gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in INDIA
0 0
0
કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું | kar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka Congress Crisis: કર્ણાટકમાં સત્તા પરિવર્તનની માંગ જોર પકડી ચૂકી છે. ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના જૂથે અઢી-અઢી વર્ષના ફોર્મ્યુલા સાથે બેંગલુરુથી દિલ્હી સુધી મોરચો ખોલી દીધો છે. આ જૂથના નેતાઓ અને ધારાસભ્યો દિલ્હીમાં ધામા નાખીને કોંગ્રેસ નેતૃત્વ પર નિર્ણય લેવા દબાણ વધારી રહ્યા છે.

બીજી તરફ સીએમ સિદ્ધારમૈયા પણ ખુરશી બચાવવા માટે એક્ટિવ મોડમાં આવી ગયા છે અને તેમણે લોબિંગ શરૂ કર્યું છે. ગુરુવારે, સીએમએ તેમના નજીકના નેતાઓ, જેમાં ગૃહમંત્રી જી. પરમેશ્વરા અને સતીશ જરકીહોલી સામેલ હતા, તેમની સાથે બેઠક યોજી હતી.

કર્ણાટકની રાજકીય સ્થિતિ પર CM સિદ્ધારમૈયાની મંત્રણા

કર્ણાટકની તાજેતરની રાજકીય સ્થિતિના સંદર્ભમાં, સીએમ સિદ્ધારમૈયાએ ગુરુવારે મુખ્યમંત્રી આવાસમાં તેમના નજીકના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમની સરકારના ગૃહ વિભાગના મંત્રી જી. પરમેશ્વરા, સતીશ જરકીહોલી, મહાદેવપ્પા, વેંકટેશ અને ધારાસભ્ય રાજન્ના જેવા નજીકના નેતાઓ હાજર રહ્યા હતા.

નિર્મલાનંદ નાથ સ્વામીએ ડીકેને CM બનાવવાની માંગ કરી

કર્ણાટકમાં મુખ્યમંત્રી પદને લઈને બેંગલુરુથી દિલ્હી સુધી જે રાજકીય ગરમાગરમી ચાલી રહી છે, તેની વચ્ચે હવે વોક્કાલિગા સમુદાયનો સૌથી મોટો મઠ પણ મેદાનમાં આવ્યો છે. આ મુખ્ય મઠ, આદિચુંચનગિરી મઠ, ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારના ખુલ્લેઆમ સમર્થનમાં આવ્યું છે. મઠના પ્રમુખ નિર્મલાનંદ નાથ સ્વામીએ કોંગ્રેસ નેતૃત્વ સમક્ષ એવી માંગણી કરી છે કે શિવકુમારને વહેલી તકે મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લેવામાં આવે.

આ પણ વાંચો: મેડિકલ કોલેજ લાંચકાંડમાં EDના દરોડા, ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળોએ કાર્યવાહી

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેનું નિવેદન

કર્ણાટકમાં સત્તાના નેતૃત્વ પરિવર્તનના મુદ્દે હવે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન પણ આવ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે, ‘અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું, જેમાં રાહુલ ગાંધી પણ હાજર રહેશે. બધા સાથે ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. હું એકલો નથી, અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. હાઈકમાન્ડની ટીમ સર્વસંમતિથી નિર્ણય લેશે.’

કર્ણાટકમાં રાજકીય ડખાં, સિદ્ધારમૈયા-શિવકુમાર વચ્ચે CM પદના વિવાદમાં ખડગેનું નિવેદન સામે આવ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…
INDIA

વિદેશી કંપનીઓને ઝટકો: ભારતમાં ઈ-સિગારેટ અને હીટેડ તમાકુ ઉત્પાદનો પરનો પ્રતિબંધ નહીં હટે | india reje…

February 11, 2026
12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…
INDIA

12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત દેશભરમાં બેંક હડતાળ, નવા લેબર કોડ વિરુદ્ધ 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ખોલ્…

February 11, 2026
ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …
INDIA

ભારત-અમેરિકાની ડીલ અંગે રશિયન મંત્રીનું મોટું નિવેદન, કહ્યું – ‘આશા છે કે એવું નહીં થાય’ | India US …

February 11, 2026
Next Post
વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w…

વડોદરાના છાણી વિસ્તારમાં પાણીના નેટવર્કમાં સુધારો કરવા ડબલ ખર્ચ કરાશે | Double spending to improve w...

વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…

વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્...

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

7 months ago
‘Operation Sindoor’ માટે ભારતે પાકિસ્તાનનું આ શહેર જ કેમ પસંદ કર્યું? લશ્કર-જૈશ સાથે કનેક્શન | why d…

‘Operation Sindoor’ માટે ભારતે પાકિસ્તાનનું આ શહેર જ કેમ પસંદ કર્યું? લશ્કર-જૈશ સાથે કનેક્શન | why d…

9 months ago
‘આ ચુકાદો છે, ન્યાય નથી…’, માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા | malegaon b…

‘આ ચુકાદો છે, ન્યાય નથી…’, માલેગાંવ બ્લાસ્ટના કેસના આરોપીઓ અંગે દિગ્ગજોની પ્રતિક્રિયા | malegaon b…

7 months ago
રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું – બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખો…

રાહુલ ગાંધીના ચૂંટણી પંચના આક્ષેપો સામે 272 નાગરિકોનો પત્ર, કહ્યું – બંધારણીય સંસ્થાઓ સામેના આરોપ ખો…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News