST bus crashed into compound…

પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી બસ ગબડીને કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ | ST bus crashed into compound…

5 months ago
જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

જીએસટીમાં સુધારાથી હવાઈ પ્રવાસ અને ક્રુડ-ગેસના ઉત્પાદન મોંઘા થશે

8 months ago
ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

ચૂંટણી પૂર્ણ થતા જ જનતા પરેશાન: નસવાડીના પેટ્રોલ પંપો પર ‘નો સ્ટોક’ ના બોર્ડ લાગ્યા, વાહનચાલકોમાં રો…

1 week ago
ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

ટીમ ઇન્ડિયામાં સરફરાઝ ખાનની અવગણના પર રાજકારણ ગરમાયું, શમા મોહમ્મદે ગંભીર સામે તાક્યું નિશાન | ‘Not …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News