gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested

G METRO NEWS by G METRO NEWS
June 12, 2026
in GUJARAT
0 0
0
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપી ઝડપાયો | Accused of murdering youth in Kalali village arrested
2
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,થોડા દિવસ પહેલા કલાલી વિસ્તારમાં જૂના ઝઘડાની અદાવત  રાખી યુવકની  હત્યા કરીને ભાગી ગયેલા આરોપીને પોલીસે ઝડપી પાડયો છે. 

માંજલપુર વિસ્તારમાં રહેતા ૨૪ વર્ષના પુજાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, મારા પતિ જી.આઇ.ડી.સી.માં કામ કરે છે. ગત તા. ૨૯-૦૪-૨૦૨૬ ના રોજ  અમદાવાદ દહેગામમાં લગ્ન  પ્રસંગમાં  દર્શન મારવાડી (રહે. પીળા વુડાના મકાનમાં, ખોડિયારનગર, વડોદરા) એ એક મહિલાનો હાથ પકડી લઇ છેડતી કરી હતી. તે બાબતે દર્શન મારવાડીને  સમાજમાં નીચું જોવાનું થયું હતું. જેની અદાવત  રાખી ગત ૩ જી તારીખે હું અને મારા પતિ એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત આવતા હતા. તે સમયે દર્શન મારવાડીએ ચાકૂથી હુમલો કરી મારા પતિની હત્યા કરી હતી. હત્યા કરીને  આરોપી દર્શન મારવાડી પાદરા, અટલાદરા, વાપી અને મુંબઇ ભાગી ગયો હતો. મુંબઇથી વડોદરા પરત આવતા સમયે કપુરાઇથી તે પકડાઇ ગયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end…

વડોદરામાં રહેતા અન્ય બે મિત્રોએ પણ જીવન ટૂંકાવી દીધા | Two other friends living in Vadodara also end...

ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c…

ગુજરાતની યુવતીઓની ઓલ ગર્લ્સ ટીમે 17350 ફૂટ ઉંચું માઉન્ટ ફ્રેન્ડશિપ શિખર સર કર્યું | gujarati girls c...

જેતલપુર રોડ પરથી ૮૬.૩૧ લાખનો ગાંજો પકડાયો | Marijuana worth Rs 86 31 lakh seized from Jetalpur road

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં ‘બ્લેક મન્ડે’: સેન્સેક્સ 1000 તો નિફ્ટીમાં 270 પોઈન્ટનો કડાકો, રોકાણકારોમાં ફફડાટ | Stock…

7 months ago
વિદેશમાં નોકરી અપાવવાનું પ્રલોભન બતાવી 14 લોકો સાથે છેતરપિંડી | 14 people were cheated by promising …

8 months ago
બાઇકસવારે ટક્કર મારતા મોપેડ સવાર સીનિઅર સિટિઝનનું મોત | Senior citizen dies after being hit by bike …

6 months ago
‘જે દેશભક્ત હતા, તે યુદ્ધમાં ગયા, જે ગદ્દાર હતા, તે સંઘમાં ગયા’ કોંગ્રેસના RSS પર પ્રહાર | Congress …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News