gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Children’s social media banned in Karnataka And…

G METRO NEWS by G METRO NEWS
March 7, 2026
in INDIA
0 0
0
કર્ણાટક-આંધ્રમાં બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ | Children’s social media banned in Karnataka And…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બાળકોની ડિજિટલ સુરક્ષા મહત્ત્વનો મુદ્દો : સિદ્ધારામૈયા

– એઆઈ લર્નિંગ સિસ્ટમ હેઠળ કર્ણાટકમાં 8 થી 12 ધોરણના 12 લાખ વિદ્યાર્થીઓને ટેકનોલોજીની વિશેષ તાલીમ મળશે

– આંધ્રમાં 90 દિવસ પછી 13 વર્ષથી નીચેની વયના બાળકો સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં : ચંદ્રાબાબુ

બેંગ્લુરુ : દેશમાં બાળકોનો સ્ક્રીનટાઈમ સતત વધતો જાય છે અને તે અંગે ચિંતા વ્યક્ત થઈ રહી છે, ત્યારે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બાળકોનો મોબાઈલનો ઉપયોગ ઘટાડવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કર્ણાટકમાં ૧૬ વર્ષથી નીચેના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પ્રતિબંધિત થશે. આંધ્રપ્રદેશમાં ૧૩ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકાયો છે. બંને રાજ્યોમાં ટૂંક સમયમાં નવો નિયમ લાગુ પડશે.

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ રાજ્યમાં ૧૭મી વખત બજેટ રજૂ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. એ સાથે જ તેમણે બાળકોને ટેકનોલોજીના શિક્ષણ માટેની યોજના પણ જાહેર કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે રાજ્યમાં એઆઈ બેઝ્ડ લર્નિંગ સિસ્ટમ હેઠળ ૮મા ધોરણથી ૧૨મા ધોરણના વિદ્યાર્થીઓને આવરી લેવાશે. આઈઆઈટી ધારવાડ સાથે મળીને સરકારે એક પર્સનાઈઝ્ડ ડિજિટલ ટયૂટરિંગ સિસ્ટમ વિકસાવી છે. તેના ભાગરૂપે રાજ્યના ૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેકનોલોજીનું શિક્ષણ આપવામાં આવશે. ખાસ તો એઆઈ ટેકનોલોજીથી ચાલતી લર્નિંગ મેથડનો ઉપયોગ વ્યાપક રીતે થશે. આ માટે શરૂઆતમાં પાંચ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. બેંગ્લુરુમાં વિશ્વશ્વરૈયા યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ કોલેજને આઈઆઈટીની તર્જ પર ડેવલપ કરવા માટે તેમણે ૫૦૦ કરોડ રૂપિયાના ફંડની જાહેરાત કરી હતી. એમાંથી પહેલા વર્ષે જ ૧૦૦ કરોડ રૂપિયાનું ફંડ ફાળવી દેવાશે. પૉલિટેકનિક અને એન્જિનિયરિંગ કોલેજ માટે બે હજારના ટીચિંગ સ્ટાફની ભરતી કરવાની પણ તેમણે જાહેરાત કરી હતી.બીજી તરફ બાળકોમાં મોબાઈલનો ઉપયોગ વધ્યો હોવાથી તે અંગે ચિંતા વ્યક્ત કરીને મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં બાળકોની ડિજિટલ સુરક્ષા માટે રેગ્યુલેટરીના ઉપાયો કરવા જરૂરી છે. ૧૬ વર્ષથી નીચેના બાળકોના વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરવાની સાથે સાથે તેમણે કહ્યું હતું કે આ વયજૂથના બાળકોના નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ રાજ્યમાં ઓપન થશે નહીં. 

