gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in INDIA
0 0
0
કર્ણાટકમાં ટ્રક સાથે બસ અથડાતાં આગ ફાટી નીકળી : સળગી જતાં નવનાં મોત | Fire breaks out after bus coll…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આગમાં લપેટાયેલી બસમાંથી ઘાયલ મુસાફરોને માંડ બહાર કઢાયા

– અકસ્માત થયો તેની બરાબર પાછળ 42 બાળકો સાથેની સ્કૂલ બસ આવતી હતી, ડ્રાઈવરની કુનેહથી મોટી જાનહાનિ ટળી

ચિત્રદુર્ગ : કર્ણાટકના ચિત્રદુર્ગ જિલ્લાના હિરિયૂર તાલુકાના નેશનલ હાઈવે પર ટ્રક અને બસ વચ્ચે ભયાવહ અકસ્માત થયો હતો. ટ્રક બસ સાથે એટલી તીવ્રતાથી ટકરાયો હતો કે તુરંત આગ ફાટી નીકળી હતી. બસ આખી બળીને ખાક થઈ ગઈ હતી અને તેની સાથે નવ મુસાફરો પણ ભડથું થઈ ગયા હતા. આ અકસ્માતના કારણે કલાકો સુધી નેશનલ હાઈવે બંધ રાખવાની ફરજ પડી હતી. પીએમ મોદીએ આ અકસ્માતના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

બેંગ્લુરુથી શિવમોગ્ગા જઈ રહેલી સ્લીપર બસ સાથે ડિવાઈડર કૂદાવીને બેકાબૂ બનેલો ટ્રક ધડાકાભેર ટકરાયો હતો. આ ટક્કર સાથે જ ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રક ડ્રાઈવરનું મોત થયું હતું. બસના મુસાફરો પણ બળીને ખાક થયા હતા. બસમાં એટલી વિકરાળ આગ લાગી ગઈ હતી કે મહામહેનતે ગંભીર રીતે દાઝેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી તુરંત શરૂ કરવામાં આવી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાઈ હતી. આ ઘટનાના પગલે આખો રસ્તો કલાકો સુધી બંધ પડયો હતો. પરિણામે ટ્રાફિક જામ સર્જાયો હતો. મૃતકોની ઓળખની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે ટ્રક ડ્રાઈવરની બેદરકારીથી આ અકસ્માત થયો હતો. બસમાં ડ્રાઈવર સહિત કુલ ૩૨ લોકો સવાર હતા.

આ ઘટના નજરે જોનારા લોકોએ અકસ્માતની દર્દનાક ઘટના વર્ણવી હતી એ પ્રમાણે અકસ્માત પછી તુરંત આગ ફાટી નીકળી હતી એટલે બસમાંથી મુસાફરોની મરણચીસો સંભળાતી હતી. બસમાંથી હૈયાફાટ રૂદન સંભળાતું હતું. બસના દરવાજા અને બાકી ખોલવાની કોશિશ અંદરથી મુસાફરો કરતા હતા, પરંતુ એમાં પણ મુશ્કેલી પડી હતી. બહારથી આવીને લોકોએ બસમાંથી મુસાફરોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી ત્યાં સુધીમાં ઘણાં દાઝી ગયા હતા. ટ્રક બસની ડિઝલ ટેન્ક પાસે ટકરાયો હોવાથી આગ ફાટી નીકળી હતી. વીડિયો વાયરલ થયા એમાં જોવા મળ્યું કે ઘણાં લોકો બસમાં આગ લાગી ત્યારે દૂરથી જોતાં હતા. મદદ માટે નજીક આવ્યા નહીં. તેના કારણે મૃત્યુઆંક ઊંચો ગયો અને કેટલાય લોકો ઈજાગ્રસ્ત બન્યાં.

અકસ્માત નડયો તે બસની બરાબર પાછળ જ એક સ્કૂલ બસ આવતી હતી. એમાં ૪૨ બાળકો હતા. 

આગળની બસની ટક્કર થઈ ત્યારે પાછળ આવી રહેલી સ્કૂલ બસના ડ્રાઈવરે કૂનેહથી બસ પર કાબૂ રાખ્યો હતો. જો જરા સરખી બેદરકારી રહી હોત તો પાછળની સ્કૂલ બસ પણ આ ટ્રક અને બસ સાથે ટકરાઈ હોત. એવું થયું હોત તો ભૂલકાઓ પણ અગનજ્વાળામાં સપડાયા હોત. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…
INDIA

વૈશ્વિક કટોકટી વચ્ચે પણ ભારતે સફળ વિદેશ નીતિથી મોંઘવારી કાબૂમાં રાખી | Even amidst the global crisis…

April 1, 2026
Next Post
રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …

રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government ...

પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | Widespread scam in PM Skill De…

પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | Widespread scam in PM Skill De...

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના …

ગુજરાતનાં સાંસદ-ધારાસભ્યોને ખેડૂતોની વેદના નહીં રાજકીય ડ્રામામાં રસ, એસી ચેમ્બરમાં બેસી પત્ર લખવાના …

5 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં આ કેવી કાર્યવાહી, સિનિયરોને રાહત અને એક દોઢ વર્ષથી નોકરી કરનાર સામે પગલાં! …

8 months ago
સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

સેવાસી નજીક વાનની રેસ લગાવતા બે ઝડપાયા | Two arrested for racing van near Sevasi

3 months ago
એકના ડબલની સ્કીમમાં રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સે 24 લાખ પડાવ્યા

એકના ડબલની સ્કીમમાં રોકાણના બહાને અમદાવાદના 4 શખ્સે 24 લાખ પડાવ્યા

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News