gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…

G METRO NEWS by G METRO NEWS
November 27, 2025
in GUJARAT
0 0
0
વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા અંગે 10 હેવી લાઇસન્સ ડ્રાઇવર-સ્કિલ્ડ મેન પાવરનું ચુકવણું તંત્…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Fire Brigade : વડોદરા ફાયર બ્રિગેડ અને તાત્કાલિક સેવા વિભાગ માટે ખાતાની જરૂરિયાત મુજબ કુલ 108 કે તેથી વધુ એવી ડ્યુટી લાઇસન્સ ધરાવતા ડ્રાઇવરો-મેન પાવરની કોન્ટ્રાક્ટરની મુદત પૂરી થાય અથવા નવા કોન્ટ્રાક્ટ અંગેની પ્રક્રિયા થાય એ પૈકી જે પહેલા થાય એ મુજબ આઉટ સોર્સથી લેવા અને સેવા બાબતે બિલોની ચુકવણી પાલિકા દ્વારા કરવાના કામને મંજૂરી અંગે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે. 

ઉલ્લેખનીય છે કે વડોદરા પાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ માટે ખાતાની જરૂરિયાત મુજબ કુલ 108 કે તેથી વધુ એવી ડ્યુટી લાઇસન્સ ધરાવતા ડ્રાઇવરો-સ્કિલ્ડ મેન પાવર પ્રતિદિન આઠ કલાક મુજબ હાલના કોન્ટ્રાક્ટર અલ્ટ્રા મોડેલ એજન્સી-મહેસાણા પાસેથી વિવિધ તારીખોએ લેવાયા હતા. આ અંગે અગાઉની ટેંડરોની શરત મુજબ અને ભાવ તથા સરકારી લઘુતમ વેતન મુજબ આવતી સેવાઓ માટે વધુ ત્રણ મહિના ઓક્ટોબરથી જાન્યુઆરી સુધી અલ્ટ્રા મોર્ડન એજન્સી-મહેસાણા પાસેથી નવા કોન્ટ્રાક્ટની મુદત કે પછી ટેન્ડર પ્રક્રિયા પૂરી ન થાય એ મુજબ જરૂરિયાત પ્રમાણે આઉટ સોર્સથી લેવા તથા સેવા અંગે તમામ બિલનું ચુકવણું પાલિકા તંત્ર દ્વારા કરવા બાબતે દરખાસ્ત મંજૂરી અંગે રજૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in …

વડોદરાના વાઘોડિયા રોડ ઉપર વધુ એક 10 ફૂટ ઊંડો ભુવો પડ્યો | Another 10 feet deep potholes occurred in ...

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe…

છોટાઉદેપુરમાં મહિલાએ 8 માસની દીકરીની હત્યા કરી કર્યો આપઘાત, પોલીસે હાથ ધરી તપાસ | chhotaudepur mothe...

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused …

અમદાવાદ: બોમ્બ બ્લાસ્ટના ધમકીભર્યા ઈ-મેઈલ કરનાર યુવતીને હાઈકોર્ટના શરતી જામીન | Bomb Threat Accused ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સોગંદનામા પર સહી કરો, આરોપો ખોટા સાબિત થયા તો…’, ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને જવાબ | rahul gandhi r…

1 year ago
ધર્મજ પાસે રિક્ષામાંથી બે લાખના ગાંજા સાથે ત્રણ શખ્સો પકડાયા | Three people caught with ganja worth …

જરવલામાં બુટલેગરના ઘરમાંથી રૃ 5.23 લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 5 23 lakh seized from bootleg…

9 months ago
‘ભણેલા આતંકવાદીઓ’ સામાન્ય ત્રાસવાદીઓ કરતાં વધારે ખતરનાક, દિલ્હી પોલીસની સુપ્રીમમાં દલીલ | ‘Educated …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News