gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…

G METRO NEWS by G METRO NEWS
May 15, 2025
in INDIA
0 0
0
કર્નલ સોફિયા કુરેશીના અપમાન બદલ મંત્રી સામે એફઆઇઆરનો આદેશ | FIR ordered against minister for insulti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– મધ્ય પ્રદેશ હાઇકોર્ટે મંત્રી વિજય શાહને ફટકાર લગાવી 

– કર્નલ સોફિયા કુરેશી અંગે મંત્રીના વાંધાજનક નિવેદનનો વીડિયો વાયરલ, વિપક્ષની રાજીનામાની માગ

ભોપાલ : મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા કર્નલ સોફિયા કુરેશી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, આ નિવેદનની મધ્ય પ્રદેશ હાઇકોર્ટે નોંધ લીધી હતી અને તાત્કાલીક મંત્રીની સામે ચાર કલાકમાં જ એફઆઇઆર દાખલ કરવા આદેશ આપ્યો હતો. બીજી તરફ લોકોએ સોશિયલ મીડિયા પર મંત્રીના વાંધાજનક નિવેદનની ભારે ટિકા કરી હતી. 

એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી મધ્ય પ્રદેશના મંત્રી વિજય શાહે સૈન્યના કર્નલ સોફિયા કુરેશી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં વિજય શાહ પહલગામ હુમલો અને ભારતના ઓપરેશન સિંદૂરની વાત કરી રહ્યા હતા ત્યારે કર્નલ સોફિયા કુરેશી અંગે વારંવાર વાંધાજનક નિવેદન આપ્યા હતા. તેમના આ નિવેદનની વિપક્ષ દ્વારા ભારે ટિકા કરવામાં આવી હતી. જ્યારે લોકોએ પણ સોશિયલ મીડિયા પર મંત્રીની ટિકા કરી હતી. મંત્રીના આ નિવેદનની નોંધ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સુઓમોટો નોંધ લીધી હતી અને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના ન્યાયાધીશ અતુલ શ્રીધરનની બેંચે કહ્યું હતું કે ચાર કલાકની અંદર મંત્રી વિજય શાહ સામે ફરિયાદ દાખલ કરો. આ મામલે હવે ગુરુવારે વધુ સુનાવણી કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસે વિજય શાહના રાજીનામાની માગણી કરી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનના આતંકીઓ સામે ભારતના ઓપરેશન સિંદૂરનું મીડિયા બ્રિફિંગ સૈન્યના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડ વ્યોમિકા સિંહે સંભાળ્યું હતું અને આ ઓપરેશનની સફળતાની વાત દેશ સુધી પહોંચાડી હતી. દેશભરમાં કર્નલ સોફિયા કુરેશીના વખાણ થઇ રહ્યા છે. એવામાં મંત્રીએ તેમના અંગે વાંધાજનક નિવેદન કરી વિવાદ છેડયો હતો.   

કર્નલ સોફિયા કુરેશી માટે કરેલી ધૃણાસ્પદ ટિપ્પણીના વિરોધમાં તાંદલજામાં દેખાવો

વડોદરા : ભારતીય સશસ્ત્ર દળોએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની જાણકારી દેશને આપનાર વડોદરાના ગૌરવ સમાન કર્નલ સોફિયા કુરેશી સામે બે દિવસ પહેલા મધ્યપ્રદેશની ભાજપ સરકારના મિનિસ્ટર વિજય શાહે કરેલી વિવાદાસ્પદ અને અત્યંત વાંધાજનક ટિપ્પણીથી  ભારે વિવાદ સર્જાયો છે.

કર્નલ કુરેશીને મિનિસ્ટર વિજય શાહે આતંકવાદીઓની બહેન ગણાવ્યા હતા તેમના ધૃણાસ્પદ નિવેદન પર  ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટે આજે તેમની  સામે ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો છે.બીજી તરફ કર્નલ સોફિયાનો પરિવાર જ્યાં રહે છે તે તાંદલજા વિસ્તારમાં પણ મિનિસ્ટર  વિજય શાહ સામે ભારે નારાજગી જોવા મળી રહી છે.આજે સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં  દેખાવો કર્યા હતા અને મિનિસ્ટર વિજય શાહની ધરપકડ કરવાની  માગ કરી હતી.યુવાનોએ ..દેશ કી બેટી કા અપમાન, નહી સહેગા હિન્દુસ્તાન.., વિજય શાહ શરમ કરો…જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિજય શાહના પોસ્ટરો પણ સળગાવ્યા હતા.

દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતા પોલીસે ત્રણ યુવાનોની અટકાયત કરી હતી.જેમને પાછળથી છોડી મૂકાયા હતા.સ્થાનિક લોકોનું કહેવું હતું કે, અમે તો શાંતિપૂર્વક દેખાવો કરીને મિનિસ્ટરની ધરપકડની માગ કરી રહ્યા હતા અને પોલીસ અમને જ પકડીને લઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, કર્નલ સોફિયાના પિતા અને દાદા પણ ભારતીય સેનામાં હતા.સોફિયાના પિતા તાજમહોમ્મદ કુરેશી તેમજ તેમના ભાઈ, ભાભી અને માતા તાંદલજા વિસ્તારમાં રહે છે.તેમનો પરિવાર ૧૯૮૧થી વડોદરામાં સ્થાયી થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R…

કોલસાની આયાતમાં 9%નો ઘટાડો, રૂ. 53137 કરોડના હૂંડિયામણની બચત | 9% reduction in coal imports saving R...

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days …

ભારતના દબાણ બાદ પાકિસ્તાને 21 દિવસે બીએસએફ જવાનને છોડયો | Pakistan releases BSF jawan after 21 days ...

ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to …

ડિજિટલ પેમેન્ટસમાં આકર્ષણ વધવા છતાં કરન્સી ઈન સર્ક્યુલેશનમાં વૃદ્ધિ | Despite growing attraction to ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં | RBI MPC Meeting …

મિડલ ઈસ્ટમાં સીઝફાયર વચ્ચે RBIનો મહત્ત્વપૂર્ણ નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં | RBI MPC Meeting …

3 months ago
આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

આધાર અપડેટ કરવું થયું સરળ, હવે ઓનલાઈન બદલી શકશો નામ, જન્મતારીખ અને મોબાઈલ નંબર | aadhaar card update…

8 months ago
બ્રિક્સ દેશોના AI ગઠબંધનમાં પાકિસ્તાનને સામેલ કરવાની ચર્ચા, ભારતે કર્યો જોરદાર વિરોધ | why digital i…

બ્રિક્સ દેશોના AI ગઠબંધનમાં પાકિસ્તાનને સામેલ કરવાની ચર્ચા, ભારતે કર્યો જોરદાર વિરોધ | why digital i…

12 months ago
અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

અનિયમિત દિનચર્યા અને અસ્વસ્થ ખાણીપીણી લીવરના આરોગ્ય માટે ખતરો બની શકે છે

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News