gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…

G METRO NEWS by G METRO NEWS
April 2, 2026
in GUJARAT
0 0
0
સાણંદ GIDC પોલીસ ઊંઘતી રહી અને SMC ત્રાટકી, છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો | ahmedabad s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Sanand News: અમદાવાદના સાણંદ GIDC વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનો કાળો કારોબાર ધમધમતો હોવા છતાં સ્થાનિક પોલીસ ઘોર નિંદ્રામાં રહી અને SMCની ટીમે રેડ પાડી મોટી કાર્યવાહી કરી છે. SMCએ સાણંદ-વિરમગામ હાઈવે પર છારોડી ગામ પાસે આવેલા માનસી ઈન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં રેડ પાડીને ચાલી રહેલું વિદેશી દારૂનું કટિંગ ઝડપી પાડ્યું છે. મહત્ત્વનું છે કે, SMCની આ કરવાહીથી બુટલેગરોની સાથે સાથે પોલીસ બેડામાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

છારોડીમાં ₹1.15 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો

SMCને મળેલી બાતમીના આધારે જ્યારે આ છારોડી પાસે આવેલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં દરોડો પાડવામાં આવ્યો, ત્યારે આરોપીઓ પંજાબ અને રાજસ્થાનથી મંગાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારીને અન્ય વાહનોમાં સગેવગે કરી રહ્યા હતા. 

પોલીસે ઘટનાસ્થળેથી અલગ અલગ બ્રાન્ડની કુલ 11,332 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે, જેની અંદાજિત કિંમત 81.92 લાખ રૂપિયા જેટલી થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં 3 વાહનો, રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિત કુલ 1.15 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સ્થળ પરથી કબજે કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: અમદાવાદ: ક્રિપ્ટો રોકાણના નામે 58 લાખની ઠગાઈ, ચાઈનીઝ ગેંગના 6 સાગરીત ઝડપાયા

પોલીસની અચાનક પડેલી આ રેડથી દારૂનું કટિંગ કરી રહેલા શખ્સોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે છારોડીના સ્થાનિક શખ્સ જુમ્માખાન ભાલજીખાન પઠાણને દારૂના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી તેની ધરપકડ કરી છે. જોકે, આ મોટા નેટવર્કનો મુખ્ય સૂત્રધાર અને સુરેન્દ્રનગરનો ઈમરાન ઉર્ફે ઓબામા દિલાવરખાન મલેક, બિલ્કિશબાનુ મલેક, સોહિલ વાઘેલા, અબ્બાસ વાઘેલા, વાહનોના માલિકો તેમજ 5થી 6 અજાણ્યા શખ્સો સહિત કુલ 9 આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી, વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
Next Post
વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની ‘૧’ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of ‘1’ not…

વડોદરાના એન્જિનિયર પાસે વિશ્વના ૮૨ દેશોની '૧'ની નોટોનો અનોખો સંગ્રહ | A unique collection of '1' not...

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

બીલ રોડ પરથી બે વાહન ઉઠાવગીર પકડાયા,બે ટુવ્હીલર કબજે | two vehicle theft caught

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier’s name reveale…

ગોરવાના રમેશ નગરમાં પકડાયેલા 13 લાખના દારૃના કેસમાં સપ્લાયરનું નામ ખૂલ્યું | Supplier's name reveale...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

આગોતરા જામીન અરજી ફગાવી શકાય, પરંતુ કોર્ટ આત્મસમર્પણનો આદેશ ના આપી શકે: SCનો ઐતિહાસિક ચુકાદો | supre…

4 months ago
સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

સરકાર કોમર્શિયલ વાહનો માટે પણ ‘એન્યુઅલ ફાસ્ટેગ પાસ’ લાવશે, નીતિન ગડકરીની જાહેરાત | Annual Fastag Pas…

12 months ago
ગુજરાતી ફિલ્મોની ઘોર ખોદનાર ગુનેગાર કોણ?

ગુજરાતી ફિલ્મોની ઘોર ખોદનાર ગુનેગાર કોણ?

11 months ago
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવ…

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમરેલીમાં અફવાએ નોતરી આફત! પેટ્રોલ પંપો પર પડાપડી, ગેરમાર્ગે ન દોરાવાની પુરવ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News