gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
કર્ણાવતી ક્લબ પાસે પોલીસને જોઇ દારૂ ભરેલી વાનના ચાલક ફરાર થઇ ગયા | ahmedabad police get IMFL stock n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

શહેરના એસ જી હાઇવે પર પોલીસે વાહનચેકિંગ દરમિયાન ઇસ્કોનથી
કર્ણાવતી ક્લબ રસ્તા પર નંબર પ્લેટ વિનાની એક કારનો પીછો કરતા કારચાલક અને તેની
સાથે રહેલો અન્ય વ્યક્તિ ફરાર થઇ ગયા હતા. તપાસ કરતા પોલીસને કારમાંથી વિદેશી દારૂ
અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો.

અમદાવાદ ડીસીપી ટ્રાફિકનો સ્ટાફ મંગળવારે રાતના સમયે
વાહનચેકિંગ ડ્રાઇવમાં હતા ત્યારે પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન તરફ જતા સમયે
બ્રીજ  સ્ટાફે એક ઇકો વાન જોઇ હતી. જેની
નંબર પ્લેટ નહોતી. જેથી વાન ચાલકને રોકવાનો ઇશારો કર્યો હતો. પરંતુ
, વાનચાલકે સ્પીડ
વધારી દીધી હતી અને કર્ણાવતી ક્લબ પાસે વાનને રોકીને બંને અંધારામાં નાસી ગયા હતા.
પોલીસે તપાસ કરતા વાનમાંથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે
તપાસ કરતા અંદરથી નંબર પ્લેટ પણ મળી આવી હતી. 
જેથી પોલીસે નંબર પ્લેટ અને સીસીટીવી ફુટેજના આધારે તપાસ
શરૂ કરી છે.પ્રાથમિક તપાસમાં આ કાર સુરેન્દ્રનગર પાર્સિગની હતી અને કંટીગ કરાવીને
દારૂ લઇને આવ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો
GUJARAT

February 12, 2026
વાંકાનેરના પોલીસ મથકનો નાસતા ફરતો આરોપી ઝડપ્યો | The accused who was absconding from Wankaner police…

ટી.પી.રોડ ઉપરના સ્ટ્રીટલાઈટના ઉભા પોલ શોભાના ગાંઠીયા જેવા

Next Post
ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex…

ટાઇટન અને ડીટોક્સ સ્પાના અંદરના વિડીયોએ સમગ્ર કૌભાંડની પોલ ખોલી | spa owner manage police to run sex...

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં દંપતીના મૃતદેહ મળ્યા, પુત્ર ગુમ, પોલીસે તપાસ આદરી | Couple body found …

ગાંધીનગર નજીક નર્મદા કેનાલમાં દંપતીના મૃતદેહ મળ્યા, પુત્ર ગુમ, પોલીસે તપાસ આદરી | Couple body found ...

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે ‘આપ’એ ઝંપલાવ્યું | AAP joins the fight against mandatory hel…

વડોદરામાં ફરજિયાત હેલ્મેટ ડ્રાઈવ મુદ્દે 'આપ’એ ઝંપલાવ્યું | AAP joins the fight against mandatory hel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવકવેરાના બિલમાં છુપાવેલી આવકની વ્યાખ્યામાં ફેરફાર કર્યો

7 months ago
વડોદરામાં કાલથી 3 દિવસ પાણી વિતરણમાં ટ્રાયલથી ફેરફાર બાદ કલાલી ટાંકીથી અપાતા પાણીના સમયમાં કાયમી ધોર…

4 months ago
વોર્નર બ્રધર્સની માલિક બની નેટફ્લિક્સ, જાણો કેટલામાં થઈ ડીલ, ભારત પર શું અસર થશે? | Netflix becomes …

2 months ago
‘વોટ ચોરી’ના આરોપ સાથે ગુજરાતમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, “વોટ ચોર, ગાદી છોડ”ના નારા લગાવ્યા | ‘V…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News