કર્ણાટકના પાડોશી રાજ્ય આંધ્રપ્રદેશમાં પણ બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધની જાહેરાત થઈ છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ વિધાનસભામાં સંબોધન કરતા કહ્યું, ૧૬ વર્ષ સુધીના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવો કે ૧૩ વર્ષ સુધીના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો તે બાબતે અમે ખૂબ વિચાર્યું. અમે ૧૩ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે. આગામી ૯૦ દિવસમાં રાજ્યમાં તે લાગુ પડશે અને ૯૦ દિવસ પછી ૧૩ વર્ષથી નીચેની વયના બાળકો સોશિયલ મીડિયા વાપરી શકશે નહીં. અમે આ વયમર્યાદા ૧૬ વર્ષ સુધી કરવા વિચારીએ છીએ.

ઈન્ડોનેશિયામાં 16 વર્ષથી નીચેના બાળકો પર સોશિયલ મીડિયાનો પ્રતિબંધ

જકાર્તા : ઈન્ડોનેશિયાના કોમ્યુનિકેશન અને ડિજિટલ અફેર્સ મંત્રાલયે જાહેરાત કરી હતી કે દેશમાં ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોના સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવાશે. યુટયૂબ, ટિકટોક, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, થ્રેડ, એક્સ સહિતના પ્લેટફોર્મ્સને નોટિસ આપી દેવામાં આવી છે. ઈન્ડોનેશિયાની સરકારે નવો નિયમ બનાવી લીધો છે અને આગામી ૨૮મી માર્ચે તેને લાગુ કરાશે. દરેક પ્લેટફોર્મ્સને ૨૮મી માર્ચ પહેલાં ૧૬ વર્ષથી નીચેની વયના બાળકોના એકાઉન્ટ્સ બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. ડિજિટલ અફેર્સ મંત્રી મેઉત્યા હાફિદે કહ્યું હતું કે આ બહુ જ સમયસરનું પગલું છે. બાળકો પર સાઈબર બુલિંગ, ઓનલાઈન છેતરપિંડી અને પોર્નોગ્રાફીનો ખતરો છે. ખાસ તો સોશિયલ મીડિયાની લત લાગવાથી માનસિક બીમારીનો પણ ખતરો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…
INDIA

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…

June 5, 2026
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …
INDIA

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …

June 5, 2026
તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા | Tamil Nadu BJP Spl…
INDIA

તમિલનાડુ BJP માં ભંગાણ! અન્નામલાઈ બાદ પ્રદેશ ઉપાધ્યક્ષ અને સચિવે આપ્યા રાજીનામા | Tamil Nadu BJP Spl…

June 5, 2026
Next Post
નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i…

નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ક્વાર્ટરમાં ગોલ્ડ લોન વિતરણમાં 94 ટકાનો વધારો | Gold loan disbursements i...

રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ | Government orders refineries to …

રિફાઇનરીઓને રાંધણ ગેસનું ઉત્પાદન વધારવા સરકારનો આદેશ : એસ્મા લાગુ | Government orders refineries to ...

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f…

ભારતના ફળોના એક હજાર કન્ટેનર ખાડી દેશોમાં ફસાયા, ખેડૂતોને ફટકો | One thousand containers of Indian f...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 65 ટકા જેટલું સોનું હવે ઘરઆંગણે | 65% of the Reserve Bank’s tot…

રિઝર્વ બેન્કના કુલ ગોલ્ડ રિઝર્વમાંથી 65 ટકા જેટલું સોનું હવે ઘરઆંગણે | 65% of the Reserve Bank’s tot…

7 months ago
બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

બનાસકાંઠાના ઇકબાલ ગઢની ફોરેસ્ટ રેન્જમાંથી 10 શિકારીઓ હથિયાર સાથે પકડાયા, 4 ફરાર | iqbalgadh forest r…

7 months ago
ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

ઠાસરા પાલિકાના વોર્ડ નં.-1,2 અને 5 માં ગટરો ઉભરાતા લોકોને હાલાકી | Overflowing sewers in Ward No 1 2…

7 months ago
સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

સ્ટ્રોમ વોટરલાઈનની કામગીરી પ્રગતિ હેઠળ. શેલામાં ૩૦ કરોડના ખર્ચથી ૩૦ મીટર પહોળો રોડ જુન સુધીમાં કાર્ય…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News